SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શ્રી જૈન વે. કે. હેરલ્ડ. દષ્ટિબિંદુથી વિધવાનાં દુઓનાં માનસિક ચિત્ર દોર્યા છે અને તેમાં રહેલું તથ્ય સમજી શકાય તેવું છે, છતાં તેમાંથી ફળાવેલા નિર્ણય કેટલાકને ભડકાવનારા, અપ્રિય, અને અમાન્ય થશે, કેટલાકને અગ્ય જણાશે, કેટલાકને કડકાઈથી ઉપજાવેલાં ભાસશે; પણ જેને જાતિમાં વિધવાઓનું પ્રમાણ ઘણું મોટું છે એ નિર્વિવાદ વાતને ધ્યાનમાં રાખી, તેમળ જૈન જાતિમાં મરણનું પ્રમાણ ઘણું મોટું છે તે વાતને બીજી બાજુએ લક્ષમાં રાખી, બીજા કયા રસ્તા માહ્ય છે તે માટે જૈન સમાજ ધારકો ગ્ય નિર્ણય દર્શાવશે તે સમાજની ઉન્નતિ મંદ થઈ શકશે. બાકી કોઈપણ નિર્ણય લાવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તેમજ જુદાજુદા દષ્ટિબિંદુ (નય)થી વસ્તુને પાસવી જોઈએ એમ જૈનશાસ્ત્ર પિકારી કારીને કહે છે; તે જેને આમાં જણાવેલા વિચારો કે પણ નજર ફેંકશે. વિશેષમાં, આ સંબંધી તેના પક્ષમાં કે તેની વિરૂદ્ધ કોઈપણ વિદ્વાનના વિચાર પ્રગટ કરવાની એ પત્રે માગણી કરી છે. ફિલસુફીમાં “નગ્ન સત્યને લેખ અલ ગગનવિહારીને માટે જ છે. ગગનવિહારીની વ્યાખ્યા પણ અજબ છે–તે માટે આપેલું ? પણ અદભુત છે. ગરૂડની પરખપર બેસી સ્વતંત્રતાથી નિડરપણે આત્મબળથી સમગ્ર ૧, તાવરણને વીંઝતો, અને હાથમાં સંહને રાખી કેશરી સમાન બલ ધરાવતા–પિતાના આત્માની અનંત શક્તિ છે તેમ પ્રત્યક્ષપણે દાખવતો એવો વીર-- Superman લેખકે પોતાની માનસિક સૃષ્ટિમાં ક છે. સમયના પ્રવાહમાં એ મથાળાના ચાલુ રચના લેખમાં હમણાં ભરાયેલી જૈન શ્વેતામ્બર સૂ) કન્ફરન્સના કામકાજપર અવલોકન કરી દે. કરેલી જૈન કેળવાયેલાઓની Moral Ba• nkruptcy એટલે નૈતિક નાદારી અને તેમાં ૨ લાલનને લીધે પક્ષ, બીજી જ ક્ષણે બુઢાલાલનની જાનમાં જાનૈયા બની રા. લાલનને મામી બની માનાંકાક્ષી થવું ન ઘટે તે માટે દીધેલો સાચ્ચા અંતઃકરણપૂર્વક ઠપકે, “પાટણનું પ્રભુતા'ના ગ્રંથપરને ગગનવિહારી મુજબ અભિપ્રાય, તીર્થને ઝઘડા આપસમાં પતાવવા માટેની જોરદાર અપીલ, એક સ્થા૦ સાધુના દુષ્ટાચરણ માટે તિરસ્કાર, લાલા લજપતરાયના ‘અહિંસા પરમો ધર્મના લેખની ઝેલી કદર તેમજ તેમની કેટલીક માન્યતાઓમાં બતા લલી ભુલો, જેને હિંસા અને યુદ્ધ સંબંધી ગ્રંથોના અને શરીરના પૂરાવાવ, ગેરે ખાસ લકની આંખે આવે એવા ભડકાવનારા અને ખાસ લક્ષ ખેંચે તેવા છે. જેન વેતામ્બર મૂ. કોન્ફરન્સના કાર્યવદન સામે કરેલી ટીકાની સખતાઈ સદરહુ કોન્ફરન્સ વખતે થયેલા ફંડની “દયા ડુંગર એર પાયા છછુંદર' જેવી સ્થિતિ જોતાં ગેરવ્યાજબી ન ગણાતાં આ મિત્ર ભાવે લખાયેલા સર્વે લેખોમાં છૂપાઈ રહેલાં શુભ તત્ત્વ આદરણીય લાગે તે ગ્રહણ કરવામાં સમાજને લાભ છે એજ અમે કહીશું. જૈન સૂત્રોનું દિગ્દર્શન’ એ લેખ રા. ગોકળભાઈ નાનજી ગાંધીએ લખેલો છે અને તેમાં સૂત્રો સંબંધે ઘણી માહીતી આપેલી છે. આ માહીતી ઉપરથી ઉપજતા વિચારો તે તુલનાત્મક દ્રષ્ટિથી અને માન્યતાની કસોટીથી તે પછી આપશે એમ અમે આશા રાખીએ છીએ. આ લેખ અને બે કવિતા શિવાય સર્વ મંર મુખ્ય લેખકે સ્વહસ્તથી લખીને જ ભર્યું છે એ તેની ચંચલતા માટે અમે મુબારકબાદી આપીશું અને અમે તેમ કરી શકતા નથી તે માટે તેવી શક્તિ પ્રાપ્ત થાઓ એમ અમે ભાવના ભાવીએ છીએ. બીજા પણ ચિત્ર પણ ગષવા ગ્ય છે. આ પત્રને અમ્પ " વિજય અને દીર્ધાયુષ્ય ઇચ્છી વિરમી છું,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy