________________
:
"
ધાર્મિક પરીક્ષાના સવાલ.
ધો. ૫ મું . (છ કર્મ ગ્રંથ.)
(પરીક્ષક–શેઠ કુંવરજી આણંદજી, ભાવનગર) સવાલ.
(કર્મ ગ્રન્થ ૧ લો. ) ૧. દર્શનાવરણીય કર્મની પછી ત્રીજું વેદનીય કર્મ શા માટે કહ્યું ? ને તેને અર્થ શું ? ૨ ૨. મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર ભેદ છે તેના અર્થ સમજાવો. ૩. હીયમાન ને પ્રતિપાતી અવધિજ્ઞાનમાં ફેર શું ? ૪. વર્ણાદિ ચતુષ્કના ઉત્તર ભેદમાં શુભ અશુભ કયા કયા ધ લખો.
(કર્મ ગ્રન્થ ૨ જે. ! ૧. પાંચમે ગુણઠાણે ઉદયમાં કેટલી પ્રકૃતિ હોય અને તે અને કેટલી પ્રકૃતિ ઉદયમાંથી ઘટે? ૪ ૨. નવમે ગુણઠાણે વર્તતા સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિ હેય? ૩. શ્વાસોશ્વાસ નામ કર્મને આતપ નામ કર્મ સત્તામાંથી યે ગુણઠાણે જાય ?
(કર્મ ગ્રન્થ ૩ જે. ૧. જિન નામાદિ એકાદશક તે કઈ કઈ પ્રકતિનું બને ? ૨. દારિક મિશ્રને વૈક્રિય મિશ્ર કાય વેગે બંધ કેટલી ને કઈ કઈ પ્રકતિને હોય? ૩. ઉપશમ સમકિતે વર્તત કેટલી ને કઈ કઈ પ્રકૃતિએ બાંધે ?
(કર્મ ગ્રન્થ૪ છે.) ૧. અસંનિ મનુષ્યને અને અપર્યાપ્ત દેવતાને કેટલા ગુણઠાણું હેય ને ક્યા કયા હેયર - ૩ ૨. કેવલી સમુદઘાતનું સ્વરૂપ લખે (વિસ્તારથી ) તેમાં કો કયે સમયે ક્યા ક્યા ગ હેય
ને તેનું કારણ શું? છે. ગુણઠાણા આશ્રી, સમકિત આશ્રી ને દર્શન આશ્રી તિક ને કર્મગ્રંથિકનો મત કઈ
કઈ બાબતમાં જુદો પડે છે? તે કારણ સાથે જણ છે. ૩. નવ અનંતા શી રીતે થાય ?
(કર્મ ગ્રન્થ પ.) ૧. અધુવ બંધી પ્રકૃતિ કેટલી, કઈ કઈને શામાટે તે અવબંધી છે? તે જણાવે. ૫ ૨, વર્ણાદિ ચતુષ્કની ઉત્તર પ્રકતિ ૨૦ ની ઉત્કૃષ્ટ સ્થિતિ : લી ને નિષેક કાળ કેટલે ? છે. સ્થિતિ બંધના ચાર પ્રકાર કયા ક્યા? અનુત્કૃષ્ટ ને અજવન્યમાં ફેર શું તે સમજાવો. ૩ ૪. પહેલે ને બીજે ગુણઠાણે વિચ્છેદ થતી ૪૧ પ્રકૃતિ ઉતકૃષ્ઠ બંધાંતર કેટલો ને શા કારણથી ?
(કર્મ ગ્રંથ ૬ ઠે.) ૧. આયુ કર્મના સત્તાસ્થાન કેટલાં ને કયાં કયાં? ૨. તિર્યંચગતિમાં નામ કર્મના બંધ સ્થાન, ઉદયસ્થાન ને સત્તાસ્થાન કેટલાંને કયાં કયાં? ૭ ૩. મનુષ્યગતિમાં નામ કર્મના ૨૩ ના બંધે ઉદયસ્થાન કેટલા હેય ને તે કયારે કયારે હોય? ૫ ૪. સ્થિતિઘાતાદિ પાંચ વાનાં ૮ મે ગુણઠાણે સમકાળે 2 ૨ત છે તેનું સ્વરૂપ સમજાવો. ૫ ૫. ક્ષપકશ્રેણીમાં સંજવળન ચતુષ્ક શી રીતે ખપાવે. તે અશ્વકર્ણકરણધા, કિટિ
કરણાધા ને કિદિવેદનાધ્ધાના સ્વરૂપ સાથે સમજાવે .
કુલ માર્ક,
૧૦૦