________________
છે જેન છે. કં. (રેલ્ડ.
ધો. ૫ મું (ત્રિ િશલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦) સવાલ. " (પરીક્ષક–એક કુંવરજી આણંદજી. ભાવનગર)
૧. શ્રી રૂષભદેવ ક્યારે થયા? તેને જે પાર્શ્વનાથને અંતર કેટલું ? ૨. શ્રી ભરતચક્રી ક્યારે થયા ? તે ને સગરચક્રીને અંતર કેટલું ? ૩. આઠમા ને નવમા વાસુદેવ થયા ? તેને આજે કેટલા વર્ષ થયાં ? ૪. ક્યા ક્યા પ્રભુએ રાજ્ય નથી કર્યું ? અને ક્યા ક્યા પ્રભુ પરણ્યા નથી? ૫. સામાન્ય ચક્રમાં ને તીર્થકર ચા થાય તેમાં શું ફેર ? દિગ્વિજય કરવાના પ્રસંગમાં
બંનેની પ્રવૃત્તિમાં શું તફાવત છે? ૬. ચોવિશે પ્રભુએ ખાસ કરીને શું શું વિષયને મુખ્ય કરીને દેશનાઓ આપી છે? તે
વીશેના વિષય લખો. ૭. કયા કયા પ્રભુને દીક્ષા લીધા પછી ઉપસર્ગ થયા છે ? અને તેવું ફળ આપનાર
તેમણે કયારે ને શી રીતે બને છે હતું ? “ ૮. નારદે કયારે કયારે થાય છે કે તે તેની ગતિ શું થાય છે? ૯. મહાવીર સ્વામીના વખતમાં કહ્યું કયા રાજાઓ જૈની હતા ? ૧૦. અભયકુમાર ચંડપ્રાતથી જ રીતે છેતરાણ? ત્યાંથી તે કઈ યુકિતએ છૂટયો અને
પછી ચંડપ્રાતને તેણે શી યુતિએ છેતર્યો તેનું ટુંકુ વૃત્તાંત લખો. ૧૧. તીર્થકરના આખા જન્મની એ દર વધારે પુણ્ય પ્રકૃતિના ઉદયવાળા વિભાગ કયો છે? અને બીજા વિભાગ કરતાં તેમાં વિશેષતા શા કારણથી ?
કુલ માર્ક. ૧૦૦
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ.
બાઈ રતન–શેડ ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ
ચી-જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. સં. ૧૯૭૨ ના માગશર વદ ૫ને રવિવારે દિવસના એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી.
1. ૨૬-૧૨-૧૯૧૫. અવિવાહિત કન્યાઓનું ધોરણ ૧ લું. વિષય-સામાયિક, દેવવંદનવિધિનાં સૂત્રો, નવ અંગ પૂજાના દેહા.
જીવ વિચારની પચ્ચીસ ગાથાના બેલ અને પુત્રી શિક્ષા.
(પરીક્ષક–૨. શંકરલાલ ડાહ્યાભાઈ. અમદાવાદ) સવાલ. (પુત્રી શિક્ષા)
માર્ક ૧. પુત્રીએ જાણવાની શામાટે જરૂર છે. અને ના જાણે છે તેથી શું નુકસાન છે તે
દાખલા સાથે સમજાવો. ૨. અત્રિ ઋષિની પત્ની અનસુયા અને સીતાજી વચ્ચે થએલી વાતચીત ઉપરથી શો બંધ
મળે છે તે લખે.