SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન છે. કં. હે૨૯. આ આચાર્ય મહા વિદ્વાન અને સમર્થ ગ્રંથકાર થયા છે. તેમણે વિશેષાવશ્યકપર ટીકા લખેલી તે છપાઈ ગઈ છે તે સંવત ૧૧૬૪ માં વિદ્યમાન હતા. ઉત્તરાધ્યયનસૂત્રમાં મૂળ, તેપર શ્રીમદ્દ ભદ્રબાહુ કૃત નિર્યુક્ત અને શાંતિસૂરિની શિખહિતા નામની વૃત્તિ બાપેલાં છે. શાંતિસૂરિ તે પ્રસિદ્ધ વાદિવેતાલ” કાંતિસૂરિ છે કે જે સં. ૧૦૯૬ માં દેવલેકે પધાર્યા હતા. આ વૃત્તિ પરથી દેવેન્દ્ર ગણિએ સમૃદ્ધત કરી સં ૧૧૨૮ માં વૃત્તિ લખી છે, તેમાં કારણ તેમણે જણાવ્યું છે કે – શ્રી શાંત્યાચાર્ય ભંગઃ પ્રવર મધુસમા મુત્તરાધ્યયનવૃત્તિ વિદ્રોકસ્ય દત્તપ્રમુદ મુદગિરધાં બનારાર્થ સારાં ૩ તસ્યાઃ સમુગ્ધતા ચેષા સૂરમાત્રએ 'ત્તિકા એક પાઠગતા મંદબુદ્ધીનાં હિત યા ૪ અમે આ સર્વ પ્રયત્નોને અભિનંદી દા એ છીએ કે પીસ્તાલીસ આગમને સત્વર આ રીતે ઉદ્ધાર થાય, ૬. સંપ ત્યાં સુખ–બોરસદમાં વિના વીમાળી જૈન જ્ઞાતિમાં ટુંક વખતથી બે તડ પડેલાં હતાં તે ત્યાંની મુક્તિ-વિજયજી જને કન્યાશાળા કે જે ત્યાંના વિશા ઓશવાળ પંચ તરફથી શરૂ થઈ હતી તેના ઇનામી મેળાવડાની અસરથી તેમજ ત્યાંના સીટી ઇન્કવાયરી ઓફિસર અમદાવાદવાસી જૈનબંધુ રા. રા. અમુલખરાય છગનલાલના સદુપદેશથી સમાધાન થઈ ન્યાત એકત્ર જમી છે. આવાં તડાનું સમાધાન કરનારા કાર્યવાહકોને ધન્યવાદ આપી ઇચ્છી શું કે આવું કાર્ય અખંડ અને ઉગ્ર વિહાર ફરવાના આચારવાળા આપણા પૂજ્ય મુનિરાજે હમેશાં હૃદયપૂર્વક ઉપાડી લેશે તે સમાજની તે સહેલાઇથી અને વહેલી થશે. ૭, રાજભક્તિની અવધિ –એક પ્રાંતષ્ઠિત ગણાતા ભાવનગરના શેઠ જનરલ સેક્રેટરીને જણાવે છે કે “મારા વિચાર પ્રમાણે અર્જુન લાલ શેઠીની હકીકત આપણે હેરલ્ડ માં લેવી ઠીક નથી. આ બાબત આપ વિચાઃ કરી જોશે.” કેવું જૈન હૃદય ! જીવદયા પાળક જૈને પાંજરાપોળનું રક્ષણ કરશે, પાવાને જાર નાંખશે અને વાયુકાય જ સકાય જેવા સૂક્ષ્મ જંતુઓની રક્ષા કરશે, પણ મનુષ્ય પ્રાણું અને તે વળી સ્વધર્મ વગર વાંકે તપાસ વગર જેલમાં સડતા રહે તેને માટે કં કરવામાં ન આવે–અરે ! જીભ કે કલમ પણ લાગણું બતાવવા માટે વપરાય નહિ પણ ઉલટું કઈ વાપરે તો તેને પ્રતિબંધ છે તે જેનો અહિંસા પર ધર્મને કેવી અ રીતે પાળે છે? લાલા લજપતરાય છે જે હિંદનો શ્રેષ્ઠ પુત્રામાંને એક, નિડર અને સાગછી વીર છે એ જેણે બાપને જૈન ધર્મ મૂકી દીધું છે તે જુલાઇના મોડર્ન રિવ્યુમ ડhinsa Parmo Dharma--A Truth or Fad? એટલે અહિંસા પરમોમ એ સત્ય છે કે ઘેલછા છે? એ મથાળા નીચે એક લેખ લખે છે કે જેનું ભાષાંતર ન અને જૈનશાસનમાં આવી ગયું છે. અને આમાં અમે આપ્યું છે તે વાંચી જવા અમે ભલામણ કરીએ છીએ. તેમાંની કેટલીક ટીકા એ છે કે ભારતવર્ષ અત્યારે અને છેલ્લાં પંદર નાકમાં તદન કચડાઈ ગયેલો અને પુરૂષવના એકેએક અંશ ગુમાવી બેઠેલું છે અને એ સ્થિત કેટલાક લોકો કહેશે કે અહિંસાવાદથી ઉભી થયેલી નથી, પણ તે બીજા સદ્દગુણને સાંજલિ આપવાથી થઈ છે, છતાં હું તો આગ્રહપૂર્વક માનું છું કે ગૌરવ, મનુષ્યત્વ અ ગુણના માર્ગને વિસારે પાડી અ ૫
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy