________________
કોન્ફરન્સ મિશન.
૩૬૧
સર્વ ઘા સુખ હીચ ભક્તિ પરમેશા માન્ય ઈ સદા,
સંસ્થા પ્રાણિસુરક્ષિણ વિનવિતે સોડા દયા ના કદા. આ સંસ્થા દરેક રીતે ઉત્તેજનને પાત્ર છે.
પર્યુષણ નિમિત્તનાં ક્ષમાવના પ-જુદાં જુદાં કાર્યો, પ, મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ તરફથી મળ્યા છે તે જોતાં તેના સાહસ પ્રત્યે આનંદ થાય છે. રેશમી રૂમાલ પર, ઝીણું કાગળ પર રંગીન અને સુંદર રીતે ક્ષમાદર્શક કવિતાઓ સારું ધ્યાન ખેંચે છે. નવીન વર્ષનાં કાર્યો વિગેરે કાઢયાં છે તે પણ સારાં છે.
कॉन्फरन्स मिशन.
सुकृत भंडार फंड. (તા. ૧-૮-૧૬ થી તા. ૨૯-૮-૧૬, સંવત ૧૯૭૨ ના શ્રાવણ સુદ ૨ થી આસો સુદ ૨ સુધી) વસુલ આવ્યા રૂ. ૪૭૪–૧૨–૦ ગયા માસ આખરના બાકી રૂ. ૨૮૨૬-૧૧-૦ (૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ– મહીકાંઠા.
રૂપાલ ૨૨, હાથરોલ ૮, કાબેદરા ૭, રણાસણ-શેઠ છોટાલાલ ૪, મોટુકા ૩, રિણાસણ ૧૨ા, મોહન પુર ૧૧, અરપોદરા ૭, દધાલીઆ ૨૩, સરડેઈ ૩, બાકરેલ ૧, બડાદર પા, સાંગલપર છે, આખજ મા, મુણસર ૧૦. કુલ રૂ. ૧૨૮–૧૨–૦
(૨) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ–ખાનદેશ જીલ્લો.
જળગાંવ ૩૪ો, પાચોરા રે, ચાળીસગાંવ ૨૮, ધુળીઆ ૫પા, માલેગાંવ ૧૬ો, યેવલા ૪૦, નાસીક રબા.
કુલ રૂ. ૨૨૮–૮–૦ (૩) ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ ગુજરાત. પાદરા ૧૮, રાંદેર ૩૮, નવસારી ૧૩, જલાલપર ૮. કુલ રૂ. ૭૮-૮-૦ (૪) આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા:મુંબઈ–દશમી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ વખતના ૧ ગૃહસ્થના પાંચ રૂપૌઆવાળી રસીટના ૫, અમદાવાદ– શેઠ હરીલાલ છોટાલાલ ૧, શેઠ મનસુખ અનેપચંદ ૧, બેંગલેર–શેઠ બી. એફ, આલમચંદ ના, ફતેપુર– શેઠ પ્રતાપચંદ રખવચંદ ૫, વાલીઅર– શેઠ બાગમલજી નથમલજી ૬, સાંગલી– શેઠ ચુનીલાલ છગનલાલ સરાફ ભાત ૧૬. કુલ રૂ. ૩૭–૯–૦
૩૪૦૧-૭-૦ ઉપરની રકમ સિવાય મુંબન શેઠ પાસવીર મુળજી લોડાયા તરફથી રૂ. ૫૧) આ કંડ ખાતે અનામત રાખી દરવ વ્યાજ વાપરવાને દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વખતે કહેલા તે માન સાથે સ્વીકારી અનામત ખાતે જમા કરવામાં આવ્યા છે.
નેટ–ચાર આનાવાળી બે સીટ બુક-નં. ૨૨૧-૨૪૦, ૪૮૧-૫૦૦ સુધીની દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વેબતે મંડપમાં વૉલૅટીઅર માર્કત સ્ત્રી પ્રેક્ષકોએ મંગાવેલી તે પાછી આવી નથી તે હવે રદ કરવામાં આવે છે. માટે તેના પૈસા કોઈએ આપવા નહીં,