________________
શ્રી જૈન છે. કં. હેરે.
૧૨
૩. અનિત્ય અને ક્ષણિકમાં શું ભેદ? “ વસ્તુ અસત છે” એ વાક્યને જૈન દૃષ્ટિએ શું અર્થ
થાય અને વેદાંતની દૃષ્ટિએ શું અર્થ થાય? “આમા અનિત્ય છે એ વાકયન જૈન દષ્ટિએ અને ચાર્વાકની દૃષ્ટિએ શું અર્થ થાય છે સમવાયને સ્થાને જૈન દર્શન કયો સંબંધ માને છે ? અનુમાન માનવાનું શું કારણ? ચાર્વાક લેકે અનુમાન સ્વીકારતા નથી પણ તેને વ્યવહાર ચાલે છે કે નહીં? ૪. “ સુરજમણ:7માવઃ ઈત્યાદિ લેકની વ્યાખ્યા ભિન્ન ભિન્ન પ્રકારે ટીકાને અનુ
સારે લખો. ૫. શબ્દ, ઈદ્રિય, આત્મા, મન, બુદ્ધિ અને તમ એ છ પદાર્થ સંબંધે જૈન દર્શન તથા અન્ય
દર્શનના મતભેદો સ્પષ્ટતાથી લખો. આજીવિકનય, ઐલક્ષમત, વાચક મુખ્ય, સ્વાયંભુવ, વૈશેષિક, બાણ, શ્રીસિધ્ધસેન, હરિભાચાર્યપાદ, પ્રામાણિક પ્રકાંડ ઉદયન, નૈયાયિક, મીસાસક, ભટ્ટ, શ્રીદેવરિપાદ, ઈશ્વરકુન, વાદમહાર્ણવ, આસુરિ, વિંધ્યવાસી, ધર્મર, કાયતિક, સ્માર્ત, સમંતભદ્ર અને પ્રવચનિક; આટલાં નામે સંબંધે તમે જે કાંઈ જાણ્યું હોય તે લઓ અને ટીકાકારે પિતાની કારમાં તેઓનું પ્રમાણ કયે કયે પ્રસંગે આપ્યું છે તે જણા.
( આઠ દષ્ટિની સઝાય) ૬. “આઠ દષ્ટિની સઝાય” એ સ્વાધ્યાય મૂળ કયા ગ્રંથ ઉપરથી ઉપજેલો છે ? આઠ દષ્ટિનાં ' નામ લખો. ૭. દરેક દ્રષ્ટિમાં વર્તતા જીવની અવસ્થા લખો. ૮. “સભા ત્રણ ગ્રતા ગુણ અવગુણ ન દીસ દીસેછે.
એ જાણી એ ગ્રંથ ગ્યને દેજો સુચા જગશેજી” એ ગાથાને અર્થ લખો. ૯. બાહ્ય ભાવ રેચક હાંજી; પૂરક અંતર ભાવ,
કુંભક ઉચરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ.”
. એનો અર્થ જણાવો. વેદ્યપદ અને અવેદ્યપદનો ભાવ જણાવો. ૧૦. “શબ્દ ભેદ ઝગડો કિછ પરમાર્થ જ એક,
કહે ગંગા કહે સુરનદીજી વÇ ફેર નહીં છેક” એનો અર્થ લખો.
અંશે હાય ઈહ અવિનાશી પુલ જાળ તમાસીરે, ચિદાનંદઘન સુયશ વિલાસી કેમ હાય જગ આશીરે. એ સ્વભાવ કઈ દષ્ટિમાં
હોય છે ? ૧. યમ, અભિગ્રહ, અવંચકોણ, ચરમાવર્ત, દિટ્ટી; એ શબ્દને અર્થ લખો અને આઠમી દષ્ટિની આ શરૂઆતની ત્રણ ગાથાને અર્થ સ્પષ્ટતાપૂર્વક લખો.
કુલ મા. ૧૦