________________
ધાર્મિક પરીક્ષાના સવાલ. () સ્વાધ્યાય શાળવુિ થાળzજ માવનામ:
सुधिस्त्रियोगी सदसत्प्रवृत्ति फलोपयोगैश्च मनो निरुंध्यात् ॥ (५) आराधितो वा गुणवान् स्वयं तरन् ; भवाब्धिमस्मानपि तारयिष्यति ।
श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ॥
"
કુલ માર્ક.
*
*
*
છે. ૫ મું ૪. (ઉપદેશ પ્રાસાદ, ભાગ પાંચ.).
(પરીક્ષક—શેઠ કુવરજી આણ છે. ભાવનગર ) સવાલ. ૧. આભિરીને ઠગનાર વણિકનું ટુંકું વૃત્તાંત લમ?, તેમાંથી સાર શું લેવા યોગ્ય છે તે
જણાવો. ૨. ચેથા વ્રતના પાંચ અતિચાર સમજાય તેવી રી 1 એ. ૩. ચાર પ્રકારના અનર્થદંડ સમજાવે. ૪. બાવીશ અભક્ષ્યનાં નામે લખે અને તેના અભય પણના કારણુ ટુંકામાં સાથે જ લખે. ૧૦ ૫. ધનપાળ પંડિતને શોભનમુનિએ શી રીતે પ્રતિ પમાડયો ? ૬. સયંભવસૂરિને પ્રભવસ્વામીએ શી રીતે પ્રતિ પમાડ્યો ? . ૭. સિંહ ગુફાવાસી મુનિને વેશ્યાએ શીરીતે પ્રતિ બે પમાડયો ? ૮. જ્ઞાન પંચમીની આરાધના કોણે કરી ? ક્યારેક ને શા કારણે કરી? ૯. હુતાશિનીનું પર્વ શાથી થયું ? તે કાનું પર્વ છે? અને તે પર્વમાં જેનોએ શું શું
કરવા યોગ્ય નથી ? ૧૦. માવકનાં વાર્ષિક કૃત્યે ક્યાં કયાં છે? ૧૧. દશ ચંદુઆ કયે કયે સ્થળે બાંધવાના છે ? તે પ્રસંગ ઉપર કાનું દૃષ્ટાંત છે? ૫ ૧૨. પ્રતિક્રમણના આઠ પર્યય ક્યા કયા છે. પ્રતિ મણ એટલે શું ? અને તે શા માટે કરવું? ૧૦ ૧૩. કંડરિક ને કંડરિકના દષ્ટાંત પરથી સાર શું લેવા યોગ્ય છે? ૧૪. જીવન અને તેના નિત્યપણાની સિદ્ધિ તેના માતપક્ષીના કથનને નિરાસ કરવા પૂર્વક
કરી બતાવો.
કુલ માર્ક.