SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી જૈન છે. કા. હેર . ૫. જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ જનરલ સેક્રેટરીએ નીચેના વિભાગે સંભાળવા - જનરલ સેક્રેટરીએ. શેઠ કલ્યાણચંદ શેભાગચંદ-મુંબઈ અને ગુજરાત. રા. રા. ગુલાબચંદ દ્વા–રાજપુતાના, માલવા, સંયુક્તપાત, અજમેર-મેરવાડા, ભાર વાડ, મેવાડ, પંજાબ અને મધ્યપ્રાંત. બાબુ રાયકુમાર સીંહજી– બંગાલ અને બહાર આસિસ્ટંટ જનરલ સેક્રેટરીએ. શેઠ કુંવરજી આણંદજી-કાઠીઆવાડ અને કચ્છ. શેઠ દામોદર બાપુશા–મહારાષ્ટ્ર, ડકન તથા નીઝામસ્ટેટ બાબુ પુરણચંદજી નાહાર–બર્મા અને દીલ્હી. જનરલ સેક્રેટરી તથા આસિસ્ટંટ સેક્રેટરીઓ, પ્રાંતિક સેક્રેટરી પિતાના વિભાગમાં સુકૃત ભંડાર ફંડ ઉઘરાવે તેનું ધ્યાન રાખવું તથા જે ગામમાં સુકૃત ભંડાર ફંડ ઉધરાવવામાં આવતું ન હોય ત્યાં ઉઘરાવવાની તજવીજ કરવી. ૬. કરન્સના ધારા ધેરણ પ્રમાણે સ્ટેન્ડીંગ કમીટિમાં કેટલાક વધુ સભાસદોને નેમવામાં આવ્યા તેમના નામ નીચે મુજબ શેઠ રવજી ખીમરાજ ક૭. શેઠ દામોદર બાપુશા યેવલા. ” અમરચંદ ઘેલાભાઈ ભાવનગર. ” બાલચંદ હીરાચંદ માલેગામ • અમરશી સુજાનમલ હૈદરાબાદ ” શીવબક્ષછ કેચર બીકાનેર. બાબુ પુરણચંદજી નાહાર કલકત્તા. મેતા કીશનસીંહજી જોધપુર બાબુ રાયકુમાર સીંહજી ” પરી દલછાભાઈ રામચંદ પાલણપુર. શેઠ કેશરીચંદ મગનલાલ મદ્રાસ. ઝવેરી મોહનલાલ મગનભાઈ અમદાવાદ રા. રા. જગજીવન મુલજી બની. જામનગર શા. વેણીચંદ સુરચંદ મેહસાણ. શેઠ મોતીજી મેધા પુના. ૭. પ્રાંતિક સેક્રેટરીઓએ પિતતાના કામકાજને લગતો પત્રવ્યવહાર પિતાના વિભાગના જનરલ સેક્રેટરી તથા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સાથે ચલાવ. ૮. આવતી કોન્ફરન્સ વખતે બંધારણની બીજી કલમમાં એ વધારે કરાવે કે “ કોન્ફરન્સ ન્યાતના, સંઘના, મહાજન અને પંચના તકરારી વિવાદગ્રસ્ત પ્રશ્નો સીધી રીતે કે આડકતરી રીતે હાથ ધરશે નહીં.” છેવટે પ્રમુખ સાહેબને ઉપકાર માનવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમીટીના સ્થાનિક મેમ્બરની એક મીટીંગ તા. ૧૮-૬-૧૬ રવિવારે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં બપોરના ૪ (સ. ટા) વાગે બીજી મીટીગ મળી હતી. તે વખતે ૮ ગૃહસ્થ હાજર હતા. પ્રમુખસ્થાને શેઠ - કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું —
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy