________________
તંત્રીની નોંધ.
૨૧૫
પાંજરાપોળમાં સુનારા-વ્યાજવટાની કપટજળથી પિસો પેદા કરનાર “ભારવાડના બનિયા” જેવું છે. મુંજાળ-મીનળ દેવીનાં ચિત્રો વ્યભિચારદર્શક છે.
એકંદર આખી કથામાં બધાં જેનપાત્રો ભાવહીન-કાળાં–મલીન ચિત્રેલાં છે. તે બધું જે ઇતિહાશથી સપ્રમાણું લખાયું હોત તો આવો ભયંકર-વિવાદગ્રસ્ત વિષય ચર્ચતાં કર્તાએ સ્પષ્ટીકરણ કરવું જોઈતું હતું. અમે નથી ધારતા કે કર્તા તેમાં વિજયી નિવડે. આતો ઈત્યાસીક નવલ કથાના નામેં જેની દશમાં અને અગ્યારમા શતકની સુપ્રસિદ્ધસકમાણુ જાહોજલાલી પર લેખકે કાદવ ઉડાડયું છે! તે બધું નિર્દેસ ભાવે લખાયું હોય એમ તે કેમ માની શકાય? એથી જ એ કૃતી....ને પાત્ર છે. તેને જન્મ પમાડતાં પ્રો. ખુશાલ ત શાહે કેવી મદદ કરી હશે ? જે કલ્પવૃક્ષની છાયા નિચે છેફેસર બિરાજે છે. તેનાં મૂળી માં ખોદનારાને તે મદદ આપે? સાહિત્ય અને રાજદ્વારી વિષયમાં આગેવાન ગુજરાતી'ના સબ એડીટર અંબાલાલ બુ. જાની નાના નામે જૈનેને કંપારી આપનાર કૃતી સાથે કેમ સંમત્ત થયા હશે? આ સબંધ મુદ્દાવાર ખુલાસા મેળવવા જૈન વિદ્વાનોએ પ્રયાસ કરવા ઘટે છે.
જેને પિતાના ધર્મ-સ્થાન–શાસ્ત્ર -સાહિત્ય અને જાહોજલાલીની જાળવણી નહિ કરશે તો જૈનેતરના હાથે તેમને સત્વહીન-મલીન અને આખરે ભયંકર આકારમાં રાવણ જેવા આળખવામાં આવશે. મુંબઈ ૧૬-૭-૧૬
-પદમશી નથુ શાહ. [ આ પ્રમાણે અમારી પાસે જે અભિપ્રાય આવ્યા તે એમને એમ જણુંવ્યા છે અને તે પરથી જૈન સમાજના પર તે પુસ્તકની શું અસર થઈ છે તેને કંઈ ખ્યાલ આવી શકે તેમ છે. આ પત્ર સમગ્ર સમાજના વિચારોને માન આપનારું છે તેથી આ પુસ્તકના વિદ્વાન લેખક અમો જણાવી ગયા તે પ્રમાણે પિતાને ખુલાસો સ્પષ્ટ ભાષામાં કરશે એમ અમે હૃદયપૂર્વક ખાત્રી રાખીએ છીએ. અમે કર્તાની સાથે પત્રવ્યવહાર કરી જે પરિણામ આવશે તે આવતા અંકમાં મૂકવા પહેલી તકે હાથ ધરીશું ]
૫, જન પવિત્ર આગમનું મુદ્રીકરણ--અમને અતિશય આનંદ થાય છે કે શ્રીમાન પન્યાસ આનંદસાગર ગણિના સ્તુત્ય પ્રયાસથી આગમ વાચના” શરૂ થઈ, “આગોદય સમિતિ નામની સંસ્થા ઉભી કરવામાં આવી અને તેના પરિણામે શેઠ દેવચંદ લાલભાઈ જે–પુરતોદ્ધાર પંડદારા અનુયાગદ્વાર પ્રથમ ભાગ અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રથમ ભાગ એમ બે નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત થયાં. કાગળ ઘણું જાડા, ટકાઉ અને મ્લ રંગના સુંદર વાપરવામાં આવેલા હોવાથી પુસ્તકનું આયુષ્ય ૮ ધ લંબાશે એમાં શક નથી. ટાઈપ પણ મેટા અને સુંદર વાપરવામાં આવ્યા છે, તેથી વાચકને પણ સરળતા થઈ છે. બંને ગ્રંથોના પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયા છે પણ થોડા વખતમાં બે જા વિભાગો છપાઈ સંપૂર્ણ થશે તો તે દરમ્યાન નક સૂચના એ કે પ્રસ્તાવના મલ, ટીકા, પૂર્ણિ વગેરેના રચનારાઓના સમય કાલ અને ઇતિહાસ, સૂત્રના ઇતિહાસ--નામ પ્રમાણે અર્થ શું છે? તેને માટે સ્થાનાંગ ને નંદી સૂનમાં શું ઉલ્લેખ છે? મૂળ જણાવાતા પર હમણું છે કે નહિ તેનાં કારણ, ભાષાવિવેક વિગેરે હકીકતોથી પરીપૂર્ણ આપવામાં આવશે તો કાર્યની મહત્તામાં ઓર વધારો થશે. અનુયોગ દ્વારમાં ભલધારગર છીય આરામ થી હેમચંદ્ર વિરચિત વૃત્તિ આપવામાં આવી છે