________________
nnnnaar
એક આગના તણખાને “ભયંકર અને.
૩૪૧ નથી, તે સમસ્ત જેને પ્રજા પ્રત્યે છે; અને તે સર્વ પ્રથમ અને દલીલો તથા સૂચનાઓને આશય માત્ર એટલું જ કહેવા પૂરતો છે કે, પવિત્ર જૈન ધર્મની કીર્તિ ખાતર, જેનસભાજના બળ ખાતર, અને હિંદના હિત ખાતર
જૈનેના તમામ ઝઘડા દૂર કરી એક્યબલ વધારવા તરફ લક્ષ આપે.
અને આ વિનંતિ હું અત્યારે આટલા આગ્રહથી કરું છું એનું પણ કારણ છે, જે એ છે કે, અમેદશિખર વગેરે તીર્થોને લગતા વેતામ્બર-દિગમ્બર વચ્ચે ચાલતા કેસને બદલે ધરમને ઇનસાફ મેળવી શક્ય કરવાના મારા નવા ઉપાડેલા મિશનને હું જૈન સમાજની દષ્ટિ આગળ ધરવા માગું છું. સૌથી વધારે માનભર્યો રસ્તો તો એ છે કે, કેઈને પણ વચ્ચે નાખ્યા સિવાય વાદી-પ્રતિવાદી અ હેમના સ્વધર્મીઓ પોતે જ સાથે મળીને રસ્ત કહાડે. પણ તેમ બનવું મુશ્કેલ છે કે, હું એવી સૂચના રજુ કરું છું કે, દેશના માનવંતા અને કાયદાકાનુનના અનુભવી અસર પૈકીના એક કે વધારે સજજનેને બને પક્ષ તરફથી પસંદ કરીને હેમની પાસેથી સાફ મેળવો.
હારી આ અપીલને વેતામ્બર-દિગમ્બર બન્ને પક્ષના મહેટા હેટા શ્રીમંત શે. ઠીઓ, તેમજ ઉચી કેળવણી પામેલા વિડાનેએ પિતાની બહાલી અને સમ્મતિ તથા સહ આપીને ટેકે કર્યો છે, જે માટે હું તે સર્વ મહાશયોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેવી જ રીતે શેઠીઆ તેમજ કેળવાયેલા વર્ગના બીજા ગૃહસ્થો પણ પિતાની સમ્મતિ મેકલી આપે એમ મહારી પ્રાર્થના છે. વિચારવાતાવરણના ફેલાવા માટે ઘણું વ્યક્તિઓની સમ્મતિ જરૂરની છે.
માત્ર સહીઓ લઈને જ બેસી રહેવાનું રહ્યું નથી. પક્ષકારો તથા હેમને કેસમાં આર્થિક સહાય આપનાર ગૃહસ્થોની ખાનગી મુલા તે લેવાનું કામ પણ ચાલે જ છે. આ કામમાં મહને કેટલીક નહિ ધારેલી એવી સારી સફળતા પણ પ્રાપ્ત થઈ છે, કે જે જાહેરમાં મુકવાન સમય હજી આવી લાગ્યો નથી. પરિણામ ગમે તે આવે, એ બાબતની મહને ચિંતા નથી. મિશન ફતેહમંદ થાય તે તે છે લાભ જ છે; અને મિશન નિષ્ફલ જાય તો પણું એટલે દરજજે લોકમત કેળવાય અને અયની જરૂર લોકોમાં ઠસવા પામી એ પણ એ લાભ નથી. નિષ્ફળતા થશે તે એને અર્થ એક જ થશે અને તે એ કે, અમારા સુશિક્ષિત વર્ગ આ જરૂરી દેશહિત અને સમાજહિતના કામમાં પિતાનું પુરેપુરું બળ ધીયું નહિ તેથી જ હેને પુરતી ફતેહ મળી નહિ. “મિશન” ગુન્હેગાર નથી, મિશનરી પણ ગુન્હેગાર નથી, પણ મિશનને જોઈતું બળ ધીરનાર પોતાનું કર્તવ્ય બજવવાથી દૂર રહ્યા એ જ દેષ લોકોની નજરે આવશે, અને હવે પછીના દરેક મિશનમાં વધારે દુરદેશી અને વધારે એકથી કામ કરવાની રીત લેકે શિખો.
આ દેખીતા શુભ કામમાં પણ કેટલાક કેળવાયેલાએ મદદ કરવાને બદલે પત્થર નાખતા જોવામાં આવ્યા છે તેઓ પૈકીના કેટલાક ધર્મધપણાને લીધે સુલેહના શ, બને છે, કેટલાક એમ કહે છે કે અમુક વ્યક્તિ આ યશ ખાટી જાય એ અમારા જેવાથી કેમ ખમી શકાય?, કેટલાકને મનમાં એ બળતરા છે કે ઝગડા ચાલુ રહેશે તે જ અમારો ભાવ
પુછાશે (કદાચ અમને ફીઓ પણ મળશે અને ઝગડા બંધ થશે તે અમારી ગરજ ' કે જરૂર કોઈને નહિ રહે !........આમાંના પહેલા અને ત્રીજા પ્રકારના વાંધાવાળાઓને કાંઈ