________________
સ્વીકાર અને સમાલોચના.
૩૫૯ બંને ગ્રંથ સંવત સત્તરમા સૈકામાં રચાયેલા છે. પદ્યગ્રંથ સં. ૧૮૨૮ માં લખાયેલી ત પરથી છપાય છે.
બંનેની ભાષા મધ્યકાલીન ગુજરાતી છે કે જે અપભ્રંશ ભાષા પછી ગુજરાતમાં બેલાતી ભાષા છે. જે એકાદ બે વિદ્વાનોનું મંતવ્ય છે કે ગુજરાતી ભાષાને વિકાસક્રમ ઉત્તરોત્તર થતું આવ્યો છે તે વાત સંદિગ્ધ છે અને તેથી પ્રાચીન ગુજરાતી ભાષામાં અને હાલની ભાષામાં ઝાઝે દમવાળે ફેર હતું નહિ તેઓને આવા પધ અને ગધ ગ્રંથ પ્રાચીન સુભાગે મળી આવે છે તે છે. વિચારી જવાની વિનંતિ કરવામાં આવે છે અને અમોને ખાત્રી છે કે નિષ્પક્ષપાત બુદ્ધિ વાપરતાં તેમને પિતાનું મંતવ્ય ભ્રાંતિવાળું જણાયા વગર રહેશે નહિ. આવી ભ્રાંતિ ઉપજ થી કારણ કેટલાક એવું જણાવે છે કે, લહીએ મળપ્રત ઉતારતાં પિતાના સમયની ભાડામાં ફેરફાર કરતા આવ્યા તે છે; પણ અમારે કહેવું જોઈશે કે જેને લહીઓને કરી પણ તેમ કરવાની શાસ્ત્રની આજ્ઞા નહિ હોવાથી તેઓ કરતા નહિ અને તેથી તેઓ પ્રત આબાદ મૂળ પ્રમાણે અક્ષરશઃ એક પણ ક ને માત્રને પણ ફેરફાર કર્યા વગર તારતા. આનું યથાતથ્ય એક ગ્રંથની જુદા જુદા સમયમાં કરેલા જૂદી જૂદી પ્રતે સરખાવવાથી સ્પષ્ટપણે જણાશે. આની એક સાબીતી રૂપે આમાંના ગદ્ય ગ્રંથમાં અને તેની પ્રતને લેખક (લહીઓ) જે ઢોક જણાવે છે તે અત્રે રજુ કરીશું –
યાદાં પુસ્તકે ટ તાદશ લિખિત મયા,
યદિ શુદ્ધમશુદ્ધ મમ દોષ ન દીયતે. એટલે જેવું (મળ) પુરતમાં છે માં આવ્યું છે તેવું મેં લખ્યું છે; તે જે શુદ્ધ કે અશુદ્ધ (પુસ્તકમાં) જણાય તે માટે મને ષ આપશે નહિ.
સંશોધક મહાશય જૈનેતર હવે તો આ જૈનકૃતિઓ માટે જે પ્રયત્ન સેવ્યો છે તેને માટે અમે હૃદયપૂર્વક ધન્યવાદ એ એ છીએ.
આવુંજ સંશોધન અને તેવા પ્રયન અત્યાર પહેલાં જૈનેતર વિદ્વાનોએ ગુજરાતી કાવ્યસાહિત્ય બહાર પાડવામાં સાથે સાથે ઉપાડી લીધેલ હતા તો કેટલો બધો પ્રભાવ પડી શકત ! પ્રાચીન કાવ્યમાળામાં શીલવતીનો રાસ પગટ થયો તે સિવાય ( કાવ્ય દેહનમાં જેન ટુંકાં કાવ્ય છૂટક છૂટક આવ્યાં છે તે માત્ર નામ ખાતરજ !) બીજો કોઈ પણ પ્રયત્ન થયો હોય તે અમારી સ્મૃતિ કે માહિતીમાં નથી. સંશોધકે ગુજરાતી ભાષાની ઘટ બામાં જૈન કૃતિઓએ આપેલો ફાળ-તેલી સાથે તત્કાલીન જૈનેતર કૃતિનું સરખાવવું-તે રથી ભાષાના વિકાસ પર પ્રકાશ, સંબધો પ્રસ્તાવનામાં યોગ્ય વિવેચન કર્યું હતું તો સંશોધકના સંશોધન કાર્યની ખરા મહવન કીંમત થાત. અચકાતાં કહેવાઈ જવાય છે કે કાગળના દુષ્કાળના ઓઠા નીચે વૈતાલ પચવીસીની વાર્તા ઉપર વિવેચન કરવાનું પણ સંશોધકે દુરસ્ત ધાર્યું નથી. આની સાથે સંસ્કૃત મૂળ સાથે કેટલો સંબંધ છે, ત્યાર પછી . શામળદાસે કરેલી મડાપચીસીમાં શું એક છે અને તુલના કરતાં બંનેની કનિષ્ટતા ઉત્તમતા કટલે કેટલે અંશે છે એ ખાસ બતાવવાની જરૂર હતી.
ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે આ વાત પર લક્ષ રાખવાનું તેઓ ચૂકશે નહિ, અને તેટલા સમયમાં ઘણું ઘણું નવું પરખ લખવા વિચારવાનું સૂઝી આવશે. આમ છતાં