________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरल्ड. Jaina Shvetumbara Conference Herald.
. પુ. ૧૨. અંક ૧૨. વરાત ર૪૪૩ માર્ગશીર્ષ, સં. ૧૯૭૩ ડિસેમ્બર, ૧૯૧૬
^^^^^^^^^^^^^^* **
*****
**** *** *** *
**
** **
*
** ********
***
*
******
********
*
કેસી હે?
બેત. મંજુર ના ફરેબ કભી હૈ તો ઐસી , ઓરોકે ઈ ના લગે ઓ અપના કામ છે, અબાસ આદમીકી જે છે તે અંસી હે, ખુશામત ન રાજી ખુશી તમામ હે. મંજુર ના મહેબત જે છે તે ઐસી હે, બની રહે સદા ને બદનામ કીસી હે. હરબાર ના લાછમ હબસ હે તે એસી હે, અપની રહે ગુલામ ન અપને ગુલામ હે. ગર ગિરકા સંગ હે ગયા તે ભલે હો, સિરસ્તે ગૈર ચલતે અપની સલામ છે. ઈલાહી ઈસાનકી એસી ભાન છે, બૂરે બખ્ત બેલી જાહપે સચ્ચી મુદામ છે.
પાત્ર કેસરી સ્તોત્ર, આજ ગમે તેવી સ્થિતિ હેય પણ પ્રાચીન સમયમાં જૈન પંડિતએ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સારી સેવા કરીને ઉત્તમોત્તમ ગ્રન્થ લખ્યા છે–સોમદેવસૂરિનું યશસ્તિલક ચંg, ધનંજયની કૃતિઓ, તિલક મંજરી, સુભાષિત સંદેહ, સિંદૂરપ્રકર; જીન સેનાચાર્યનું આદિપુરાણ, કાવ્યાલંકાર, સર્વાર્થ સિદ્ધિ, રાજ વાર્તિક, લોક વાતિક, ગોમસાર, કેટલાં નામ આપિયે ?-સહ કૃતિઓ વાંચવા લાયક વિચારવા લાયક મનન કરવા જેવી છે. આજ હું એક સ્તોત્રના સંબંધમાં લખી–એ લખવા પહેલાં મને એટલું જણાવતાં જરી ખેદ થાય છે કે વર્તમાન જેને કામમાં વકીલો, બારીસ્ટરો, સોલીસીટ, વગેરે ગ્રેજ્યુએટ છે-શેકસપીયર, મિલ્ટન, શૈલી બાયરન, હબ/સ્પેન્સર, આદિ કવિઓ તત્વચિંતકોને માસ્ટર છે. પણ ઇડિયન કવિઓના સંસ્કૃત-પ્રાકૃતના કવિઓના-દાર્શનિકના ગંભીર અભ્યાસીઓ નથી,