________________
૨૧૮
શ્રી જેન
. કા. હેરલ્ડ. "
ગઈ છે, એમ, પાટણવાળી પ્રતિ મળ્યા બાદ અને તે પૂર્વે અમને જણાયું છે. • કર્તાની સ્વલિખિત પ્રત ઘણા ખડે છપાઈ ગયા બાદ આવી તેથી શબ્દ અને પાઠોની અશુદ્ધિ રહેવા પામી છે, અને અમને તેથી બરાબર સુધારવા માટે સૉષ થયે નથી. શુદ્ધ પ્રતિયની પ્રાપ્તિ વિના અશુદ્ધિ દોષે રહેવા પામે એ સ્વાભાવિક છે.”
(૨) આ ગ્રંથમાલામાં અગાઉ પ્રકટ થયેલાં મૌક્તિકો સંબધે અમારી કરેલી સૂચનાઓ આમાં પણ અમલમાં મુકવામાં નથી આવી જાણું દિલગીર છીએ.
અનુક્રમણિકા, શબ્દાર્થ કોષ, ઢાળ અને દેશીની અનુક્રમણિકા, વિગેરે આપ્યાં હશે તે ગથનું મહત્વ યથાગ્ય જળવાત.
(૩) વિષય વાર મથાળાં પાડવામાં આવ્યાં હતા અને તે દરેક ખંડમાં મુકવામાં આવ્યાં હતા તે વાચકને લાભ થાત.
કર્તા શ્રી જિનહર્ષના હસ્તાક્ષરને ફેટે મુકવામાં આવ્યો છે તેથી તેના પ્રકાશકને નુબા રકબાદી આપીએ છીએ.
પ્રસ્તાવનામાં જે કર્તાની કૃતિઓ જણાવે છે તેમાં વિદ્યાવિલાસ રાજાને રાસ સં. ૧૭૬૦ આસપાસ રચાયેલે જણાવી ) ઉમેરેલે છે પણ જણાવવાનું કે તે રાસ પં રમે સૈકામાં થયેલ ખરતરગચ્છીય જિન સ. ૫૧૧ માં રચેલ છે. તેની પ્રશતિમાં જણાવ્યું છે કે --
વાચક ગુણવર્ધન સુખાયા, શ્રી સમગણ સુપસાયા એમ જિનહર્ષ ગુણગાયા, આટલું જણાવી ગ્રંથમાલાને વિજય ઇચ્છીએ છીએ.
હત શશિની(પ્રથમ ભાગ-સો ન જૈન ગ્રંથમાલા અંક ૧૨. સપાદક કાવ્યતીર્થ વ્યાકરણ શાસ્ત્રીશ્રી શ્રીલાલ જૈન મૂલ્ય રૂ. ૧ પુ. ૨૦૮ કલકત્તા વિષ પ્રસ) પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે આ પુ , રચવામાં બે પ્રધાન કારણું છે- તો આજકાલ અંગ્રેજી સ્કૂલમાં જે સંસ્કૃત શિખા ના પુસ્તકો ચલાવવામાં આવે છે તેનાથી વધારે પરિશ્રમ લેવાથી પણ તેનું ફલ ઓછું થાય છે, વિદ્યાથી રાત્રિદિવસ રૂ૫ રાખી ગોખી થાકી જાય છે પણ રૂપનું જ્ઞાન થે નથી, ૨ પુરાણી પદ્ધતિથી વ્યાકર શુદિ શીખનારા રૂપ બરાબર જાણે છે પણ તેને બાપાત કરતાં આવડતું નથી આથી આ બંનેમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ પુસ્તકની રચના કરેલી છે. આ હીંદીમાં કરેલ છે તે આપણી જન પાઠશાલાઓ કે જ્યાં હીંદીનો પ્રચાર છે ત્યાં આ પુસ્તક ચલાવવામાં આવે તો ઘણું સારું એમ અમે કહી શકીએ છીએ કારણ કે લેખક દિગંબર હોવાથી આ પુસ્તકમાં દિગંબરી વિશિષ્ટ માન્યતાઓ આવી નથી તેમ આવવાને સંભવ પણ નથી, પરંતુ ઉલટું જન ધર્મ સંબંધી વાકયો તથા હકીકતે જણાવે છે. જેમકે જિનવાફ :વં ભાષતે જિનવાણું તનું વર્ણન કરે છે. આવા જિનાન પૂજાવઃ–આવાં જેનેન્દ્ર ૫ વિઃ અમે બે જીનેને પૂછએ છીએ, અમે બે છે . (વ્યાકરણ) શીખીએ છીએ. જેનઃ અહં છવાન ન આસામિહું જેન જીવોને મારતો નથી. વગેરે વગેરે એકંદરે પુસ્તક ઘણું યોગ્ય થયું છે અને શ્રીમતી કોન્ફરન્સે એક હરાવ ખાસ કરી કર્યો છે કે –
“દરેક જૈનશાળામાં તથા વિદ્યાલયમાં અને ત્યાં સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાપાનું જ્ઞાન આપવાનું અને ધાર્મિક પુસ્તકાલય રાખવાનું આવશ્યક છે એપર તેને કાર્યવાહકોનું લક્ષ ખેંચવામાં આવે છે.