________________
૪૦૦
શ્રી જૈન ભવે. કા. હે...,
એ સ્થિતિ શરમાવવા જેવી છે નહી મળી શકે મારા જેવા વ્યક્તિના હાથથી કોઈ પણ જેન વકીલ બેરિસ્ટરને જેન તરીકેનું માન મેળાવડાઓમાં આગલની ખુરસીઓ પર જઈને અંગ્રેજી વેશે બેસવાથી; પણ વધાવી લઈ શકે તે વ્યક્તિને કે જે વિદ્યાથી સંસ્કૃતપ્રાતને ઉડો અભ્યાસ કરીને સચોટ વ્યાખ્યા કરી શકશે અને આપણા પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત વિદ્વાનોની વાણીને પશ્ચિમના વિદ્વાનોની વાણુ સાથે સરખાવી શકશે,
એટલું કહ્યા પછી મારે કહેવાનું કે પાત્ર કેસરી સ્તોત્ર એક છુપેલું રત્ન છે. પ્રાચીન વિદ્વાન અષ્ટહી આદિ ગ્રન્થના કર્તા વિદ્યાનન્દ સ્વામીનું તે લખેલું છે. આજ સુધી છપાયું નથી. એ સ્તોત્રની જુની પ્રત મને જડતાં એની નકલ કરી લીધી છે–બ્રહ્મચારી શીતલપ્રસાછથી મને એ પ્રત મલી હતી. એના કે બહુ જ મજેદાર છે. કર્તાને પ્રેમઅનન્ય ભક્તિ કહેવાની ઢબ વખાણવા લાયક છે. એના બે શ્લોક હેરલ્ડના પાઠકોની સમક્ષ રજુ કરું છું.
व्रतेषु परि रज्यसे निरुपमे च सौख्ये स्पृहा विभेष्यपि च संमृते रसुभृतां वधं देक्ष्यपि कदाचिददयो दयो विगत चित्तको ऽप्यंजसा
तथापि गुरु रिष्यसे त्रिभुवनैक बन्धुर्जिनः દશા–તને રાગ વહાલા નથી એવું માણસો કહે છે પણ તુતો મહારાગી છે તારા જેવો રાગ કઈમાં પણ નહિંતે રાગ કોઈ એક વસ્તુ પર હોય એમ પણ નથી તારો રાગ તો તેમાં (મહાવતેમાં ) છે. કોણ કહે છે કે તારામાં સ્પૃહા-આકાંક્ષા નથી ? તારી ઇચ્છા-વાસના સુખમાં છે, તે સુખ પણ સાધારણું નહિં જ પણ અસાધારણ-અનુપમ -બીજા માણસને ન મળે એવું અને કદી પણ ખુટી ન જાય એવું. અનન્ત ચતુય સમાની આ તે કેવી લાલસા ! કહેવાય છે કે તને ભય નથી. પણ એ કેવી હસવા જેવી વાત ! તને ભય નથી? હું કહું છું કે તારા જે ભીરૂ કોઈ પણ ન હોય. કોઈ પણ એ માણસ નહિ મળે કે જે હરવા-ફરવામાં સંસારના સુંદર દશ્યો જોવામાં ભય પામતે હોય પણ તું અરેરે તેતે સંસારમાં હરવા-ફરવાથી બહુ–બહુ જ ભય પામે છે ! તું દેષ નથી કરતો એમ જે કહેતા હોય તે ભલે કહે પણ મને તે તું માટે દેવી લાગે છે. પ્રાણીઓના વધને તું દેષ કરે છે. કદી પણ આ દેષને મૂકતો નથી-તને માણસો પરમ દયાલુ તરીકે ચીતરે છે. ભલે એઓ ગમે તેમ ચીતરે પણ હું કહેવા માગું છું કે તું જબરો નિર્દયી છે. ઇન્દ્રિય નિગ્રહ કાળમાં તારી દયાળુતા જેવાય એવી છે? મને તે છૂટથી કહેવા દે કે તારા ચિત્તનું પણ કંઈ ઠેકાણું નથી (આમના જેન્ટિનઃ ) તે પણ તે પણ તું છન છે-વિજેતા છે–ત્રણે લોકનો એક માત્ર બધું છે. માટે જ તું માનવા લાયક ગુરૂ છે માનવા લાયક આદર્શ છે.
मुरेन्द्र परिकल्पितं बृहदनर्घ्य सिंहासन तथा तप निवारण-त्रय मथोल्ल सञ्चामरम्