________________
૩૪૮
શ્રી જૈન ભવે. કે. હેરંs. તર કોઈ અંગ્રેજે ત્રીસ વર્ષ પર કર્યું હતું પણ તે અતિ જૂનું અને કર્કશ હેવાથી હમણું શ્રીયુત વી. વી. એસ. આયર નામના મદ્રાસી સજજને તેનું યથાર્થ અને સુંદર અંગ્રેજી ભાષાંતર બહાર પાડયું છે. તામિલ દેશની બહાર આ કાવ્ય વિશેષ પ્રસિદ્ધ નથી થયું પરંતુ તે ઘણું વાંચવાલાયક છે એ નિઃસંદેહ છે. ઇ. સ. ના બીજા કે ત્રીજા સૈકામાં થનાર કવિની પ્રાકૃત ભાષામાંની કૃતિમાં તે કવિનું મન અને હદય પારખવું તે ખાસ રસપ્રદ થઈ પડે છે. આ કૃતિની ખૂબી એ છે કે હિંદુઓ, છે અને જેનો બધા પોતપોતાના કામ સંબંધેની તે કૃત હોવાનો દાવો કરે છે, અરે ! બીરતીઓ પિતાને હક તે પર સાબીત કરે છે ! અમારે ખાસ જણાવવું જોઈએ કે કવિ ન હતો અને તેની કૃતિ જૈન કે જે નેતર સર્વને માન્ય, રૂચિકર છે તેથી આશા છે કે જેન શિક્ષિત લોક અને વાંચવાનો પરિ. શ્રમ સેવશે અને કોઈ શ્રીમંત તેનું ભાષાંતર ગુજરાતીમાં કરાવી તેને પ્રસાર સર્વત્ર કરશે. પુસ્તકનું નામ The Kural or The Ma i is of Tirruvalluvar છે. પ્ર. સુબમણ્ય શિવ મલાપુર પ્રેસ મદ્રાસ. કપડાના પુઠાને રૂ. ૨-૧૨ ને કાગળનાપુઠાની રૂ. ૨-૪.
મુંબઈ–બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઇસ્કુલના વિદ્યાથાઓનું પ્રીતિસંમેલન–સપ્ટેબરની ૧૦ મી તારીખે કરવામાં આવ્યું હતું-અંગ્રેજીમાં તેને સોશ્યલ ગેધરીંગ કહેવામાં આવે છે. રમતગમત સંવાદ મનપાન વગેરે માટે આ દિવસ રોક વામાં આવ્યો હતો અને બપોરના એક સભા - વામાં આવી હતી. આ વખતે પ્રિન્સિપાલ રાક તેલંગે સ્કૂલ રિપોર્ટ વાંચ્યો હતો. તેમાં પણ ઉપયોગી બાબતોની માહીતી આપવામાં આવી હતી. તે સિવાય કેટલાક ગૃહસ્થનાં ભાષણ થયાં હતાં. આ પરથી જે કંઈ સેંધવા યોગ્ય જણાયું તેમાંનું થોડું ઘણું અહીં આપીશ
૧ સ્કૂલનું પિતાનું મકાન પાયધૂની પર છે અને ત્યા પછી તેમાં ફાટે પડવાથી તે ડી નાંખવામાં આવ્યું હતું તેને ઘણું મહિનાઓ વીત ગયા છે. તે દરમ્યાન હાલ પ્રિન્સેસ સ્ટ્રીટમાં ભાડેના મકાનમાં તે સ્કૂલ રાખવાથી ઘણાં જૈન બાળકે સ્કૂલને લાભ લઈ શકતા નથી કારણ કે પાયધુની એ જૈન વસ્તીવાળા લતા મધ્યસ્થાન છે, જ્યારે હાલનું મકાન દૂર પડે છે. આ સંબંધમાં જીવણલાલ બાબુશ્રી જેઓ તે વખતે હાજર નહેતા તેમના વતી અને બીજા ત્રસ્ટીઓ વતી હાજર રહેનાર બાબુથી ભગવાનદાસે જણાવ્યું હતું કે થોડા વખતમાં સ્કૂલનું મકાન ચણાવવાની તૈયાર થનારી છે. આશા છે કે હાલ તુરત જ તે કામ ઉપાડી લઈ બનતી ત્વરાએ મકાન તૈયાર કરાવશે. ને તેમાં માટે મધ્યસ્થ હોય, સુંદર લાયબ્રેરી, અને યોગ્ય પ્રયોગશાળા, પ્રિન્સિપા ની ભવ્ય ઓફિસ, શિક્ષકો માટે રૂમ, અને દરેક વર્ગ માટેના સગવડતાવાળા ! ઓ પૂરા પાડવામાં આવશે.
૨ હાલના શિક્ષકે સુંદર કાર્ય યથાશકિત -- , પરંતુ અત્યાર સુધીના આવી ગયેલા શિક્ષકોની કારકીર્દિ તપાસીશું તો ઘણાખરા છે ? સમય રહી ચાલી ગયેલા માલમ પડશે. આથી જૂના શિક્ષકોએ વિધાથીઓની આદત, વિભાવ, શિક્ષણ પદ્ધતિ વગેરે સંબંધી લીધેલા અનુભવને લાભ સ્કૂલને મળી શકતો નર અને નવાને નવું પાછું નિહાળવું પડે છે. આના કારણમાં ઉતરતાં જણાય છે કે પગા કા છે તે સ્ત્રીઓને ભલામણ કે