________________
કરન્સ બિરાજ.
१ श्री सुकृत भंडार फंड. (તા. ૩૦--૧૬થી તા. ૨૬-૧૦-૧૬, સંવત ૧૯૭૨ ના આસો સુદ ૩થી આસો વદ સુધી) વસુલ આવ્યા ૧૭૮-૧૨-૦
ગઈ સાલ આખરના બાકી ૩૪૦૧-૭-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ ઉત્તર ગુજરાત.
ધામણવા જાા પઢારીઆ ૧૧, સાંતેજ પા, મેઉ ૧૭. કુલ ૩૮–૪–૦ ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ-સુરત જીલ્લોકાલીઆવાડી ૧૫, સીસોદરા ૨૫ા, અસ્ટગામ ૨૦, ગણદેવી ૪, ગામા ૧૧.
કુલ ૭૫–૮–૦ उपदेशक मी. पुंजालाल प्रेमचंद-मारवार-रजपुतानाः पीपार ३४॥, वरलु ३१॥
(૨).
એકંદર કુલ ૩૫૮૧-૩-૦ નોટ-સુકૃતભંડાર ફડની રસીદ બુકે નંગ ૩ નં. ૩૧૧૫૧-૩૧૨૦૦, ૩૧૪૫૧ થી ૩૧૫૫૦ ની વપરાએલી ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ પાસેથી મુસાફરીમાં કોઈ ગામે રહી ગયાનું જણાય છે. તે કોટ જેન બંધુની જાણમાં હોય તે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુંબઈના શરનામે મોકલાવી આપવા મહેરબાની કરશે. , , - -
૨ સ્ટેન્ડીંગ કમીટી. ઍન્ટીગ કમીટિની એક મીટીંગ તા. ૨૪-૪-૧૬ સં. ૧૮૭ના ચૈત્ર વદ ૭ સેમવાર
બપોરના ૨ વાગે શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સ ઓફીસમાં મળી હતી. પહેલી મીટીંગ, તે વખતે ૨૮ મેમ્બરે હાજર હતા. પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ
શોભાગચંદ બરાજ્યા હતા. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું - ૧. સ્ટેન્ડીંગ કમીટિની બેઠક મુબઈમાં મળે ત્યારે તેના પ્રમુખ તરીકે રેસીડન્ટ જનરલ સેક્રેટરી તથા તેમની ગેરહાજરીમાં હાજર રહેલા સભાસદે માંથી જે સભાસદને ચુંટી કહાડવામાં આવે તે પ્રમુખ તરીકે બેસે એમ નક્કી થયું.
૨. સ્ટેન્ડીંગ કમીટિ માટે નીમવામાં આવેલા દરેક સભાસદને તેમની નિમણુંકની ખબર આપવાને તથા ક્યા પ્રાંતમાંથી તેમને નીમવામાં આવ્યા છે તે જણાવવાનું તેમજ દરેક પ્રાંત દીઠ નમવામાં આવેલા સભાસદોમાંથી પ્રાંતિક સેક્રેટરીની નિમણુંક તા. ૧૫ મી જુન સુધીમાં કરવી, અને જો તેમ નહીં કરે તે રેસીડન્ટ જનરલ સેક્રેટરી પ્રાંતિક સેક્રેટરીની નિમશુંક કરશે એમ તેમને લખી જણાવવાનું નક્કી થયું.
૩. પ્રાંતિક સેક્રેટરી નીમાય એટલે તેમના ઉપર કોન્ફરન્સ કરેલા ઠરાવની નકલ મેકલી દવાનો તથા પોત પોતાના પ્રાંતમાં તે ઠરાવોને અમલ કરવા અને તે સંબંધમાં તેઓ કેવી રીતે કામ કરવા માંગે છે તે પુછાવવા નકકી થયું.
૪. સુકૃત ભંડાર ફંડની યોજના પ્રાંતિક સેક્રેટરીને લખી જણાવવી અને તેમને પિત પિતાના પ્રાંતમાં સુકૃતભંડાર ફંડની રકમ એકઠી કરી મેકલી આપવા જણુંવવું.