________________
૩૪૨
શ્રી જૈન વે. કેં. રડે.
જવાબ આપવાની જરૂર જેવું નથી. ખીજા નરના વાંધાવાળાને કહીશ કે, આ પ્રયત્ન કરનાર વાહવાહની દરકાર કરે એવા બાળક ના. હમે હેને ‘યશ' કહેા છે. તે કાઇ કિમતી ચીજ હાય એમ તે માનતા જ નથી. આજે જે માણસને લેાકા વાહવાહ' કહે છે, હેતે કાલે જ કાંઇ બનાવ બનતાં ખાસડાં મારવા પણ તે ચુકતા નથી, એવા જનસ્વનાવ આખી દુનિયામાં અને સર્વ કાળમાં જોવામાં આવ્યા છે, એ વાત આ લખનારથી અતણી નથી, અને તેથી તે યશને માટે મરી પડે તેવું નથી જ. તેમ છતાં દલીલની ખાતર માની પશુ લ્યે. કે તે યશને માટે કામ કરે છે, તા પણ હમને શું ખબર નથી કે ‘જશ તનગરા છે? માથું મુકે તે જ માલ કહાડે છે એટલુંએ હમને ભાન નથી શું ?' મિશનને અંગે મુસાફરી અને મુલાકાતા અને પૅલેટા વગેરે પાછળ શરીરબળ, દ્રવ્ય, સમય ાદિના વ્યય થયા વગર કામ ખની શકતું જ નથી એટલું કબુલ કરેા અને હમને જો યશ ખાતર જ આ કામ થતું હોય એવા વ્હેમ હેય તા ખુશીથી હમારામાંના કાઇ એ ગ આપવા માટે નીકળી આવે! અને કામ ઉપાડી ક્થા; હમારા આભાર માનવામાં આવશે અને હમારા દાસ તરીકે આ લખનાર કામ કરવા તૈયાર રહેશે. જે જોઇએ છે તે માત્ર ઐયબલ અને સુલેહ છે; તે કાના હાથે મળે છે એ જોવાનું કાંઈ કામ નથી. કા શ્વેતામ્બર મૂર્તિપુજક જૈનના હાથથી આ કામ ઉપાડવામાં આવ્યુ હેત તે। કદાચ દિ ગમ્બર જૈના એમ પણ કહેત એ પક્ષ હારવા જેવા થયા તેથી સમાધાનીની ખટપટ કરે છે; તેમ જ કોઇ ટ્વિગમ્બરે આ મિશન ઉપાડયું' હાત તા કદાચ શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક વગે એવું કાંઇ ખેલત. તેથી શ્વેતામ્બર મૂર્તિ પૂજક ! દિગમ્બર તરીકે નહિ જન્મેલા અને તે છ્તાં ખધામાં સરખા રસ લેનારા એવા કાઇ–અવિભક્ત જૈન સમાજની ભાવનાવાળા–જૈન જ આ કામ ઉઠાવે તે એમાં કાષ્ઠને શંકા લઈ વાનું કારણ ન મળે અને જૈન સમાજને માટે અજૈને વચ્ચે પડીને કામ સુધારી આપ્યું - પણ કહેવામાં ન આવે. હું ધારું છું કે આટલા ઉત્તરથી, ખીજા નંબરના વાંધાવાળા નાઓને સ ંતાષ મળશે.
છેવટની વિનંતિ.
બીજા જરૂરી રસ્તે જે કાંઇ પ્રવૃત્તિ કરવી જોએ તે તા ચાલ્યા કરે છે અનેચાલ્યા કરશે; પણ તે સાથે જ લેાકમત કેળવવાની પણ જરૂર હાવાથી દરેક સ્થળના આગેવાન મહાશા તેમજ કેળવાયલા ગૃહસ્થા પ્રત્યે મ્હારી વિનંતિ છે કેઃ— (૧) આપના અંગત અભિપ્રાય પાછા
( નીચેને શિરનામે ) લખી મેાકલા
કૃપા કરશેા.
(૨) આપના ગામ કે શહેરમાં આપના સંપ્રદાયના અનુયાયીઓની સભા કરીને ઞી સમેદશિખર વગેરે તીર્થસ્થળેાના વાંધા પાંચ ભારત ચુકાય એવી હરકાઇ વ્યવસ્થા કરવાતી જે અપીલ હાલમાં જૈન પબ્લીકને કરવામાં આવી છે તે તરફ તે સભાજનાની સમ્મતિ છે એ મતલબના ઠરાવ કરી, તે ઠરાવની નકલ તીચે સહી કરનારને મેકલી આપવા કૃપા કરશેા. ( સભામાં કાપણુ સંપ્રદાયના દોષ બતાવવા કે આગેવાનાના દોષ બતાવવા સિવાય જ માત્ર મુદ્દાસરની ખાખતા પર મેલવામાં આવે અને સુલેહ તથા ઐકયબળના વિચારો ફેલાવવામાં આવે એટલું ધ્યાનમાં રાખવાની ખાસ વિનંતિ છે. )
( ૩ ) જૈન પેપરા તેમજ અન્ય પેપરા દ્વારા આ મિશનને પુષ્ટિ મળે એવા લેખા જે લખી શકે તેઓએ તેમ કરવા પણ કૃપા કરવી.