________________
કોન્ફરન્સ મિશન,
કરાંચી
પુના.
- ૧. પ્રોવીન્સીયલ સેક્રેટરીએ નીમવા માટે મેમ્બર તરફથી આવેલા પ ઉપર ધ્યાન આપી નીચે મુજબ ગોવીન્સીયલ સેક્રેટરીઓની નિમણુંક કરવામાં આવી. કચ્છ–નગરશેઠ સાકરચંદ પાનાચંદ
કચ્છભુજ. સિંધ મી. ખેતસી વેલસી પૂર્વકાઠીઆવાડ-ગ્રા. નાગરદાસ પુરૂત્તમ. રાણપુર. નીઝામ-શેઠ ફુલચંદજી ઝાબક
હૈદરાબાદ, પશ્ચિમ કાઠીઆવાડ-રા. જગજીવન મુલજી બનીઆ જામનગરબર્મા–શા મણીલાલ રતનચંદ
રંગુન. મહારાષ્ટ્ર–સા. ચંદુલાલ વીરચંદ કૃષ્ણજી દક્ષિણ મહારાષ્ટ્ર--શેઠ બાલચંદ હીરાચંદ માલેગામ. મધ્યપ્રાંત–શેઠ હીંસીલાલ પાનાચંદ
બાલાપુર, પૂર્વરજપુતાના - ઢઢા સાહેબને પૂછાવવું. બીહાર એરીસા-- ” મારવાડ-- અજમેર-મેરવાડા–શેઠ ધનરાજજી કાસટીયા
અજમેર. મેવાડ-શેઠ ચંદનમલજી નાગોરી
છાટીસાદરી. સંયુક્તપ્રાંત–રાજ સત્યાનંદ પ્રસાદસીંહ
બનારસસીટી. પંજાબ-લાલા ગંગારામજી બનારસીદાસ
અબાલા, ઉત્તર ગુજરાત–શેઠ મોહનલાલ હેમચંદ
અમદાવાદ, દક્ષિણ ગુજરાત--, ચુનીલાલ છગનચંદ શ્રોફ સુરત બેંગાલ-બાબુ મોતીચંદજી
કલકત્તા. માળવા–સેઠ લર્મિચંદજી ઘીયા
પ્રતાપગઢ, મધ્યહિંદ પૂર્વ વિભાગ શેઠ બાગમલજી ગુલેચ્છા વાલીયર. મદ્રાસ-શેઠ સાકરચંદ તલકચંદ સુરતી
ભદ્રાસ. ૧ મુંબઈ માટે આસ્ટિંટ જનરલ સેક્રેટરીની નિમણુંક કરવા બધાને મત થ અને તે માટે બીજી મીટીંગ ઉપર મુલતવી રાખવા નક્કી થયું.
૩ સુકૃત ભંડાર દંડ કમીટી નીચેના ગૃહસ્થની નિમવામાં આવી (વધારવાની સત્તાસાથે) પ્રમુખ-શેઠ મોહનલાલ હેમચંદ સેક્રેટરી– શેઠ નરોત્તમદાસ ભાણજી શેઠ લાલભાઈ કલ્યાણભાઈ મેમ્બર–રા. રા. મણીલાલ મહેકમચંદ રા. રા. હાથીભાઈ કલ્યાણજી.
રા. રા. દેવચંદ ભગવાનજી રા. રા. ભગવાનજી હેમચંદ
રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ. કમીટીએ પિતાનું કામ શરૂ કરવું અને મુંબઈમાં પર્યુષણ વખતે ઉધરાવવા પ્રયાસ કર. ૪. ઉપદેશકો સંબંધી કામકાજ સુકૃત ભંડાર ફંડ કમીટીએ કરવું. ૫ શિલા લેખના ઉતારા મેળવવા નિચેના ગૃહસ્થ સાથે પત્ર વ્યવહાર કર. "
ર. રા. ગુલાબચંદજી ઢટ્ટા. (આબુ, રાણકપુર, શો)