________________
કૅન્ફરન્સ મિશન.
રાપરા, નાનચંદ કસ્તુરચંદ મોદી ડાકટરને પત્ર રજુ કરવામાં આવ્યા, તેમને આ સિસ્ટંટ સેક્રેટરી તરીકે છ માસ માટે નીમવામાં આવ્યા. ' શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેંડનું નામ ફેરવી છે જેનસમાજ” નામ રાખવા ખુબ ડીસ્કશન થયું. બાદ છેવટે સર્વાનુમતે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેડ નામ
કાયમ રાખવાનું નકકી થયું. ૪. શ્રી કેસરીઆઇ તીર્થના મુનીમ તરફથી આવેલ પિસ્ટ કયાડ વાંચવામાં આવ્યું અને
તેને જવાબ લખવા માટે રા. રા. ગુલાલચંદજી ઠઠ્ઠા પાસે પ્રકટ કરાવી પત્ર લખવા નકકી થયું..
શ્રી સુકૃત ભંડાર ફંડના સેક્રેટરી તરીકે શેઠ મણીલાલ સુરજમલને નીમવામાં આવ્યા અને બીજા જેઇન્ટ સેક્રેટરી તરીકે શેઠ રવજી સેજપાલને મળીને તેમની નિમણુંક કરવી. તેઓ હા પાડે એટલે બને સેક્રેટરીને ઓફીસીયલી પત્ર લખી ખબર આપવી.
૩ એજ્યુકેશન બોર્ડની મળેલી મીટીગે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બૅડની એક મીટીંગ તા. ૧૫-૬-૧૬ ગુરૂવારે રાત્રે
છો વાગે (મું. ટ. ) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઑફીસમાં પહેલી મીટીંગ મળી હતી. તે વખતે ૯ મેમ્બરે હાજર હતા. પ્રમુખ સ્થાને શેઠ
કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું— ૧. હદેદારોની નિમણુંક નીચે મુજબ કરવામાં આવી.
પ્રમુખ–રા રા, મકનજી જુઠાભાઈ મહેતાસેક્રેટરી–રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ.
” રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઈ. ૨. નીચેના ગૃહસ્થને મેમ્બર તરીકે નીમવામાં આવ્યા.
રા. રા. ચુનીલાલ મુલચંદ કાપડીઆ-મુંબઈ, | ” સારાભાઈ મગનભાઈ: મોદી– ” શેઠ મોહનલાલ મગનભાઈ
ધરમચંદ ” શાંતિદાસ આશકરણ પંડિત બહેચરદાસ શેઠ પિપટલાલ લલ્લુભાઈ -અમદાવાદ, ” ભોગીલાલ નગીનદાસ ખંભાત. ” ઉમરશી માંડણ
મુંબઈ છે. નીચેના ગૃહસ્થોને સહાયક મેમ્બર તરીકે નીમવામાં આવ્યા.
શેઠ સોમચંદ ધારશી –મુંબઈ ” હાથીભાઇ કલ્યાણજી – ” ” માણેકલાલ પરસોત્તમ – ”
. "
ભાગાલવ "