________________
wwwww
તંત્રીની ધ.
૩૪૩ સમસ્ત જૈન સંધમાં મતસહિષ્ણુતા, ભ્રાતભાવ, ઐક્યબળ, જ્ઞાનબળ અને શૌર્ય ઉત્પન્ન થાઓ અને એ ગુણોથી શોભતું જેનશાસન સમગ્ર દુનિયા પર જયવતુ થાઓ, એવી ભાવના સાથે. ૨૫૩, નાગદેવી સ્ટ્રીટ )
મુંબઇ. * અવિભક્ત જેન કુટુમ્બને સભ્ય અને (તેથી) હમારી બંધુ (તાર શિરનામું–Brass.)J વાડીલાલ મોતીલાલ શાહ,
લોર્ડ બેકનની જૈનો પ્રત્યે સલાહ. જબરજસ્ત વિચારક લૈંડ બેકન તે કયારનેએ કબરમાં પહોંચી ગયા છે, પરંતુ એકજ ધમના અનુયાયીઓ વચ્ચેની શાત તથા કોષમય સ્થિતિઓના સંબંધમાં તેણે લખેલા વિચાર જૈનોને આજે અત્યંત હિતકારી સલાહ રૂપે થઈ પડે તેવા હોવાથી આ નીચે ટાંકયા છે. તે કહે છેઃ એ જ ધર્મને માનનારાઓ વચ્ચે ગાળાગાળી કે મારામારી થાય તે હેની અસર બે પ્રારે થાય છે. એક તે તે ધમની બહારના મન ઉપર થતી અસર, અને બીજી તે ધર્મના અનુયાયીઓ પર થતી અસર: (૧) એકબીજાની ન દા કરતા, એકબીજાની પૂજનવિધિઓને અસત્ય ઠરાવતા એક ધર્મના લોકોને જેવાથી બહારના આ તે ધર્મ પરત્વે ખેટ મત બાંધવા લલચાય છે (૨) તે ધર્મને માનનારાઓ વચ્ચે નિંદા, કઆ આદિ ચાલવાથી તેઓની શાન્તિ, પ્રગતિ અને બળને ખલેલ પહોંચે છે.
બેકન જે ખરે હોય તે, અને જેને તે પોતાની પ્રતિદિન ઘટતી જતી સંખ્યાને વધારવી જ હોય તે, અંદરોઅંદરના ટંટા, કોઈના ઝગડા. નિંદાત્મક ચર્ચા અને માલ વગરના લકભાવને છેડી બયબળ કરવું જોઈએ છે, કે જેથી સમાજની અંદરની સ્થિતિ મજબૂત થાય અને બહારના તે ધર્મ તરફ આકર્ષાઈ હેમાં ભળવા લાગે,
V. M. Shah. D .D , તત્રીની નોંધ
જૈન ઇતિહાસની પ્રગતિ–જાણીને આનંદ થાય છે કે, મુનિ મહારાજ શ્રી વિદ્યા વિજ્ય છે કે જે એતિહાસિક સાહિત્યમાં ઘણો રસ લઈ તે સંબંધી દેવકુલપાટક વગેરે અનેક લેખો લખતા રહે છે તેમના તરફથી અગર તેમના નિમિત્તથી ત્રણ પુસ્તકો બહાર પડનાર છે. તેનાં નામ:
વિજયતિલકસૂરિરાસ-કર્તા પ. દરાનવિજય, આમાં વિજયતિલક સૂરિ અને વિજયાનઃ સૂરિનાં જીવનવૃત્તાંત છે કે જે કર્તા તેમના સમકાલિન હોવાથી વધારે વિશ્વાસનીય ગણાશે. આ ઉપરાંત વિજયદાન સૂરિથી વિજયદેવસૂરિ સુધીના આચાર્યોની હકીકત, ધર્મસાગર ઉપાધ્યાયના પુસ્તક ઉપર મતભેદ, આણંદસૂર શાખાની હકીકત વગેરે મળી શકશે. પ્રત પણ કર્તાની સ્વલિખિત મળી આવી છે તેથી આ રાસ ઘણો મહત્વને થશે. જો પ્રસ્તાવના ટુંકસાર, તે સમયની રાજકીય સાંસારિક સ્થિતિ-જૈન સમાજની હાલત -ગ૭ભેદ-વગેરે હકીકતથી પૂર્ણ લખવામાં આવશે તો આ બૂર રાસનું એતિહાસિક માહામ્ય વધશે.
ઐતિહાસિક રાસ સંગ્રહ–આમાં કાચર વ્યવહારી રાસ, રસ રન રાસ, સુમતિ સાધુ અરિ વિવાહલ, ભીમ ચોપાઈ, ખેમા વડાલીઆ રાસ વગેરેનો સમાવેશ થશે.