SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ નોની નોંધ. ૩૪૯ સિક્ષકાને આકર્ષક પગાર આપવા અને યાગ્ય, શકિતમાન, મિલનસાર, તે શિક્ષણ પદ્ધતિનાં નવાળા શિક્ષકાનેજ પસંદગી આપી તેઓની સખ્યામાં વધારા કરવા. ૩ વિદ્યાર્થી એના માબાપા પેાતાના પુત્રા પ્રત્યે કાળજી ધરાવતા નથી. અને થોડી માત્ર નામની કેળવણી અપાવીને ઉઠાડી લે છે, તેમજ જૈન માબાપા પોતાના બાળકોને આ સ્કૂલ કે જે માત્ર જેના માટે ખાસ સ્થાપિત થયેલી છે તેમાં મેકલતા નથી. જ્યાંસુધી જૈન લોકો પાતાની જવાબદારી સમજે નહે અને પેાતાના ખેરખાંઓએ ‘સ્વધર્મી વાત્સલ્ય 'ના ઉત્તમ સ્વરૂપમાં કરેલી સખાવતના ઉપયે ઉત્તમ રીતે કે નહિ ત્યાંસુધી આવા પરગજુ માતાને શાષવું પડે છે. આવી વિષમ થતિ દૂર કરવા માટે ટ્રસ્ટીઓએ ઉત્તમ શિક્ષકા મને શિક્ષણ સામગ્રી, સ્કોલરશિપ, વગેરેના પ્રબંધ કરવા ઘટે છે, અને જૈન શિક્ષિત કે ધાદારી માબાપાએ પોતાના પુત્રાને ખાજ સ્કૂલમાં મોકલવા ઘટે છે. એક પાતાની કરજ બજાવશે તે! બીજો પેાતાની બદારી સ્વતઃ સમજશે—એમ થયે પરિણામ ધણું રૂડું આવશે. ૪. વિદ્યાર્થી એની શારીરિક રિયાત-બંધારણ સુટિત દેખાતાં નથી કારણ કે ગુજરાતી વદ્યાર્થીના મોટા ભાગ માંયકાંકલાં માલૂમ પડે છે. આનાં કારણેા સ્કૂલ બહારની વસ્તુ સ્થિતિમાં ઘણાં મળી આવે છે, તાં સ્કૂલમાં તે સબંધે ડું ધણું થઈ શકે તેમ છે. 1 સ્કૂલના એક વિદ્વાન શિક્ષક નામે . મેગીન્દ્રરાવ ૨. દિવેટિયા, પ્રજામિત્ર અને પારસીના ૯ મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના ખાસ માં ‘મુંબઇના કામવાર નિશાળીઆએ' એ વિષય પરત્વે ‘મનનશીલ લેખમાં ગુજરાતી નળીઆએ સંબધે જે લખે છે તે ખાસ જાણવા જેવું હોવાથી અમે ઉતારીએ છીએઃ - ગુજરાતીઓમાં જૈન, ભાટીયા આ બીજી કામા આવે છે અને એ કામ એટલી માટી છે કે જ્યાં જુઓ ત્યાં જુદા ખુદા ધર્મ, જુદી જુદી સ્થિતિ હાય છે. આથી ઞામાં અનેક ર'ગી નિશાળીયા દેખાય છે. ગુજરાતી નિશાળીયાનાં શરીર અને મન એટલાં ના નબળાં હોય છે કે બિચારાં ભરતી તે સમજતાં નથી અને ધરમાં પણ મુખ માબાપે અને નિશાળમાં માસ્તરાના તા એટલા સખ્ત ધાક હાય છે કે હસવું, મનની વાત કહેવી, કરવું હરવું, એ પાપ મનાય છે. અને સાંજના ક્રીકેટ વગેરે રમવામાં જીવનું જોખમ મનાય છે. ધર આગળ સવારે ઉતાવળમાં જમાય નહિ અને બપારે ધર્મને લીધે-ન્યાતને લીધે બાણું ન આવે એટલે બજારૂ ચાહુ પી શરીર બગાડે છે. ગુજરાતી વિદ્યાર્થીએ એકલા જઇ નાકતા નથી-રસ્તે કરી શકતા નથી અને માર ખાતે આવે છે એનું કારણુ અજ્ઞાન નિ:નત્વ માબાપે। અને નિશાળા જવાબદાર છે. હિંદુસ્તાનમાં આટલા વર્ષથી પારસી ભાઇઓ કૈં પણ દુર્ભાગ્યની વાત એ કે ગુજરાતી એટલે વાણીઆજ એમ પારસી યાહુદીઓ સમજે છે. પારસી-યુરાપીઅન માફક ડ્રેસ અને દેખાવડા થવાના શાખ ખરા, પણુ સાધન અને મનેાખળ નહી. સ્વદેશીઝમ અને દેશ પ્રત્યે લાગણીના છાંટા હોતા નથી. ધર આગળ ધનું શિક્ષણ માત્ર દે રે–મંદિરે જવાનાં અગર કલાણાનું પાણી ન પીવામાંજ આવી જાય છે. વળી એક રીતે વ્યક્તિની ઉન્નતિમ જનસમાજની ઉન્નતિ સમાયલી છે એ ન્યાયે કામવાર નિશાળેા લાભદાયક છે, પણ જે શમાં પ્રજાવ મેળવવું છે, જે દેશમાં વ્યાપારરાજગાર કેળવણીને આધાર એકની એક પ્રજા છીએ એવા વિચાર હવા ઉપર છે
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy