________________
૩૬૨
શ્રી જૈન . કંહેરલ્ડ
____२ धार्मिक हिसाब तपासणी खातुं. તપાસનાર–શેઠ ચુનીલાલ નહાનચંદ, ઓન. એડિટર શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
૨ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગામ વાવ મધ્યેના શીતળનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને રીપોર્ટ – સદર સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ તલકચંદ ભાઇચંદના હસ્તકને સંવત ૧૯૬૫ થી ૧૯૭૨ ના અશાડ વદ ૩ સુધીને વહીવટે અમેએ તપાસ્યો. સદરહુ સંસ્થાના વહીવટ નામું રીતસર રાખી વહીવટ સારી રીતે સાચવવામાં આવે છે. સદરહુ સંસ્થાનું ન મ દર નવું બનાવી તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૬ માં કરવામાં આવી છે. મંદિરની આગળનો કેટલોક ભાગ અધુરો રહેવાથી કેટલીક આશાતના તથા કેટલીક જાતનો ભય રહેતો હોવાથી મનત લઈ તાકીદે પુરો કરી નાખવા લાગતાવળગતાને સૂચના કરવામાં આવી છે. કોઈ સ જૈન ગૃહસ્થ આ તરફ નજર કરી પિતાને સખી હાથ લંબાવી મોટું પુણ્ય પ્રાપ્ત કરજે અમારી ભલામણું છે ખર્ચ ઘણે મેટ કરવાનું નથી.
૨ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગાને સુદાસણા મધ્યેના શ્રી વાસુપુજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે હોટ – સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા દેશી ઝુમખરામ કુબેરદાસના હરતકની સંવત ૧૮૬૭ થી સં. ૧૯૭૨ ના અશાડ સુદ ૨ સુધી ને હિસાબ અમોએ તપાસે તે નીચે પ્રમાણે
સદરહુ સંસ્થાના વહીવટનું નામું રીતસર રાખ હીવટ સારી રીતે ચલાવ્યું છે.
સદરહુ દેરાસરજી નવીન કરાવવા માટે ગામ મ મા જૈનેએ પિતપતાની શક્તિનુસાર નાણું ધરી દેરાસરજીનું કામ લગભગ ત્રણ વર્ષ પૂરું કરે છે મધ્યે ભગવાનને બીરાજમાન કરવા પ્રતિષ્ઠા કરી. તેમાં ચડાવા વગેરેમાં સારી મદદ કરી દાનાં નાણાં વસુલ કરી લીધાં એટ. લું જ નહીં પણ ધીરેલાં નાનું ત્રણ વર્ષનું વ્યાજ દઇ મુદલ નાણાં વસુલ લેવા માટે તેઓને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે.
૩ પાલણપુર સંસ્થાનના કદરમ ગામ એમના શ્રી રૂષભદેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપોર્ટ –સદરહુ સંખ્યાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ રવચંદ હાથીચંદ તથા શેઠ હીરાચંદ ડુંગરના ૬ - તકનો સં. ૧૯૭૦ ના ભાદરવા સુદ સુદ ૫ થી સં. ૧૮૭૨ ના જેઠ વદ ૮ સુધીને વન ટ અમોએ તપાસ્યો. તે જોતાં હિસાબ બરાબર રાખવામાં આવ્યો છે ખરો, પણ એ કે વેપારીની પેઢીની માફક દેરાસરજીના નાણાં ગામ મધ્યેના જેને વ્યાજે ધીરી મોટી કમની ઉઘરાણી ચડાવી મૂકી છે. તે આ ખાતા તરફથી તપાસણી થતાં ઉઘરાણી વસુલ કરવાની ગોઠવણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું પણ હાલમાં વરસાદની તાણ હોવાને લી . ગામ મધ્યેના આગેવાન ગૃહસ્થ. પાસે વરસાદ થયા બાદ નાણાં વસુલ કરી લેવાનું ક ક કરાવ્યું છે.
૪ ઉત્તર ગુજરાતના ખેરાળુ મહાલના ગામ ડભાડ મધ્યેના શ્રી ધર્મનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ - સદર સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્ત શેઠ ડુંગરશી ભીખાભાઈના હસ્તકને સંવત ૧૮:૧ થી સંવત ૧૮૭૨ ના અશાડ સુ. ૧ સુધીને વહીવટ અમેએ તપાસ્યા. સદરહુ સંસ્થાના વહીવટનું નામું સાધારણ રીતે રીતસર રાખી વહીવટ સારી રીતે ચલાવે છે.