SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી એન. કે. હેલ્ડ. છે. ૫મું . (અધ્યાત્મ કલ્પદ્રુમ, દેવચંદ્રજીની ચાવીશી.) (પરીક્ષક–રા. રામેહનલાલ હેમચંદ વકીલ પાદરાકર પાદરા ) . સવાલ. દેવચંદ્રજીની વીશી) માક. ૧. પ્રભુપણે પ્રભુ ઓળખીરે, મન મૂલ વિમલ ગુણ ગેહ છે. સાધ્ય દષ્ટિ સાધક પણેરે. ધ : ધન્ય નર તેહ છે. તે આ ગાથાને અર્થ વિવેચન સાથે લખો. ૨. કાર્ય કારણ પણે પ્રણમે તહાં ધ્રુવ, કાર્ય ભેદે કરે પણ અભેદી, કર્તાતા પરિણમે નવ્યતા ન રમે , સકળ વેત્તા થકે પણ અવેદી, આ ગાથાને અર્થ વિવેચન સાથે લખો. ૩. દરિશણ શબ્દ ન કરે રે લાલ, સંગ્રહ એવંભૂત, વા, તુ. - આમાં શબ્દ નયે દર્શન કે વી રીતે થાય ? તે સમજાવે. ૪. સંરક્ષણ વિણ નાથ છે, દબાવની ધનવન્ત હે જી. કર્તપદ કિરિયા વિના, સંત અજેય અતંત હો છ શ્રી : આ ગાથાને અર્થ લખો. ૭ ૫. આઠમા શ્રીચંદ્રપ્રભુજીના અપનમાં વર્ણવેલું તથ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ સેવનાનું સ્વરૂપ લખો. ૬. ચારિત્ર ગુણમાં કરણ, ક્રિયા અને કાર્ય એ ત્રિભંગી ઘટા. ૭. સામાન્ય સ્વભાવ તથા વિશે હવભાવનાં મુખ્ય લક્ષણ લખો. ૮. છ (૬) કારક સાધક્ષણે કેવી રીતે પરિણમે? તે લખો. અધ્યાત્મ કલ્પદ્રુમ.) ( ૯. મૈથ્યાદિ ચાર ભાવનાનું સ્વરૂપ લખો. ૧૦. અભિગ્રાહિકાદી પાંચ પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ લખો. ૧૧. નીચેના ના અર્થ લખે ને તે દરેકે લોકના ઈદ પણ જણાવો. (૧) ધ તિર્ ! ચકાપુ, ક્રોઉં તો છેલ્લરિષ gવા * ____ अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महृन्मित्र बहि द्विषत्सु ॥ . (२) विना कषायान्न भवानराशिभवद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कपाया स्तत्तान् विहायैव सुखी भवात्मन् ॥ (३) धिगागमाद्यसि रंजयन् जनान् , नोयच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुक्षिभरिमानना मुने । व ते व तत् कैप च ते भवांतरे ॥
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy