________________
२२
ધાર્મિક પરીક્ષાના વાલ.
( ૨ )
શ્ચન પતિ સદા,
( ૩ ) સમ્મદિડી જીવે, ( ૪ )ચ્ચિાઈ મહાસષ્ઠ,
૩. નીચેની હકીકત બરાબર સમજાવે.
ગર્વે ગુણુ જાએ ગળા, લાલના થેાલ દીસે નહીંરે,
તેા પામ્યા શ્રી વેદરે, અને, ઉપર મણિધર થાયે તે મરીરે.
૪. સામાયિક પારવાની વિધિ લખા.
૫. કષાય શબ્દના અર્થ લખા અને શુ કરવાથી કષાય અટકે તે સમજણ પ્રમાણે લખા.
જીવ વિચાર.
૬. પાંચ સૂક્ષ્મ સ્થાવરને કેટલી અને કઈ છદ્રિ હોય છે ? પૃથક્ એટલે શુ ? ૭. વિજળી, અબરખ, યેળ, બગાઈ, ગલા, રસેદ્ર, મધા, ગાય, નક્ષત્ર, ઇશાન અને ગંધવ એ શાના શાના પ્રકાર છે તે લખા. પંચે દ્રિયના કેટલા પ્રકાર છે તે દર્શાવે. આપણે તેમાંથી કયા પ્રકારમાં છીએ ?
સવાલ.
૮. મનુષ્યા કેટલાં ક્ષેત્રમાં રહે છે? ખેચર, સર્પ, વાયુકાય, જ અને સવ` જાતિના કદનું આયુષ્ય વધારેમાં વધારે કેટલું ?
સ્પષ્ટતા અને સ્વચ્છતા માટે,
સ્ત્રીઓનુ ધારણ ૨ જી, વિષય ( નવસ્મરણુ, પાંચ પ્રતિક્રમણ. )
( પરીક્ષક-રા. રા. ચંદુલાલ ગાકળદાસ ઝવેરી. B. A. નડીયાદ )
૧. નીચેના શબ્દોના અર્થે લખા.
મિથ્યાત્વશલ્ય, અનર્થદડ, સસિપ્થે, મખિએણ, મંગુલ, ગેબ્રિક, નિચય, આવશ્યક.
અથવા.
નીચેના છ માંથી ચાર વિષે જે જાણતા હા તે લખા.
આઠ મહાભય, ઉત્કૃષ્ટ કાલ, મુક્તાશક્તિ મુદ્રા, પરપરનિહાણુ, અતિથિ સ ંવિભાગવત, આઠ મહા પ્રાતિહાર્યું.
૨૦
૨. પાક્ષિક પ્રતિક્રમણ કરતી વખતે ત્રીજા આવશ્યકની મુહપતિ પડિલેહા પછીથી તે છઠ્ઠા આવક્ષકની મુહપતિ પડિલેહવા સુધીના વિધિ લખા.
૧.
પ્
કુલ માર્ક ૧૦૦
૨.
૧૫
૧
માર્કે
'
૧૦