SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ nnnnnnn Ammo સ્વીકાર અને સમાલોચના. ૨૧૭ તન આણનાર જે જે કારણો છે, તેમાંથી એક અહિંસાવાદના ઉચ્ચ સત્યની વિકૃતિ છે. અત્યંત ખેદ તે એથી જ થાય છે કે જે લોકો આ સિદ્ધાંતને સંપુર્ણ શ્રદ્ધાથી વળગી રહે છે (તેનો ) તેઓ પિતાનાજ વર્તનથી બતાવી આપે છે કે આ સત્યનો વિપરીત વ્યવહાર મનુષ્યને દાંભિક, નિર્માલ્ય અને પૂર જીવનને માર્ગે દોરી જાય છે.” એ મથાળાના નીચે જે લખ્યું છે તેના અનુવાદ જૈન અને જૈનશાસનમાં છે તે વાંચવાની તેમને અમે ભલામણ કરીએ છીએ. આવું લખવામાં કોઇપણ સહાયભૂત હોય તે આવા આપણા જિનાનુયાયીઓ અને તેના વિચાર–આચાર છે એમ અમને પ્રતીત થાય સત્ય કહેતાં કોઈ વખત કડવી ગાળી આપવી પડે છે, પણ આમાં તો જરા સાકર ચાપડીને આપી છે તે મીઠું ન લગાડતાં આમાં રહેલા અમૃત અને માધુર્યને ગ્રહણ કરવામાં પિતાને સુજનતા જોશે. --તંત્રી * સ્વીકાર અને સમાલોચના, આનંદ કાવ્ય મહોદધિ--મૌક્તિક , શું (સંશોધક શ્રી બુદ્ધિસાગર સુરિ સંગ્રાહક રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી પ્ર. શેઠ કેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ. સુરત જન પ્રિન્ટિંગ પ્રેસ પૃ. ૬૬+૮૦ મુદ- બાર આના) આની અંદર ખરતર ગચ્છીય જિન ગણિને શ્રી શત્રુંજય તીર્થરાય છે. મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવનામાં શત્રુ જય બહાસ્ય લખનાર ધનેશ્વરસૂરિનો સમય અને તે કાલનો ઈતિહાસ રસ પડે તેવો આ છે. આજ મહાઓ પરથી ગૂજરાતિ કૃતિ અને પાદિત થઈ છે. જિનહર્ષને સમય જણાવી તેની તિઓ વિસ્તારથી મૂકી છે. અમારે કઈ જોઈએ કે યશવિજયના પરિચયમાં જિનહર્ષ આવ્યું હોય અને તેથી રાસ લખવાની - થઈ હોય એવો સંભવ ઉપસ્થિત કરવામાં આવ્યું છે પણ તેને કંઈ પણ કલ્પના સિવાય આધાર હોય એમ પ્રતીત થતું નથી; કૃતિઓ તરફ નજર નાંખતાં કર્તા સં. ૧૭૪૦ થી સ . ૧૭૬૦ સુધી અવશ્ય વિદ્યમાન હતા એમ સ્પષ્ટ જણાય છે. શ્રી બુદ્ધિસાગર સૂરિએ મહેનત ઘણું બનાવી લીધી છે અને આવી રીતે બીજી ગુર્જર કૃતિઓ સંશોધિત કરી મુકશે તે જૈનસાહિત્ય ર ઉપકાર થશે. વિશેષમાં સૂચના રૂપે જણાવવાનું કે (૧) કોઈપણ કૃતિનું સંશોધન એકજ પતિ પરથી શુદ્ધ અને નિર્ણય પૂર્વક થતું નથી, તેથી ત્યાં સુધી બેચાર પ્રતે શુદ્ધ અને જૂનાં પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી સંશોધન કરવાની સ્ટી લેવી વ્યાજબી નથી. આ સૂચન કરવાનું પ્રજન, અશુદ્ધિ એક બે અશુદ્ધ પ્રત પર આધાર રાખવાથી આના પ્રાદ્ધમાં રહેલી છે તે છે. તે માટે પ્રસ્તાવનામાં જણાવેલું છે કે “ શત્રુંજય રાસની છાપવા યોગ્ય નકલ જેના ઉપરથી કરવામાં આવી તે પ્રતિને અશુદ્ધતાથી નકલ કરનારે કરેલી અરાતાથી, છાપવાની અશુદ્ધતાથી તથા સુધારવામાં બીજી શુદ્ધ પ્રતિ ન મળવાથી ઘણું " માં શની તથા પાઠેની અશુદ્ધતા રહી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy