________________
શ્રી જૈન શ્વેતાંખર કા. હેરલ્ડ,
ચિત્રકુટમાંથી શ્રીરામ દંડકારણ્યમાં પધાર્યાં. મનપિ દંડકારણ્ય, કે જેમાં સુમતિ પિ મહાત્માઓ અને કુમતિપિ રાક્ષસેા રહે છે.
૩૮૮
મહાભિમાની જીવસ્વરૂપ-અવિદ્યાધીન-રાવણુની ભગિની સુનખા-ઇર્ષા-મેાહ કરવા આવી, પણ વૈરાગ્યસ્વરૂપી લક્ષ્મણે તે માહમયી ઈર્ષાનાં નાક કાન કાપ્યાં. જેથી તેણે પોતાના આસુરી સ'પત્તિમય ભાઇ ક×ણુ હૃદય-પર-અને દૂષણને ઉશ્કેર્યાં, તેમણે આસુરી દલ મેાકલ્યું. તેઓએ વિચાર કર્યો કે વિવેકરૂપ મ તથા વૈરાગ્યપિ લક્ષ્મણને મારીને તેમની સ્ત્રી અધ્યાત્મવિદ્યા-સીતાને લઇ જઇએ. પણ તેમનું કાંઇ ચાલ્યુ' નહિ. ઉલટા વિનાશને પામ્યા એટલે સડૅામળતા અને અણુતા એ ગુણા મજબૂત ટકી રહ્યા.
અવિદ્યાના કાર્યાંરૂપ ર્ષારૂપી સુર્પનખાએ મહા અભિમાન સ્વરૂપ રાવણને ઉશ્કેર્યાં. મહા અભિમાન રાવણે, પોતાના મામા મનેવૃત્તિરૂપ મારિચને સાથે લીધેા. એટલે મનમાં અભિમાનના મજબૂત અંકુર ઉગ્યા, તે અકુરે અધ્યાત્મવિદ્યા-સીતાને હરી જવાનું એટલે વિવેક–રામ-થી અને વૈરાગ્ય-લક્ષ્મણુ-થી ભિન્ન કરવાનું મજબૂત રીતે ધાર્યું. મનશિપ મા ચ ડાલવા લાગ્યા પણ અહકારના અંકુર ઉગવાથી મનેાવૃત્તિરૂપ મારિચ પણ તેમાં ઘેરાયા. મારિચ અર્થાત્ ખેમુખા સુવર્ણમૃગ–અંતત્તિ અને અહિત્તિરૂપી મનમૃગ મારિચને વિવેકરૂપી શ્રીરામે માર્યો અર્થાત મનાવૃત્તિને જીતી લીધી. તે મનેાવૃત્તિરૂપ મૃગે વિવેકને દાડાવ્યા તેથી અધ્યાત્મવિદ્યામાં ખળભળાટ થયેા અને મનેાવૃત્તિરૂપ મૃગ માટે વૈરાગ્યને પણ જવું પડયું. વિવેક અને વૈરાગ્ય રહિત અધ્યાત્મવિદ્યાનું સ્વરૂપ જે અવિદ્યા-સીતા,-તેને મહાભિમાન રાવણુ હરી ગયા. માર્ગમાં સુમુદ્ધિ જટાયુએ અભિમાનને સમજાવ્યે પણ મદાંધમાં સુવૃત્તિતા સૂક્ષ્મ અકરનું કશું ચાલ્યું નહિ. એટલે રાવણે જટાયુની પાંખા કાપી નાંખી. સીતાને પોતાની લંકા-જીવના દેહમાં લઇ ગયા. જ્યાં કાના ભય ન રહે તેવી અશાક વાટિકામાં રાક્ષસાની-આસુરી સંપત્તિની ચાકીમાં રાખ્યાં. આ વખતે સીતા અવિદ્યા સ્વરૂપી હતાં. વેદાંતશાસ્ત્ર પ્રમાણે જીવ અવિદ્યાને આધીન છે. મહાભિમાન–રાવણે કે જીવે-અવિદ્યાને અર્થાત્ સીતાને પેાતાને તાબે કરવા ધણી મહેનત કરી પણ જીવ પાતેજ અવિધાને આધિન છે તેા તે અજ્ઞાન દશામાં અવિદ્યાને શી રીતે વશ કરી શકે? એ અભિમાન વૃદ્ધિ પામતા ગયા અને અવિઘાને આધિન, વિશેષ થતા ગયા.
વિવેક અને વૈરાગ્યયુક્ત વિદ્યા તે અધ્યાત્મવિદ્યા અને દૈવી સપત્તિ-ઇશ્વર સૃષ્ટિ—માં હોય છે તથા તે દૈવી સ'પત્તિને આધિન હાય છે. વિવેક અને વૈરાગ્યરહિત વિદ્યા તે અ વિદ્યા અને તે જીવ સૃષ્ટિમાં હાય છે, વળી જીવ, અવિદ્યાને આધિન વરતે છે. અજ્ઞાનદા છે તેજ જીવપણું છે.
—ગાકુલદાસ નાનજી ગાંધી.