________________
શેઠ ગોકળભાઈ મુળચંદ વિદ્ય થ આશ્રમ.
૪૮૯
^^^^^^^^^^^^^^^
^^^^^^^^
^^^^^^
^-
--
સ્વાયંભુવ મનુની પ્રજા તરફ દષ્ટિ કરતાં સ્વાયંભુવના ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદને સુનીતિ અને સુરૂચિ સ્ત્રીઓ હતી. સુરૂચિનો ઉત્તમ અને સુનીતિથી ધ્રુવ થયા. એ પણ કે સ્પષ્ટ અલંકાર છે ! સુનીતિથી ધ્રુવપણું જ છે. વિવેક સમજવા માટે સ્પષ્ટ વ્યંજના કરી છે.
નાભિરાજાને ત્યાં મરૂદેવીથી ભગવાન ઋષભદેવજી થયા એ હકીકતમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સ્પષ્ટીકરણ આપેલું છે, તથા શુદ્ધ સ્વરૂપે વર્તનારની દશાનું ભાન કરાવ્યું છે.'
દેશકાળાદિને યોગે કદાચ સ્થિતિથી ભ્રષ્ટ થવાય તે પણ જ્ઞાન નાશ પામતું નથી તે દર્શાવવા માટે વૃત્રાસુર, હિરણ્યાક્ષાદિના દષ્ટાંત આપેલાં છે. પૂર્વને જ્ઞાની કદાચ પ્રાર
બ્ધવશાત્ નીચ યોનીમાં જાય તો પણ તેનું જ્ઞાન તો કાયમ જ રહે છે, પણ નાશ પામતું નથી.
* હલકા એટલે અજ્ઞાનીઓને ત્યાં પણ મોટા જ્ઞાની પુરૂષને જન્મ થાય છે પણ ઉંચ નીચનો મેળ નથી તે દર્શાવવા માટે હિરણ્યકશિપુ પ્રહલાદ બલિ, વગેરેનાં દૃષ્ટતે સમજાવેલાં છે.
--ગેકુળદાસ નાનજી ગાંધી.
Sheth Gokulbhai Mulchand Hostel for
Jaina Students. શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન વિદ્યાર્થી આશ્રમ.
[ રીપોર્ટ ] પ્રસ્તાવ,
આ સંસ્થાનું વાસ્તુ તા. ૨૩ મી ડીસેમ્બર ૧૮૦૦ ને દિને કરવામાં આવ્યું હતું. અને તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૧૦ ના દિવસે મુંબઈના નામદાર ગવર્નર સર જયોર્જ સીડનહામ કલાકના મુબારક હસ્તથી તેને ખુલ્લી મુકવાને ઉત્સવ ભવ્ય મેળાવડા સમક્ષ ઉજવવામાં આવ્યો હતો. તે દિવસે શેઠ મણિભાઈ ગોકુળભાઈના તરફથી જે ભાષણ કરવામાં આવ્યું હતું તેમાં શેઠ મણિભાઈ નીચે પ્રમાણે જણાવે છે.
“In incurring this large outlay it has beon my aim as it was my father's to be serviceable to the members of the Jain community. I trust that the latter on their part will always look upon it as their own institution which deserves to be specially fostered by their conjoint efforts."
અર્થ-–આ મોટી રકમ રોકવામાં જેમ મારા પિતાશ્રીની ધારણહતી તે જ પ્રમાણે મારી નેમ જૈન સમાજને ઉપયોગી નીવડવાની છે. મને વિશ્વાસ છે કે જૈન સમાજ પોતે પણ આ સંસ્થાને પિતાની જ સંસ્થા તરીકે જશે. કારણકે તે સંસ્થા ખાસ કરીને સર્વ જેના સંયુક્ત પ્રયત્ન વડે પુષ્ટિ પામવાયોગ્ય છે.