SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જેને બધી કંઈ કંઈ. છતાં આવાં કૃત્યો એક જાતિને હાથે કરાવવામાં આવે એ ઘણું શોચનીય છે. કદાચ એમ પણ હેય કે લેખકે અજાણતાં આવી ભૂલ કરી દીધી હોય. જે એવી ભૂલ હોય તો ઘણું ખેદકારક છે અને લેખકને સ્પષ્ટ કરતાં કાંઈ વાંધો નહિ હોય કે શા હેતુથી આવું લખવામાં આવ્યું છે. માત્ર નિંદાને ખાતર આવું લખવામાં નહિ આવ્યું હોય તો હમને ખાત્રી છે કે લેખક બનતી ત્વરાએ ખુલાસો આપશે કે કેવા દષ્ટિબિન્દુથી આવું તેના તરફથી લખવામાં આવ્યું છે કે જેથી આપણું રમમાં થતે અસંતોષ દૂર થાય. –તંત્રી. જૈન સંબંધી કંઈ કંઈ. - જૈન ધર્મ વિશે અંગ્રેજી પુસ્તક-નામે “Epitone of Jainism” આપણા માન્ય ગ્રેજ્યુએટ શ્રીયુત પુરનચંદ્ર નહાર M. A. B. L, વકીલ હાઈકોર્ટ થડા વખતમાં પ્રગટ કરવાના છે એ જાણું અમને આનંદ થાય છે. દિગંબરી મહાશય શ્રીયુત જુગમંદીરલાલ જેની Bar-at-Law ઇંદોરની ચીફકાર્ટના જજ પણ "outlines of Jainism” નું પુસ્તક બહાર પાડવાના છે. અમે ઈચ્છીએ છીએ કે જૈન ગ્રેજ્યુએટ આનું અનુકરણ કરી પોતાના જ્ઞાન ! ઉપયોગ કરશે. પંડિત અજીનલાલ શેઠને કેસ-આ સંબધે શું વીચક શેઠીપર વીત્યાં છે તે અમારા વાંચકોને ખબર છે. તેમ વગર તપાસે કોઈ પણ જાતને ગુન્હ સાબીત કર્યા વગર કે દેખાડયા વગર જયપુર - યે તુરંગમાં મેકલાવી દીધા છે એ સંબંધે અનેક પકાર ઉઠયા છે અને ઉઠતા જાય છે-કે તેનું ધણું કે ધોરી થતું નથી. મેમેરીઅલ પર મેમોરીઅલ તેમના પત્ની તેમ જ મધમ ભાઈઓ તરફથી થતા જાય છે, કોઈ સરકાર ઉપર તે કોઈ જયપુર રાજ્ય તરક. મુંબઈમાંથી એક જયપુર રાજ્ય તરફ અને પછી તેને જવાબ ન આવવાથી વાઇસરૉયપર એમ બે મેમેરીઅલ મોકલવામાં આવ્યાં છે પણ તેની માત્ર પહેાંય મળી છે. હમણાં અતપ્રસાદ M. A. 1 L. B. વકીલ લખને તથા બીજાઓની સહીથી એક મેમેરીઅલ ના વાઇસરૉયપર મોકલવામાં આવ્યું છે તેની નકલ અમોને મળી છે પણ સ્થાનના અભાવે તેને અહીં અવકાશ આપી શકતા નથી પણ તે સંબંધમાં મુંબાઇના ૨૧ મી જુને બે બે કેનીકલે દર્શાવેલા નીચેના વિચાર સાથે અમે સંમત થઈએ છીએ – The Case of Arjunlal Sethi It is about a year ani a half now singe the well-known Jain 8cholar and educationist, pandit Arjunlal Sethi was imprisoned at Jaipur without any trial and withou even, a charge being brought against him. In these columns the strange cireumstances under which he was arrested
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy