SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રી જન . કા. હેરલ્ડ, ત્યાં આવી કામવાર નિશાળથી અતડાપણું અને અમે ઉંચા તમે નીચા એવી ભાવના આવી જાય છે. બધા વિદ્યાર્થીઓ એક જ રાજ્યની પ્રજા છે અને એકજ પ્રભુનાં બાળક છે એમ ઘેર અને બાર શિખવાતું હોય તે બાઈ જેવા શહેરમાં કોમવાર પાડેલાં અનેક “ નીક નેમો ” કાને પડે નહી અને બ્રા ભાવ વધે એ નિ સંશય છે અને આમ કરવામાં મુખ્ય જવાબદારી શિક્ષક અને માબાપની છે. દરેક કોમમાંથી કાંઈ શિખવાનું મળી આવે છે અને તે લઈ પારસી-મુસલમાન-કી –દક્ષ-ગુજરાતી નિશાળીઆ સેવા નામને બદલે એક નિશાળના એક દેશના એક કાર્ય માં સાથે કામ કરનાર પ્રામાણિક સત્યવાદી-નિડર વફાદાર અને છતાં જેસાવાળા નિશાનીઓ છીએ એમ કહેતા થાય એજ મહે છે. વાઇસૉયની ધારાસભામાં જૈન પ્રતિનિધિ તરવ-હેવું જોઈએ તે માટે જૈન ગ્રેજ્યુએસ એસોસિયેશને ખાસ અરજી ૯. મરોય પર મોકલાવી હતી પરંતુ એ છે જવાબ આપવામાં આવ્યો હતો કે જૈન કોમ છે તેથી નાની નાની કોમોને જુદું જ હું પ્રતિનિધિ તત્ત્વ આપવું એગ્ય નથી છતાં તેપર થાન આપવામાં આવશે. વસ્તુસ્થિતિ તપાસતાં માલુમ પડે છે કે આપણું બીરાદર કોમ નામે મુસલમાન કોમને ખાસ પ્રતિનિ છે તત્ત્વ આપવા માટે ખાસ લક્ષ આપવામાં આવે . આ સંબંધે સિમલાને ખબર પડી એક પ્રજાકીય અંગ્રેજી દૈનિક પત્રમાં ટીકા કરે છે કે – The principle of communal presentation is being acte d upon in the case of Muslims; why not follow it also in the case of Ango-Indians, Indian Chians, Jains and others and why not give them the prisileg sending elected represt ! - tatives to the Council. –કામ કોમવાર પ્રતિનિધિ મોકલવાનું - મુસલમાન ભાઈઓના સંબંધમાં અમલમાં મૂકવામાં આવે છે, તે એંગ્લો-ઇડિયન, દી ખ્રીસ્તીઓ, જૈન અને બીજાઓને સંબંધમાં તે કેમ તેની માફક અમલમાં મૂકાતું ન છે અને શા માટે તેઓને ધારાસભામાં પિતાના ચુંટાયેલા પ્રતિનિધિઓ મોકલવાનો હક આપવામાં આવતું નથી? નહિતેચ્છુ ને પર્યુષણનો ખાસ ચક–પૃ. ૨૭૨ વાળ દળદાર અંક, આ પત્ર કે જેનું વાર્ષિક લવાજમ પોસ્ટેજ સહિત , અર્ધી રૂપીઓ છે, તે પુરો પાડે, એ એક જેન જનેલિઝમમાં અપૂર્વ સાહસ અને નિ:-પાથે ઉદારતા સૂચવે છે, એમ કર, વગર ચાલતું નથી. મૂળ લેખક રા. વાડીલાલ મોતીલાલ શાહ છે, કે જેના ફોટાનું ભાન મુખપૃષ્ઠ પરના ચિત્રમાં કરાવ્યું છે તેને કેટલાક તરફથી Fire-brand કહેવામાં આવે છે, કે જેને સંસ્કૃત ભાષામાં અગ્નિ , અંગાર, અલાત, ઉકા, ઉભું કહેવામાં આવે છે, મરાઠી ભાષામાં કોલતી, કોલોન, અગ્નિકાષ્ટ, ઉલ્કા, ઉમુક કહેવામાં આવે છે, જ્યારે ગુજરાતીમાં “અંગારો” કહેવામાં અાવે છે. આ ટાઇટલને પોતે સ્વીકાર લઈ પિતાના હાથમાં જૈનહિતેને અંક રાખી - માંથી તણખા ઉપજાવ્યા છે અને તેથી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy