________________
- શ્રી જૈન . . હેરલ્ડ. ૨. નીચેની ગાથાઓ અર્થ સાથે લખે. સલાહતમાં વર્ણવેલું દેવનું સ્વરૂપશુઅવંદિ અસ્સા” થી શરૂ થતી ગાથા. ત્યામવ્યયં” થી શરૂ થતી ગાથા.
સ્વામિન્નન~ગરિમાણમપિ” થી શરૂ થતી ગાથા. “વિશ્વેશ્વરેડપિ” થી શરૂ થતી ગાથા. ૪. “અભિંતએ તો હે” તે પદવાળી ગાથા ટુંક વિવેચન સાથે લખે; તેમાં આચાર
બતાવ્યા છે કે અતિચાર તે સમજાવે. ૫. પચ્ચખાણ લેવાને હેતુ તથા તેના ભેદ લખે. અપવાસને શાસ્ત્રમાં “ચકચ્છ ભત્ત” શા માટે કહે છે તે સમજાવે
અથવા વિષધર સ્ફલિંગ” નામને ચિંતામણી મંત્ર લખે અને તે વિષે જે કઈ ગાથા કે ગાથાઓ તમે જાણતા હે તે અર્થ સાથે લખે. ૬. નીચેનાં પદો કયાં સુત્રામાં આવ્યાં છે અને તે શું સંબંધમાં અને અર્થમાં વપરાયાં છે તે લખ-- મુખ મગ સંસગ વિગ્ધ ભૂયાઈ. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિઃ અચિંત્ય માહામ્ય નિધિ સલિલાદિ ભય વિનાશી.
ઈઅ સત્તરી સયં જતું. છે. સોળ “વિદ્યા દેવીઓ” ના અથવા “મરગય ઘણુ સહિ” વર્ણવાલા જિનેશ્વરનાં અથવા
“શ્રાવકના ચાદ નિયમેનાં નામ લખો. ૮. બેહલા કુટુંબમાં રહેતી સુશ્રાવિકા આ ભવને પરભવ સુધારવાને શી દિન કરણી કરે તે વિશ લીટીમાં લખે.
અથવા. “સદ્વાણ કિચ્ચ મેએ નિચં સુગુરૂ એસણું તે પદ વાલી સઝાયમાં લખેલી શ્રાવકની કરણી લો.
સ્વચ્છતા તથા શુધ્ધતા વગેરેને માટે ૧૦
કુલ માર્ક. ૧૦૦
૧૫
સ્ત્રીઓનું છે. ૩ જુ. વિષયઃ-નવતત્વ, ત્રણ ભાષ્યને સાર, ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લો, સ્તવને.
(પરીક્ષક-રા. . ઉમેદચંદ દાલતચંદ બરેડિયા. B. A. મુંબઈ.) સવાલ..
માર્ક ૧. પથાપ્તિ એટલે શું ? તે કેટલી છે? જુદી જુદી પર્યાપ્તિઓ છવોમાં કેવી રીતે વહે.
ચાયેલી છે? પ્રાણુ અને પર્યાપ્તિમાં કેટલે તફાવત છે?