________________
૪૧૦
શ્રી જૈન Aવે. કે. હેરલ્ડ.
vvvvw
wwwwwwwwwwwww
wwwwwwww w w w w wwwwww
આ ઉપરથી જણાશે કે મહૂમ શેઠ ગોકુળભાઈ મુળચંદ તથા તેમના ચિરંજીવી શેઠ મણિભાઈને આ સંસ્થા સ્થાપવાને મુખ્ય ઉદ્દેશ જૈનોમને તે સંસ્થા ઉપયોગી થઈ પડે તે છે. સંસ્થા ઉપયોગી કરવા માટે શેઠ મણિભાઈ કહે છે તે પ્રમાણે આખી સમસ્ત જૈનમ તે સંસ્થાને પિતાની સંસ્થા તરીકે માને અને તેને મદદ કરે એ ખાસ જરૂરનું છે.
મુંબઈમાં વસતી જૈન પ્રજાનું ઉપલી સંસ્થાને જોઈએ તેવી મદદ કરવાનું લક્ષ બેચાણું હોય એમ અત્યારસુધીના સંજોગે જોતાં લાગતું નથી, પરંતુ જેન એસોસીએશન સજીવન થવાથી ઉપલી સંસ્થા તરફ જૈન કોમનું લક્ષ ખેંચવા તે એસોસીએશન પિતાની ફરજ સમજે છે અને તેથી કરી એસોશીએશનની મેનેજીંગ કમીટીએ તા. ૧-૪-૧૫ ના દિવસે ઠરાવ કરી ઉપલી સંસ્થા તપાસી તે પર રીપેર્ટ કરવા અમોને નીમ્યા છે.
તે નીમણુંકને માન આપી અમોએ ઉપલી સંસ્થાની મુલાકાત જુદે જુદે વખતે લીધી. ત્યાં રહેતા વિઘથીઓ પાસેથી કેટલીક બાબતનો ખુલાસો મેળવ્યું. અને સંસ્થાના હાલના સુપ્રીન્ટેન્ડેન્ટ સાથે પત્રવ્યવહાર કરી અમોએ જે માહીતી મેળવી છે, તેને રિપોર્ટ અમારી સૂચના સાથે નીચે પ્રમાણે છે.
મકાન–આ સંસ્થાનું મકાન સુંદર પથ્થરથી બંધાવેલું છે અને તે ઘણું જ સ્થાયી, ભવ્ય અને મને હર છે. તેમાં એક લાખ અને પાંત્રીસ હજાર રૂપીએને ખર્ચ કરવામાં આવ્યો છે.
આ બેડીંગની અંદર ૪૮ વિદ્યાથીઓ રહી શકે તેટલી સગવડ છે પરંતુ આ હેસ્ટે લનો લાભ લેવા ઘણું વિદ્યાર્થીઓની અરજ હેવાથી દર વર્ષે આશરે ૫૦ થી ૫૫ વિદ્યાર્થીઓની સગવડતા કરી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ વગેરે. કુલ સંખ્યા પરીક્ષામાં બેઠા
પાસ થયા. સને ૧૯૧૦ ૫
૨૪ તેમાંથી ૨ એલ. એલ. બી. ૧ બી. એ. ૨ એલ એમ એન્ડ એસ ૧ બી. એસ. સી
ગ્રેજ્યુએટ થયા ૬ પરીક્ષા માટે આવેલા ૧૩ નોટ–૧૯૧૧-૧૨ છપાવેલા રીપોર્ટમાં વિદ્યાર્થીઓ સંબંધી હકીકત આપેલી નથી તેમજ સુપીન્ટેન્ડેન્ટ જણાવે છે કે સને ૧૮૧૩ ૫૫
૩૧
૨૬ તેમાંથી ૩ એલ. એમ. એન્ડ એસ
૨ બી. એ. સને ૧૮૧૪ ૫૪
૩૨
૨૧ તેમાંથી ગ્રેજ્યુએટ
૧ બી. એ. થયેલ છે. સને ૧૯૧૫ ૪૦ આમાં ૨ સેકન્ડ એલ. એલ. બી. માં ૫ પહેલી