________________
ધાર્મિક પરીક્ષાના સવાલ. ૨. (૩) અસ્તિકાય એટલે શું? તે કેટલા છે? કાળને શામાટે અસ્તિકાય ન કહે: () પરમાણુ, પ્રદેશ, દેશર્કંધ, એ સર્વની વ્યાખ્યાઓ આપો અને એક બીજા સાથે
સરખા. ૩. સંવર તત્ત્વનું સંપૂર્ણ સ્વરૂપ, તેના વિભાગો સાથે સમજાવે. ૪. (૫) સમકિત એટલે શું? તેના ત્રણ ભેદનાં નામ આપો અને તે બધાનું સ્વરુપ દેખાડે.
(8) સમકિતના ત્રણ લિંગ ગણવો ને તે દરેક ઉપર એક એક દષ્ટાંત ટુંકમાં આપે. ૧૦ ૫. ધૈર્ય પ્રભાવના અને તીર્થ સેવા સાથે સમકિતનો સંબંધ જણાવે અને તેના ઉપર કોઇ પણ એક દષ્ટાંત સંપૂર્ણ રીતે વર્ણવો.
૧૦ ૬. કાર્તિક શેઠ, સદાલ પુત્ર, ને કુરગ; મુનિ વિષે સમકિતના અંગે તમે જે જાણતા હે તે
લખો. ૭. વાંદણાં દેતી વખતે સાચવવામાં આવશ્યક વણવો. ૮. સંપદાનો અર્થ લખો. તે કેટલી છે? સાત ને વિષે કેટલી કેટલી છે તે ગણા ૯. ઉત્તરગુણ પચ્ચખાણ એટલે શું? તેના દશ પ્રકારનું ટુંક વર્ણન કરે. ૧૦. “સ્વામી દર્શન સમો નિમિત્ત લહી નિર્મલ” ત્યાંથી શરૂ કરી માત્ર બે કડી લખો અને
તેના અર્થ સમજાવો.
કુલ માર્ક.
સ્ત્રીઓનું ધોરણ ૪ થું. વિષય-આગમસાર, ગુણસ્થાનક્રમ, શિલપદેશ માળા અને માને શિખામણ.
(પરીક્ષક-રા. રા. મનસુખલાલ કીરચંદ મહેતા. મોરબી.) સવાલ. (આગમસાર તથા ગુણસ્થાન કમ.).
માર્ક ૧. બાર ભાવના કઈ કઈ તે તથા તેનું ટુંક સ્વરુપ લખે, તથા નિગોદનું સ્વરુપ સમજાવે. ૨૦ ૨. (અ) નીચેનાના અર્થ સમજાવે --
૧. સમકત, ૨. મિથ્યાત્વ, ૩. અવિરતિ, ૪. સાડી કર્મ, પ. નિલેન કર્મ,
૬. ઈગાલ કર્મ. (૩) તથા નીચેનાનાં નામ લખે--
૧. છ દ્રવ્ય, ૨. ચાર ધ્યાન, ૩. ધમ ધ્યાનના પાયા, ૪. ચાર નિક્ષેપા,
૫. ચાર પ્રમાણે, ૬. સાત નય, ૭. પાંચ અનુપ્રેક્ષા, ૮ પાંચ સમવાય. ૧૨ ૩. દેશ વિરતિ, ઉપશાંત મેહ અને અયોગિનું ટુંક સ્વરૂપ લખો અને નિશ્ચય તથા વ્યવહાર એટલે શું? અને છ દ્રવ્યમાં દરેકમાં શું ગુણ હૈય? તે જણ.
- ( શિલપદેશમાળા તથા માને શિખામણ ) ૪. મદનરેખા, નર્મદા સુંદરી કે સુભદ્રા એ ત્રણમાંથી ગમે તે એકની ટુંક વાત લખો, અને
રૂષિદત્તા, દમયંતિ તથા કળાવતીનાં ચરિત્રમાંથી શું બોધ મળે છે? તથા શ્રી મલ્લિના
થજી સ્ત્રીપણે કેમ અવતર્યા અને તેણે છ રાજાને કેવી રીતે પ્રતિબોધ્યા તે જણાવો. ૨૦ ૫. બેથી દશ વરસ સુધીનાં છોકરાંને કેમ જાળવવાં તે બાબતમાં જાણતાં હો તે લખ. ૧૪
આપણા દેશમાં સુવાવડની રીતમાં શું સુધારાની જરુર છે? બાળાગોળીથી અને બાળલગ્નથી શું નુકસાન છે ? અને બાળકને હેડકી, આંચકી અને મરડાના વ્યાધિમાં શું ઘરગતુ ઉપાય કરી શકાય ? તે લખો.
કુલ માર્ક.
૧૦૦