________________
તરીની નોંધ.
૩૫૧
ww
w
w
w
w
w
w w
+ + vvy vv
લોકો ભડક્યા છે, એવું બતાવ્યું છે; અને આ જ ચિત્રના બીજા અધ ભાગમાં તાપણી મૂકી છે (કે જેને કેટલાક “હાળી' નું પણ ઉપનામ આપશે !) અને તેની આસપાસ પૂર્વે ભડકતા લોકો પાછા તાપતા ને હુંક મેળવતા બતાવ્યા છે. આ પરથી જણાશે કે પિતાને હેતુ આશય, ઉદ્દેશ ઉચ્ચ નિષ્ઠાથી ગર્ભિત છે એવું પ્રતીત કરવા માગ્યું છે અને તેમાં અમે દેષ જોતા નથી. આ ચિત્રનું પરિચય કરાવતાં પ્રસ્તાવનામાં જ જણાવ્યું છે કે –
“નીતિ, ધર્મ, ફીલસુફી, સમાજ યાદિ વિષયને અંગે હિતેચ્છુ આજે જે વિચારે દર્શાવે છે તે માત્ર સામાન્ય ગણને જ નહિ પણ ઘણાખરા વિદ્વાન મનાતા બધુઓને પણ “ભડકાવનારા” લાગે છે. પરંતુ જે વિચારો હેના માલીકની અંદરની આગ ની ભાઃ “ચીણગારી' રૂપે જ બહાર પડવાથી ભડકાવનારા લાગે છે તે વિચારી, હારે તે પૂરેરી આગના ભડકા'નું સ્વરૂપ ધારણ કરશે હારે, લોકો ભડકવાને બદલે ઉલટા તે આગના ભડકાની આસપાસ ટોળે વિંટા ને તાપવા બેસશે અને એમાંથી ગરમી અને અને હુંફ મેળવવા ઉઘુક્ત થશે.”
લકે કંઇક નવું આવે છે એથી “ ' છે એ વાત અનુભવસિદ્ધ છે. રા. વાડીલાલના વિચારો એટલા બધા તીખા તમતમતા, અને લોકથી જૂદા જ દષ્ટિબિંદુથી લખાયેલા હોય છે કે તેના સંબંધમાં એક મહાશય અમને જણાવે છે તે અત્ર મૂકવાનું મન થઈ આવે છે –
રા. રા. વાડીભાઈ જગત આખાને ગાડર માને છે ને પિતાને સ્થળે સ્થળે દિવ્ય પંડિત-અલૌકિક પરમાત્મ તત્વથી ઉજળાવિ માને છે? એ ધરતી પર ચાલે છે કે અર? મનુષ્યકોટિમાં છે કે દેવ ટમ રખે અવતાર-ભૂમિકાપર હેય નહિ? ૨૫૩૦ વર્ષ પેપર, જ્ઞાતિ, સંધ, દેશવિદેશ, ધન, જેલ વગેરે જોઈ, સૌની નાડ તપાસી, કલમને ઉપયોગ ઠીક કરવા મંડી પડયાં . વ્યક્તિઓ એ કુદરતની વાનગીઓ છે, ને તે ભિક ભિન્ન હોય છે. સૌ, સૌને પ્રિય છે. શકે જ નહિ, તેથી મને બહુ ખેદ થતો નથી. પણ તેમના તરફના જુના પુરાણા માનને લીધે મને કહેવાનું મન થાય છે કે સમાજના ઇતિહાસને ચાળવામાં તેઓ સજજડ થાપ ખાઈ જાય છે. અલૌકિકને હર્ષદ આશ્ચર્ય હોય જ નહિ. કલમનો ઉપયોગ માત્ર, નહિ તે ઘણે અંશે, દોષ ભાળવામાં થાય ને તેથી સમાજ છેડાય તે સુધારો થશે એમ માનવામાં તેઓ ઇતિહાસને ભૂલે છે; એથી તે સમાજ - ખમાં આંજી-ગુપ્ત રીતે ગોટા વાળશે. આમ મને લાગે છે. યંગ્ય લાગે તે આ જણાવશો. તે પ્રૌઢ-દિવ્ય-અમાનુષિક વાતાવરણમાં કેવાથી આ ફેતરાં તેમને રૂચે પણ નહિ.”
આને રદિયે તે ભાઈબંધ આપ બાકી એ તે અમને માન્ય છે કે, જહાલ ને મવાલ–એક ટ્રીમીસ્ટ અને મોડરેટ-ઉદ્દામ અને વિનીત એમ બંને પક્ષની જરૂર સમાજ કે દેશની ઉન્નતિ અર્થે આવશ્યક છે. વિનીત પસની કદર ઉદામને લઈને જ થઈ છે, થાય છે અને થશે. ઉદામ હમેશાં અલ્પ સંખ્યામાં ય છે, જ્યારે વિનીત ગાડાં ભરી લ્યો એટલી સંખ્યામાં હોય છે. વિરલની કિંમત વિરવું જ હોય છે--તેની કદર કઈક વિરલ જ કરશે.
આટલું પ્રસ્તાવમાં કહી આમાં આવેલા લેખ તપાસીએ-સમાજને લખતા મુખ્ય વિખ્યામાં એક આપણી આસપાસ ચાલનું સાચું નાટક, છંદગીને ભોમીઓ, અમૃતલાલ શેઠ અઠવાડીઉં એ ખાસ વાંચી ભનન કઇ જેવા છે. વિધવાવિવાહ વિચારમાં જૂદીજુદી