________________
www.wwwwwwwwwww
wwww wwww
- આત્મ દર્શન.
૨૮૨ વિવાદમાં કરણીક રાજાની વાત આવે છે. તે પણ મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી લાંબા અંતરે બનેલી વાત છે.
રાયપશેણમાં કલ્પાનગરીની તથા સુરીયાતા દેવની વાત આવે છે, તે પણ પાછળથી જ બનેલી હવા સંભવ છે.
પણવણ તે શ્યામાચાર્યનું રચેલું છે, એટલે તે સંબંધે કાંઈ કહેવાનું રહેતું જ નથી. - અંગોપાંગની તપાસ પુરી થઈ. અહીં હવે બે મુખ્ય અને એક પ્રસંગોપાત મહત્વની જણાતી, એમ ત્રણ શંકા ઉત્પન્ન થાય છે.
(૧) ત્યારે ત્રિપદી પામી, ગણધરે જે દ્વાદશાંગીની રચના કરે છે તે કઈ? (૨) ત્રિપદીથી દ્વાદશાંગીની રચના થાય છે તેનો અર્થ શું?
૩) જે કોઈપણ સ્થળે એમ લખ્યું હોય કે “ ગણધર ત્રિપદી પામી, કેવલ અનંતર, દ્વાદશાંગી ગુંથે છે; અને તેમને ગાધર લબ્ધી ઉત્પન્ન થાય છે તેથી તેમનામાં એટલું જ્ઞાન પ્રકટે છે ” તો તે શાસ્ત્ર, શાસ્ત્રસંમ્મત કે શાસ્ત્ર વિરૂદ્ધ કહેવાય? વે. પીસ્તાલીસ આગમો વિષે પણ એ જ પદ્ધતિએ વિચારીશું.'
x સુશીલ. * આ ટુંક લેખ જૈનના ૨૩–૧૦–૧૯૧૦ ના અંકમાં એક વિદ્વાન મુનિશ્રીની પ્રેરણથી લખાયેલો પ્રકટ થશે ત્યાર પછી તેના અનુસંધાનમાં કંઈપણ આવ્યું નથી તો તે વિધાન મુનિશ્રીના સમાગમથી ૪૫ આગમ સંબંધીનો ઇતિહાસ બીજા લેખધારા દાખવવા રા. સુશીલ કૃપા કરશે. )
- આત્મ દર્શન.
( ગત અંક પૃ. ૨૮૩ થી ચાલુ. ) — नारायणा दिनामानि कीर्तितानि बहून्यपि ।
आत्मा तेषां च सर्वेषां रामनाम प्रकाशकः ॥ सरलार्थः રામ છે એજ પરમપુરૂષોત્તમ રૂપ છે અર્થાત રામ એજ શુદ્ધ આત્મા છે.
रामनाम्नः समुत्पन्नः प्रणवो मोक्षदायकः।
रुपंतत्वमसेश्चासौ वेदतत्वाधिकारिणः॥ અર્થ – રામનામથી ઉત્પન્ન થએલ ૩૦ કાર મોક્ષ દાયક છે વળી વેદનાં અધિકારી ઓના તાજણ રૂપ છે. અર્થાત આત્મા છે એજ રામ છે.
જેમને સાક્ષાત્કાર થયું છે તેવા કલ્યાણકારી મહાત્મા શંકર છે. આત્મારામના સાક્ષિાત્યારથી જ મુક્તિ છે, એ બતાવવા માટે આધ્યાત્મ રામાયણમાં કહેલ છે કે
अहो भवन्नाम जपन् कृतार्थो वसामि काश्यामानशं भवान्या । मुमूर्षमाणस्य विमुचयेऽहं दिशामि मंत्रं तव रामनाम ॥