________________
સંવત્સરી પ્રસંગે ભગવાનની આજ્ઞા પાળશે કે?
(૪) આપણું ધર્મ સંબંધી સવાલો - આપણા પ્રજાકીય આગેવાનોને હાથે જ ઇન્સાફ થાય એ આપણી કેમ માટે તેમજ દેશ માં ભાભર્યું છે. અને આપણા દેશના આગેવાને પાસેથી ઇન્સાફ મેળવવાની સલાહન ધીકાર કરવામાં ખચકાવું એ આપણને પોતાને અને આ પણ દેશને અપમાન કરવા બરાબર છે. આપણે આપણા પિતાને ન્યાય ન તોળી શકીએ તે એમાં આપણી અયોગ્યતા પુરવાર કરવા જેવું જ થાય છે; હેમાં પણ આપણે જેને કે જેઓ મુખ્યત્વે વણિક છીએ, વ્યાપારી કુનેહ વળી–નવા નવા માર્ગ શોધવાની તાકાદવાળી પ્રન છીએ અને રાવણનું રાજ્ય પણું વણિક ન હોવાથી જ ગયું હતું, એમ કહેવાય છે) અને જહેમના પૂર્વજોએ હેટાં હેટાં પાનાં કારભારાં કર્યા હતા-એવા આપણુ જનો અ પણ ધર્મ સંબંધી ઝગડાના નીકાલ માટે કોર્ટદરબારે રહડીએ તે આપણું ગૌરવ અ પણું હાથે જ ગુમાવવા જેવું થાય.
એટલા માટે આખરની વિનતિ એ છે કે, શ્વેતામ્બર-દિગમ્બર વર્ગ વચ્ચે તીર્થો એ બંધી જે જે વાંધા હાલ ચાલે છે તે સર્વ વાંધાઓના નિરાકરણ માટે - છેવટના
સાર' માટે-આપણે કોર્ટમાં ચાલતા , હાલ તરત તે કુફ રખાવીને, બંને પક્ષ તરફથી પસંદ કરાયેલા એક કે વધુ પ્રજા ' આગેવાનો (દાખલા તરીકે લોકમાન્ય ગાંધી) ને લવાદ નીમવા, હેમની સમક્ષ બન્ને પક્ષના અમુક પક્ષકારો અને વકીલોએ પિતાપિતાની હકીકતો, પુરાવા, દલીલો વગેરે રજુ કરી, અને છેવટે તેઓ જે ઇન્સાફ આપે તે બધાએ હમેશને માટે કબુલ મંજુર રાખવાની–પ્રથમથી જ–સહી કરી આપવી. આ રીતે જાના વૈવિરોધ ટાળવા, પરસ્પર ખરા દીલથી ખમતખામણું કરવાં અને ભવિષ્યમાં ભાઈચારાની સજજડ ગાંઠથી જોડાયા રહેવાનું વ્રત છે . –એજ શ્રી મહાવીર પ્રભુના સાચા ભક્ત તરીકેનું દરેક શ્વેતામ્બર-દિગમ્બરનું કર્તવ્ય છે એમાં જ બનેની ઈજજત છે, શોભા છે, બળ છે અને એમાં જ પવિત્ર જૈન ધર્મના કીસલામતી અને આબાદી છે.
જે આવી રીતે વેરવિરોધ ન રા' શકીએ તે સંવત્સરીનાં આપણું ખમતખામણાં અર્થવગરનાં છે, દેખાવ માત્ર છે.
જે સમજવા છતાં ચેતીએ નહિ , જાગતે હોવા છતાં પથારીમાં લઘુશંકા કરનાર બાળક જેવા આપણે બાળક જ કરીએ.
જે ભાઈ ભાઈ વચ્ચે પણ એખલાન કરવાનું આપણુથી ન બની શકે, તે આખી પૃથ્વીથી–રે ચર્યાશી લાખ છવયેની મિત્રભાવ કરવાનું ભગવાનનું વચન આપણે કાપિ નહિ પાળી શકવાના, અને નાવ્યભવ તથા જૈન ધર્મ પામ્યા તે ન પામ્યા બરાબર જ થવાનું.
એટલા માટે, તીને લગતા તમામ ઝયડાઓના પક્ષકાર ગૃહસ્થો પ્રત્યે
અમારી વિનંતિ છે કે, આ વિમ પર આપ આજના પવિત્ર દિવસે– ક્ષમા આપવા --લેવાના દિવસે–વરભાવ ભૂલવાના દિવસે–જરૂર ખરા દિલથી અને ઉંડા ઉતરીને વિચાર કરી જેશે, તેમજ જ્યારે ઉપર કહેલ માર્ગ જેવો કોઈ માર્ગ સૂચવવા અને આપની તે ધાબતમાં સલાહ લેવા કોઈ ધર્મદાઝ છે! ન જૈન બંધુ હાજર થાય ત્યારે આપ શ્રી વીર