________________
પાત્ર કેસરી તેત્ર.
૪૦૧
mmnnnnnnn
वशे च भुवनत्रय निरुपमा च निःसंगता
न संगत मिदं द्वयं त्वयि तथापि संगच्छते થાર્થ –દુનિયાના માણસો કુરસીઓ પર બેસે છે સિંહાસને-મનુષ્યકત સિંહાસને શોભાવે છે પણ તારું સિંહાસન તો કીમત કરી ન શકાય એવું ક્રીમતી, મહાકું, માણસનું બનાવેલ નહિ–દેવનું બનાવેલ પણ નહિ–દેવોના દેવ સુરેન્દ્રનું બનાવેલ છેસંસારી માણસે જરૂર તને વખતે એક છત્રીથી કામ ચલાવી લે છે અને તારાપર તે ત્રણ ત્રણ છત્રો છે. કેવલ છત્રોજ નહિ તેઓની સાથે ચામર પણ ઉડે છે. સંસારના માણસને બે-ચાર દશ-વીસ સો-બસે હજાર બે હજાર અગર સો પચાસ લાખ કરઠ માણસો આધીન હોય તે ચાલે પણ તારી વફામાં ત્રણ લોક છે સંસારનાં માણસ કે જેના વધામાં એક પણ માણસ હોય તે નિઃસંગી ન કહેવાય પણ ત્રણ લોકને વફા કરનારની તારી નિઃસંગતા નિરૂપમ–ઉપમા ન આપી શકાય એવી કહેવાય છે. નિઃસંતા અને વફા રાખવું બેઉ પરસ્પર વિરોધી વાતે છે; પણ તારામાં સઉ બની શકે !
* त्वमिन्द्रिय विनिग्रह-प्रवण निष्टुरं भाषसे तपस्यपि च यातय-स्यनघ दुष्करे संश्रितान् अनन्य परि दृष्टया षड सुकाय संरक्षया स्वनुग्रह परोऽप्यहो त्रिभुवनात्मनां नापर:
(૪) * न चाप्य सदुदीयते न च सदेव वा व्यज्यते मुरांग मदव मदव तथा शिखिकलापवैचित्र्यवत् कचिन्मृत करं धनार्थ पिठरादि केनेक्ष्यते कथं क्षितिजला जलादि-संघ गुण इष्यते चेतना
ગિરિધર શર્મ.
આ બે શ્લેકેના અર્થ જે જૈન ગ્રેજ્યુએટ કે અંડર ગ્રેજયુએટ સ્વયં કરીને ( આત્માની સાક્ષીથી સ્વયં કરીને) હરેડમાં છપાવશે તેમાંથી જેના અર્થ ઉત્તમ જણાશે તેને એક
પડી ઈનામ તરીકે મળશે.