________________
૨e
ધાર્મિક પરીક્ષાના સવાલ. ૩. સામાન્ય રીતે ગૃહવ્યવસ્થાનું વર્ણન લખો.
(જીવ વિચાર) ૧. જીવના મુખ્ય બે ભેદ ક્યા અને તેની વ્યાખ્યા લખે ૨. નીચેના જીવો કઈ જાતના અને કેટલી ઈદ્રિયવાળા , ને લખે.
પલેવા, સેવીરંજણ, હરિતણુ, પિપલી, દ્રિકુણ, • જવ, નાગકુમાર, નક્ષત્ર, કિન્નર,
પુરગા (પિરા.) ૩. નીચેના શબ્દના અર્થ લખ.
મૂલગ, અલયતિય, મુમ્મર, ઉન્બામગ, અણુતાગ, જાણ. ૪. સાધારણ વનસ્પતિકાય કઈ કઈ અને પ્રત્યેક વનસપતિકાય કરતાં તેમાં શાથી અધિક દેષ છે તે જણાવો.
(પ્રતિક્રમણ) ૧. સામાયિકનો અર્થ લખો. ૨. કોમીભતે અને પચેદિય સૂત્ર શું સૂચવે છે તે લખે. ૩. નીચેની ગાથાને અર્થ લખે.
ચંદેસુ નિમ્મલયરા, આઈએસુ અહિયં પયાસરા સાગરવર ગંભિરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ,
| (દેવવંદન વિગેરે. ૧. પ્રભુનાં નવ અંગ શાથી પૂજાને પાત્ર છે ? ૨. નીચેના શબ્દના અર્થ લખો. વિવર, વરતુલ, સંપૂટ, દાયક, લેકાંતિક, રત્નત્રયી, દ, વિશરામ, ભવિ, જાનુ.
- 1 અને સ્વચ્છતા માટે
કુલ માર્ક.
અવિવાહિત કન્યાઓનું ધારણ બીજું. . વિષય-જીવવિચાર, નવતત્વ, ઉપદેશ પ્રાસાદ ભાગ લે, હિત રિક્ષા છત્રીશી.
(પરીક્ષક-રા. રા. નંદલાલ લલુભાઈ વકીલ વડેદરા.) સવાલ.
૧. જીવો કેટલા પ્રકારના છે એ વિગતવાર જણાવો. ૨. નીચે જણાવેલી વસ્તુને શેમાં સમાવેશ થાય છે?
સેનું, અબરખ, બરફ, મંકોડા. ૩. સાધારણ વનસ્પતિને ઓળખવાને તેનાં ક્યાં કયાં લક્ષણ 1:વવિચારમાં બતાવ્યાં છે! ૪. જીવનું લક્ષણ નવતત્વમાં કેવા પ્રકારનું બતાવ્યું છે?