SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી જૈન શ્વે. કા. ઉંડ. ના થયેલ છે તેથી નવીન અભ્યાસીઓને તેના અભ્યાસની સરળતાને ખાતર અમેએ આ ગ્રંથ સરળ ગુર્જર ભાષામાં તૈયાર કરી છપાવ્યા છે.” આ ગ્રંથ જૈન એજ્યુકેશન ખાદ્વારા ધાર્મિક પરીક્ષાઓમાં નિર્ણીત થયેલ છે તે તે માટે પાઠ્ય પુસ્તક તરીકે ઠીક ખપમાં લાગી રાકશે. બાકી આ ગ્રંથ એટલે બધા મહ ત્ત્વના અને અગંભીર છે કે તેના પર થયેલ હરિભદ્ર અને અન્ય મહાવિદ્વાનેાની ટીકાનું તથા તેના અનુવાદનું પ્રકટીકરણુ થશે નહિ ત્યાંસુધી આ મહાન ગ્રંથની યથાર્થ ઉપાગિતા સમજી શકાશે નહિ. જૈનદર્શનના ખરા રહસ્યનું ભાન કરવાના આ ગ્રંથને પ્રકુલ્લિત બનાવવાની જરૂર છે. આજકાલ સારી સારી જૈન સંસ્થાએમાં ધાર્મિક પુસ્તક તરીકે આ ગ્રંથને એમને એમ મુકવાથી કેટલીક અડચણ નડે છે અને સમજવામાં કઠિનતા ડગલે ને પગલે લાગે છે, તેથી આમાંના ત્રાપર સ ટીકાને આધારે હાલની લેખન પદ્ધ તિપર વિવેચન લખી લખાવી પ્રકટ કરવાની ખાસ જરૂર છે, કે જેથી જૈન દર્શનનું ખરૂં ભાન આપણી હાલની યુવાન સંતતિને કરાવી ! એ. પ્રસ્તાવનામાં વાચકશ્રીના સમય નિર્ણિત કરવા માટે ઠીક પરિશ્રમ સેવ્યેા છે, પણ તે માટે દરેક ગ્રંથમાંથી લીધેલા જે ઉલ્લેખ મુકયા છે તેની સાથે તેનું ભાષાન્તર મુકી તે પરથી નિકળતા નિહુઁય તપાસવા જોઇતા હતા. છેલ્લે પ્રકાશક સ્થાને અભિન આપીએ છીએ. સંયોષસત્તરિ—પ્ર આત્માનંદ જૈન ટ્રે સાસાયટી, અંબાલા શહેર. પૃ. ૪૪. મધ્ય એક આના. આ નાગપુરીય તપગચ્છના જયશેખર સૂરિના શિષ્ય રત્નશેખર સૂરિએ સૂત્રેા અને ઉત્તમ પુસ્તકામાંથી ઉષ્કૃત કરી ૧૨૫ પ્રાકૃત ગાથાના સંગ્રહ જે કરેલા છે તેનુ મળ સાથે હીંદી ભાષાંતર છે. ગાથાએ ઘણી ઉપયે છે અને તેથી તેનું ભાષાન્તર હુ દી ભાષા જોનારા માટે ઉપકારી થઇ પડશે. ભાષા-ર કરનાર શ્રીમદ્ આત્મારામજીના પર વિજય કમલસૂરિ શિષ્ય મુનિ લબ્ધિવિજયજી Āિ મુનિ ગંભીરવિજયજી છે એ જાણી પદ્મ સાષ થાય છે. જૈન મુનિએ આ રીતે પ્રયાસા કરશે તો ઘણું ઉત્તમ કા થયો. આમાંની બીજીજ ગાથાપર ખાસ ધ્યાન ખેચીએ છીએઃ સેયખરા 4 આસબરા ય બુધ્ધા અ અહવ અન્ના વા, સમભાવભાવિ અપ્યા લહે મુખ્મ ન સદેહા ચાહે શ્વેતામ્બર હા યા દિગમ્બર ચાહે, ભદ્ર હૈ। યા અન્ય કાઈ મતાવલમ્બી, પરંતુ જિસકી આત્મા સમભાવસે... ભાવિત હૈ। ચુકી હા ઉસકા મેાક્ષપદ પ્રાપ્ત હેાતા હૈ, ઇસ મે કાઇ સન્દેહ નહી. આ સિવાય અનેક ગાથાઓ સુન્દર અને માધક છે, આવી રીતે આ સાસાયટી કે જેણે ખ્રીસ્તીઓની તેવી સે।સાયટી પરથી નામ રાખ્યું છે તે તેના નામ સાથે કામનુ અનુકરણ ક્રૂડ, પુસ્તક સખ્યા, તેને સર્વત્ર પ્રસાર વગેરેમાં કરશે તા ધણા ઉપકાર થઈ શકરશે. હિંદીમાં ધણા ઓછા જૈન ગ્રંથો છે તે તેમાં વિશેષ ઉત્તમ ગ્રંથેાની પસ’દગી કરી તેનું ભાષાંતર કરાવી વધારા કર્યા કરશે. દાસી પ્રથાવજ—હિંદી માસિક પત્ર. સમ્પાદક તથા પ્રકાશક યાચન્દ્ર ગાયલીય એ. લખનઉ, વાર્ષિક લવાજમ પાસ્ટ સહિત રૂ. સવા.) જૈનના જે ભાગ સયુક્ત પ્રત
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy