SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રીના નાંધ. ૩૪૫ twenty years ago the Government of India refused to enforce plague rules at the risk of Serious disturbance, choosing the lesser of two eyils. In England an adult Christian Scientist may decline medical aid and die in his own way: but if he refuses to summon the doctor i. his children and they die, he is held guilty of man-slaughter. It is quite unreasonable for any sertion of society, to demand respect for ritual observancs which endanger the public health, and a man who insists on toleration for bugs, mosquitges, plague rats and crows oughs to be plainly warned that he must either waive his objections to sanitation or reum to the jungle. Meanwhile the liangoon Municipality ha: agreed to spare the crows of the Mogul Street, and sensibl men will echo the hope of the l'resident that the crows, recognising who their friends are, will go and live with thon. ભાવાર્થકોઈ એમ ધારે કે ગમે તેવો સહનશીલતાવાળે માણસ હોય તે કાગડાને હમેશને રંજાડ અનુભવ્યા પછી તેને પક્ષ કરે નહિ, પણ રંગુનની મોગલ શેરીમાં આવેલા જૈન અને હિંદુઓ તેના મિત્રો થયા છે અને મિત્રતરીકે મ્યુનિસિપાલીટીના પ્રમુખને કાગડાના માળાઓના નાશ વિરૂદ્ધ અરજી કરી છે. તેઓના તે મેમોરિયલમાં તેઓ ભાર મુકી જણાવે છે “ જેને માંકડ અને મ ને પણ મારી નાંખવાથી દૂર રહે છે....... બધા કાગડાઓને ઉડાડી નાંખવાથી કાકા કાતો એવા જાય છે કે તમારા અરજદાર ઉશ્કેરાય છે અને અસંતોષ પામે છે અને રાત અને સ્થિર સ્વભાવે તેઓના ધંધામાં ધ્યાન માગ્યે જ આપી શકે છે. જેનો અને હિંદુઓનું બંધારણ જ એવું છે કે કોઈ કાગડાઓને હેરાન કરવાને દેખાવ પણ તેઓ સહન કરી શકતા નથી. તું વધ કરીશ નહિ' એ શાસન-ફરમાનને આ અર્થ એ ધર્મને વિધિ વાદમાં ઉતારી પાડવાની વલણને એક મહાન દાખલો છે. આમાં સવાલ એ ઉપસ્થિત થાય છે કે કોઈપણ માણસ પિતાની ધાર્મિક અંધ માન્યતાઓ અન્ય સમાજ પાસે કેટલી હદસુધી પરાણે પળાવી શકે ? લગભગ વીસેક વર્ષ પહેલાં હિંદી સરકારે ગંભીર ખેડાના જોખમે પહેગના નિયમો પરાણે પળાવ્યાં નહિ અને બે દુઃખમાંથી વધારે ઓછું દુઃખ પસંદ કર્યું. ઈગ્લેંડમાં વૃદ્ધ પ્રીસ્તી વિજ્ઞાનશાસ્ત્રીય દાકટરી મદદ લેવાની ના પાડે અને પોતાની રીતે મરી જાય તે કઈ વધે નહિ પણ જે તે પોતાનાં બાળકોને માટે ડાકટર બોલાવવાની ના પાડે અને તેઓ મરી જાય તે તેને શિરે મનુષ્યવધને અપરાધ આવતો. કોમનો કોઈપણ ભાગ પિતાના ધાર્મિક રીત રીવાજો કે જેથી સાવ નિક આરોગ્ય જોખમમાં આવી પડે તેને માન આપવાની માગણી કરવી એ તદ્દન ગેરવાજબી છે અને જે માણસ માંકડ, મચ્છર લેગના ઉંદરો અને કાગડા માટે સહનશીલ થવાનું કહે છે તેને સ્પષ્ટ રીતે ચેતવણી આપવી જોઈએ કે તેણે કાંતે આરોગ્યના નિયમો સામે વધે લે છોડી દેવો અને કાંતિ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy