________________
શ્રી જેને કે. કા. હેરલ્ડ.
નાથાભાઈ લવજી -- કચ્છ અંજાર
સાકરચંદ કપૂરચંદ – કચ્છ મુંદ્રા ” માણેકચંદ પાનાચંદ – કચ્છ માંડવી.
” સાકરચંદ પાનાચંદ – કચ્છ ભૂજ, તથા બીજા સહાયક મેમ્બરો વધારવા માટે જુદા જુદા સંભવિત ગૃહસ્થો ઉપર પત્ર વ્યવહાર કરવા બને સેક્રેટરીઓને સત્તા આપવામાં આવી. ૪. પાઠશાળાઓ તથા વિદ્યાર્થીઓને મદદ મોકલવા માટે, તેમના તરફથી માસીક પત્રક
આવે છે તે ભેગાં કરી આવતી મીટીંગમાં રજુ કરવાં. નવી અરજીઓ આવેલ છે
તેમના તરફથી પણ પત્રકો મંગાવી આવતી મીટીંગમાં રજુ કરવાં; ૫, અભ્યાસક્રમ તૈયાર કરવા નીચેના ગૃહસ્થોની એક કમીટી નીમવામાં આવી. રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પંડિત બેચરદાસ ” મોહનલાલ દલીચંદ દેસાઈ
શેઠ હીરાચંદ વસનજી ” ઉમેદચંદ દોલતચંદ બરડીઆ “ અમરતચંદ ઘેલાભાઈ
” ચુનીલાલ મુલચંદ કાપડીઆ. ૬. શેઠ જીવણચંદ સાકરચંદ તરફથી આવેલા પત્રો વાંચવામાં આવ્યા, ચાલુ વર્ષ માટે
બાઈ રતન-શા ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ-સ્ત્રી જેનધાર્મિક હરીફાઈની પરીક્ષા લઈ ઇનામ માટે રૂા. ૩૦૦ આપવાથી એક વર્ષ પરીક્ષા લંબાવવા નક્કી કર્યું. અને તેમના
ઉપર આભાર માનવા પત્ર લખવો. ૭. વીંછીઆ આગળ ગામ સાલાવડાના રહીશ મી. મોહનલાલ રણછોડ તરફથી રા.
રા. મકનજી જુઠાભાઇ મહેતા માફત આવેલ અરજી વાંચવામાં આવી. તેમને કેટલી મદદની જરૂર છે તે તેમની માર્ફત પુછાવવું અને બોર્ડ પર અરજી આવે તો ત્યારબાદ જરૂર જણાયે તેમને રૂ. ૫માસિક મદદ આપવા નકકી થયું. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની એક મીટીંગ તા ૨-૧૦-૧૬ ની રાત્રે છે
વાગે ( મું. ટ. ) શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી બીજી મીટીંગ હતી. તે વખતે ૮ મેમ્બરો હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ મેહનલાલ
હેમચંદ બરાજ્યા હતા. શરૂઆતમાં આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી હતી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતુ --- ૧. રા, રા. મકનજી જુઠાભાઈ મહેતા તરફથી આવેલ રાજીનામું રજુ કરવામાં આવ્યું.
રાજીનામું સ્વીકારવામાં આવ્યું નહીં અને પ્રમુખ તરીકે તેમની નિમણુંક કાયમ રાખવામાં આવી. પાઠશાળાઓ તથા વિદ્યાથીઓ તરફથી આવેલ નવી અરજીઓ ઉપર વિચાર કરવામાં આવ્યો. નીચે જણાવ્યા મુજબ પાઠશાળાઓ તથા વિદ્યાથીઓને ચાલુ અક
મ્બર માસથી તે આવતા માર્ચ માસ સુધી છ માસ માટે મદદ આપવા મંજુરી આપવામાં આવી.