SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪) શ્રી જૈન શ્વેતાંબર કા, હૅરૅલ્ડ, જંગલમાં જઇ વસવું. તે દરમ્યાન રંગુનની મ્યુનિસિપાલીટીએ મેાગલ શેરીના કાગડાઓને અચાવવા કબૂલ કર્યું છે અને ડાહ્યા માણસે પ્રેસીડટે જણાવેલી આશા સાથે મળતા થશે કે કાગડાઓ પણ પેાતાના મિત્રા કાણુ છે તે ઓળખી કાઢી તેમની સાથે રહેવા જશે. » ~ww આ ઉપરથી લખનારનુ` વલણુ શું છે તે જાશે. કુદરતમાં સર્વ જીવાને સ્થાન હાય તા કાગડાએ પણુ એક જીવ તરીકે શાંતિથી જીવન ગાળવાના હક્ક રાખે છે. શાંતિથી કુદરતની કારીગીરીમાં શુ કાગડાએ નકામા છે ? ગાયને જીવ નથી એવી માન્યતાવાળા ખ્રીસ્તીએ મનુષ્ય સિવાય બીજાને આત્મા નથી એમ ધારી મનુષ્યની સગવડતાએ જાળળવા માટેજ સ બીજા જીવા બધાયેલા છે એવું સ્વીકારી લેતા હોય તેા કુદરતના કાયદા શું છે તે સમજતાજ નથી. જૈનેાપર આક્ષેપો આવી રીતે થતાજ રહેશે તેા જેનાએ અને ખાસ કરી જીવદ્યાપ્રસારકમડળે કાગડાએ, કુતરાં, ઉંદરા વગેરેનું કુદરતમાં શુ સ્થાન છે ? તે કેવા ઉપયાગી છે અને કઇ રીતે મનુષ્યને અસ્વચ્છતા-ગલીચી વગેરે દૂર કરવામાં કુદરતી રીતે સહાયભૂત થાય છે તે સંબંધી નિબંધ લખ લખાવી ચેાપાનીયાં રૂપે છૂપાવી તેના પ્રસાર કરશે તેા વધારે યે થઇ પડશે. ૩. ના હી'દુ યુનિવર્સિટી અને જૈનાનું પ્રતિનિધિત્વ લોકપ્રિય વાઇસરોય લાર્ડ હાર્ડિ જના સમયમાં ખાસ હિંદુ યુનિવર્સિટી એકટ ( ૧૯૧૫ ના ૧૬ મા ) કાયદા ઘડી હિંદુ યુનિવર્સિટી સ્થપાઇ છે અને તેના પાયે પશુ નંખાઇ ચુકયેા છે. ક્રૂડમાં જૈનાએ સારા કાળા આપ્યા છે આની સાથે હિં'દુ ધર્મમાં જૈન શીખાદિ ધર્માંના સમાવેશ થતા હોવાથી તેમને પણ પ્રતિનિધિ માકલવાનું ઠરાવેલું છે અને તેથી તેની કૅમાં શીડયુલ ૧ ની ક્લમ ૧૪ (૧) ૩ કલાસ ૩ (૪) માં જણાવ્યા પ્રમાણે જૈન અને શીખ જાતિને કુલ દશ પ્રતિનિધિ મેકલવાની સત્તા આપવામાં આવી છે તે પ્રમાણે દરેકના સરખા મુકતાં જૈતાના પાંચ પ્રતિનિધિમાં શ્વેતામ્બર,એ દિગમ્બર અને એક સ્થાનવાસી એમ ત્રણ કિા પ્રમાણે સગવડ માટે ભાગ પાડયા છે. શ્વેતાંબર ફ્રિકાની કૅન્ફરન્સને તેના પ્રતિનિધિ ચુંટી મેાકલવાનુ ઠરતાં તે માટેનાં નામેા સ્ટેગ કમીટીની સભા ભરી માકલી આપ્યાં હતાં. રાજા સત્યાનંદ પ્રસાદ સંતુ અનારસવાળા આ સંબંધે જૈનશ્વેતામ્બર કામ તરફથી યુનિવર્સીટીના વાઇસ ચેર્ન્સલર ડાક-૨ સુન્દરલાલ સાથે મૂળથીજ પત્રવ્યવહાર ચલાવી જૈન પ્રતિનિધિ તત્ત્વ આવે તે માટે ભગિરથ પરિશ્રમ સેવી રહ્યા છે તેથી તેનને ધન્યવાદ ધટે છે. તેમના જણાવવા મુજબ સ્થાનકવાસી તરથી કાઇપણ વ્યક્તિ કે સંસ્થા એ પેાતાના પ્રતિનિધિ માટે બીલકુલ હિલચાલ કરી હતી નહી તેથી શ્વેતામ્બર તરફથી કહ્યુ નામેા સૂચવાયાં હતાં. પાછળથી ભારત જૈનમા મંડળદારા સ્થાનકવાસી તરફથી કંપ્ર પ્રયત્ન થયા હતા તેથી પ્રથમનાં એ નામ-રા ખાતું નિહાલચંદજી બનારસ અને મક જી જૂડાભાઇ મહેતા ખારીસ્ટર એ ચુંટણી માટે મુકમાં આવ્યાં. પાટલીપુત્ર નામના ખાંકપુરના પત્રના ૨૫ અગસ્ટના અંકમાં પાંચ જૈન પ્રતિનિધિઓના નામ પ્રગટ કરે છેઃ—મિ. મકનજી જે. મહેતા મ્બ, બાબુ નિહાલચંદ બનારસ, ૫. મીતલપ્રસાદ બ્રહ્મચારી, ખાણુ અજિતપ્રસાદ વકીલ લખનઉ, અને રાયબહાદુર સે। છગનસ્લ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy