________________
શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરંs.
હ
સ્ત્રીઓનું ધોરણ ૫ મું ય – પંડિત બહેચરદાસ
મુંબઈ. * ૨ - શેઠ કુંવરજી આણંદજી
ભાવનગર. – રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ મુંબઈ. , , ૩ – / મોહનલાલ દલીચંદ દેસાઇ
૬ – , ગોકળભાઈ નાનજીભાઈ ગાંધી રાજકોટ, ૪ સહાયક મેમ્બરે વધારવા પ્રયાસ કરે.
૫ તીર્થ સ્થળમાં કેળવણીની કૅલમ પહોંચ બુકેમાં થાય તે માટે પત્રવ્યવહાર કરે. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઉપકાર માની સભા વિસર્જન થઈ હતી.
૪ દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વખતે ભરેલી રકમ વસુલ
આવ્યાની વિગત સાંધણ જુન, અકબર ૧૬.
ગામ. કેળવણુફંડ. નિભાવફંડ. કુલ રકમ. ૧ શેઠ દલસુખભાઈ વાડીલાલ મુંબઈ પ૧ - ૨ ,, કલ્યાણચંદ નગીનભાઈ , રા - રા
૧૦૭
–
લ
–
ઉપદેશક પ્રવાસ.
(દરેક ગામના પત્ર ઉપરથી ટુંક સાર) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ
સાબલી–ભાષણની અસરથી શિયળ પાળવા માટે બાઈઓને સારી અસર થઈ છે તેમ બીડીઓ નહીં પીવાની ઘણા ભાઈઓએ બાધા લીધી હતી.
રણાસણ-સં૫, જીવદયા વિષે અસરકારક ભાષણો આપ્યાં હતાં. રા. રા. દિવાન સાહેબ, ભાયાત, મુસદીઓ તેમ શ્રી જૈન સંધ અને અન્ય કેમે હાજરી આપી હતી. માનવંતા ઠાકોર સાહેબે ભાષણ કર્તાની છટાની પ્રસંશા કરી હતી.
- સાંગલપુર–ભાષણની અસર પાટદાર લોકોને સારી કરી છે. ધર્મ પર શ્રદ્ધા બેસારી | છે. મરણ પછવાડે બારમું ન કરવા પાટીદાર લોકોને સમજાવ્યા હતા.
મુણસર–ગામની તમામ કોમ વચ્ચે ધર્મના વિષયે સારી રીતે ચર્ચા હતા. જીવદયાના વિષયથી રજપૂત વીગેરેએ જીવહિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું, દારૂ નહીં પીવે, તેવી પ્રતિજ્ઞાઓ સભા સમક્ષ લેવામાં આવી હતી. સ્ત્રીઓને શિયળ પાળવી સારું શિક્ષણ આપ્યું હતું.
- ધામણવા–જુદા જુદા વિષ ઉપર ભાષણ આપ્યાં હતાં. જીવ દયાને વિષય સાંભળ ઠાકરડા લોકોએ જીવ હિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું, દારૂ ન પીવે, તેવી બાધાઓ સભા સમક્ષ લીધી હતી. ઉપદેશક વખતે વખત આવે તે સારું.