________________
ધાર્મિક પરીક્ષાના સવાલ.
છે. ૪ થું. (આગમસાર, તત્વાર્થાધિગમ સૂત્ર,). (પરીક્ષક-રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદી. 15. A. LL B. અમદાવાદ.).
વાલ
મા,
૧. બાર વ્રતનું સ્વરૂપ વ્યવહારથી અને નિશ્ચયથી સંક્ષેપમાં સમજાવો અને બાર ભાવના
એને સમાવેશ ચાર ધ્યાનમાંથી ક્યા કયા ધ્યાનમાં થાય છે તે સમજાવો. ૧૧ ૨. છ દ્રવ્યમાં અસ્તિત્યાદિ (ક) ગુણ કેવી રીતે છે તે સમજાવો અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ
અને ભાવનું સ્વરૂપ સમજાવો. ૩. જીવની સમ્યકત્વ પામ્યા પછીની અને પહેલાની નિ કેવી હોય છે તે સમજાવો. . • ૪. આઠ વર્ગનું સ્વરૂપ સમજાવો. ૫. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ સમજાવો. ૬. બંધ કેટલા પ્રકારના છે? અને બંધનું યથાર્થ સ્વ૫ ભેદ સાથે સમજાવો ૭. વસ્તુ એકાન્ત નિત્ય અગર અનિત્ય માનવાથી થશે દોષ આવે? સાત નયનું ટુંક | સ્વરૂપ સમજાવે. ૮. છ એ ક જીવ અને પુદ્ગલને શે ઉપકાર કરે છે તેનું સ્વરૂપ સવિસ્તર યથાયોગ્ય
સમજાવો. ૯. ચારે નિકાયના દેવનું આયુષ્ય અને શરીર જઘળું તથા ઉત્કૃષ્ટથી લખો. ૧૦. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહમાં તણવંત શે છે સમજાવો.
-
કુલ માર્ક
૧૦૦
છે. ૫ મું . ( સ્યાદ્વાદ મંજરી તથા આ દૃષ્ટિની સઝાય.)
(પરીક્ષક–પંડિત બહેચરદાસ, ઘાટકોપર. ) સવાલ,
(સ્યાદ્વાદ મંજરી. ) : ૧. તમે જે ગ્રંથની પરીક્ષા આપે છે તેનું નામ શું? અને તે ગ્રંથ કોના કયા ગ્રંથને અનુસાર
લખાય છે ? “ ધર્મનુર્વિદિતાડિિહલા”-ઇત્યાદિ અગ્યારમાં લોકથી જે તમે સમજ્યા હે તે સવિસ્તર ટીકાને અનુસાર લખો. વેદોકત હિંસા કરવામાં પાપ બતાવાય છે અને
જૈન શાસ્ત્રોક્ત મંદિરાદિ કરવામાં થતી હિંસા પાપન મનાય તેમાં શું હતું? ૨. પરિણામ, સ્વતઃપ્રામાણ્ય, પરતઃપ્રામાણ્ય, અપાય, પ્રપંચ, માયા, વા વાચક,
મંડૂકજટાભારાનુકાર, સર્વગત, સામાન્ય, વિશેષ, પ્રકાંત, પુરૂષ, તન્માત્રા, કપિલ, ઉપચાર, ફૂલહેતુભાવ, સંગત અને વાસના એ શબ્દનો અર્થ પણ પ્રકારે લખો.
૧૨