________________
૧૯૨
શ્રી જન
. કં.
ર૯૭.
માને પણ ચંદ્રાવતીના જૈનેના પ્રતિનિધિરૂપ એક જૈન સાધુ તે રાણીના મગજમાં મુકે અને અનેક ઉત્પાત કરાવે એતો અત્યંત વિચિત્ર અને અનુચિત લાગે છે. અહિંસાના આચારને હદયથી પૂજનાર જૈન સાધુને આવો વેષ આ૫વાથી ન કેમ પોતાના ઉપર મહે આક્ષેપ કર્યો છે એમ સજે તે અમે આશ્ચર્ય નહિ પામીએ.”—- જો કે આ વિચારો સાથે અમે સંમત થતા નથી કારણ કે જેને લડાયક ભાગ ભજવતા આવ્યા છે તે ઈતિહાસથી સિદ્ધ થઈ શકે તેમ છે, પણ તેમાં જે કાળા જાડા અક્ષર છેતે પર અમે વાંચકેનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ.
આ સંબંધમાં અમારે સાક્ષર શ્રી નેહાનાલાલ દલપતરામ કવિ એમ. એ. જેમણે કિંડિંમ નાદથી અનેકવાર જણાવ્યું છે કે જેનેતરોના હાથેથી જેના પર ઘણે અન્યાય થયે છે અને અનેક નિરર્થક અને અયોગ્ય હુમલાઓ- આ થયા છે, તેમની સાથે વાતચીત થતાં તેમણે ઉક્ત પુસ્તક અતિ વાંચી પછી અભિષા આપવા જણાવ્યું હતું પણ સાથે કહ્યું કે એમ જો હોત તે નઠારી બાજુની સાથે સારે બાજુ બતાવવા સુપ્રતિષ્ટિત સુંદર જૈન મુનિનું બીજું પણ ચિત્ર આલેખવું જોઈતું હતું.
રા. ઘનશ્યામને બીજાને ઘનશ્યામ જેવા ચીતરવામાં શું લહાવો હશે ? ગમે તેમ, પણ પ્રકાશક “ગુજરાતીના અધિપતિ પણ આ પ્રગટ કરવામાં કેમ સંમત થયા હશે ! કદાચ તેમણે તે કૃતિ વાંચી નહિ હેય યાતે બીજાની સલાહ લઈ પ્રગટ કરી હશે
હવે આપણે શું કરવું તે પર આવીએ (૧) દરેક જૈન વિદ્વાન અને ગ્રેજ્યુએટ આ પુ . વાંચી તેમાં અતિહાસિક દષ્ટિએ
કેટલું અસત્ય છે તે શોધી કાઢી જૈન સાધુ વાર્થ ચિત્ર રજુ કરી આ પુસ્તકને
યોગ્ય બદલ આપવાની જરૂર છે. (૩) જેન એસોસીએશન ઓફ ઇડિયા જૈન પ્રેમ એટ્સ એસોસીએશન, તેમ જ
બીજી જૈન સંસ્થાઓએ આમાં ઉતરી ઉતા હિ કરવો ઘટે છે. (૪) જૈન જૈનશાસનાદિ પેપરે અને જેનમાસિક પ આના સંબંધમાં ચર્ચા જોસભેર
ચલાવી તે પુસ્તક અને જેને સાથે શું સ '' ધ છે તેની યોગ્યાયેગ્યતા પ્રજા સમક્ષ મૂકવી ઘટે છે.
છેલ્લે જણાવવાનું કે કેટલાકને આશ્ચર્ય થાય છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે જેનના સ્થાનકવાસી સંપ્રદાયમાં ઉછરેલા ગૃહસ્થ રા. મશાલભાઈ તલકશી શાહ કે જે B. A. B. Sc. Bar at Law ની પદવી ધરા છે ને ઑફેસર છે તેમણે “આ કથાને આ રીતે જન્મ પમાડતાં ઘનશ્યામના એક મિત્ર તરીકે મદદ આપી છે, પણ અ મને લાગે છે કે બધી બાબતમાં તેઓ સહમત તે નહિ થયા હોય. રા ઘનશ્યામને નવલકથા લખી રહ્યા પછી કોઈ જૈન વિદ્વાન કે યોગ્ય સ્થને બતાવી તેની પાસેથી જૈન સાધુને વેષ, આચાર, ત્યાગ સંબંધેને મત માગ્યો ? અને તેમાં ફેરફાર સૂચવવા કહ્યું હેત તે ઘણું ખુશીથી તેઓ તે કાર્ય ઉપાડી લે- જે થયું તે થયું, આ બધામાં માત્ર રે, ઘનશ્યામે એક જ વસ્તુ ઉણી રાખી છે; " તે એ કે આખરે તે જાતિને સંઘ બહાર મૂકવામાં આવે છે અને બીજા જેને તે એ તરફ તિરસ્કાર દેખાડે છે.