SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રી જૈન શ્વે. કેં, હેરલ્ડ, *** શ્રી આદિનાથેજ કરેલા છે. શ્રી આદિનાથના તેજ નત્ર મેાક્ષે જનાર પુત્રા પૈકી ભરત અને ખાહુબળ લડયા તેથી એટલાં બધાં માણસે વગેરે કપાઈ ગયાં કે લાહીની નીકા ચાલી ! ! ! આમ છતાં પણ તેજ ભવે મેક્ષે ગયા. હાલના જમાનામાં કાઇ જૈન આવું કામ કરે તે હાલના જૈના તથાપ્રકારના ભેદને નહિ સમજતા દાવાથી તેવા શુરવીર જૈનને ધિક્કારી કાઢયા વગર રહેજ નહિ. હાલમાં જે પશુ પાસે નાણુસા ભાર ખેચાવે છે તેની શરૂઆત પણ આદિનાથેજ કરી છે. સૌથી પ્રથમ તા ધાડા, બળદો, ટા, હાથીઓ, વગેરે જંગલમાં સ્વતંત્રતાથી રખડતા હતા તેમને યુક્તિથી પકાવીને તેમની પાસે કામ કરાવવાનું પ્રથમનું માન શ્રી આદિનાથ પ્રભુને છે !!! શ્રી માદિનાથે તે અથાગ જળમાં તરવાનુ શિખવ્યું અને હાલના કેટલાક દુરાગ્રહી નામધારી જે તેા પાણીને અડકતાં ખીએ છે ત્યાં તરતા તા આવડેજ કયાંથી ! ! ! હાલ કોઇ જૈન બકા મારીને પાણીમાં પડે અને તરે તા ખીજા જૈતા તેની નિંદા કરવા મંડી પડે ક પાણીના એક ટીપામાં અસ`ખ્યાતા જીવા છે માટે કાંઠે બેસીને કાઇ કાઇ દિવસેજ ખીલતાં નાઇ લેવું એજ ખરા ધ છે, તેને મૂકવાથી પાપ થાય છે આવે! ઉપદેશ બ્ય માર્ગને બંધ બેસતા નથી. શ્રી ઋષભદેવજીનાં વચન પ્રમાણે જો જતા વરતે તા હતા ઉદય નજીક છે. અને જ્યાં સુધી અધ પરંપરા પ્રમાણે વર્તશે ત્યાં સુધી જૈન બંધુએ તો ઉદયની આશા રાખવી વ્યર્થ છે. હાલના જૈનબન્ધુએ અગ્નિથી ખીએ છે પણ ચૂલામાં તથા ભઠ્ઠીઓમાં ઘેર ઘેર અગ્નિના કારખાના ચલાવવાના સદુપદેશ તા શ્રી આદિનાથજી આપેલ છે તે ઉપર ધ્યાન પણ આપતાજ નથી, હાલના જનબન્ધુએ અંદરની ચકલા ચકાની તકરારામાં એટલા બધા પડયા છે કે તે તકરારામાંથી તેમને ફારગત થી પ્રાચીન ના વીરત્વના દૃષ્ટાંતા વાંચવાની તક બહુજ ઓછી મળે છે. શ્રી શાંતિનાથ વગેરે તી ને જ્યારે ગૃહસ્થાશ્રમમાં હતા અને અવધિજ્ઞાની હતા ત્યારે તેમના લશ્કરમાંથી દરરાજા ગાડાં હાડકાંના નીકળતાં હતાં એટલું માંસ વપરાતું હતું. સૈન્યના નેતા ગર્ભથી અવની મહાત્મા હોય છતાં તેમના સૈન્ય માંથી હજારો ગાડાં હાડકાનાં દરરાજ નીકળે એ શું તે છે ? આવી ખાખતા પર તા હાલના જૈનબંધુએ સ્વબુદ્ધિથી વિચાર ચલાવતાજ નથી તેમિનાથ અને પાર્શ્વનાથજી પણ યુદ્ધે ચઢયા હતા. શ્રી મહાવીરના એ શિષ્યા લડયા એક કરોડને એંશી લાખ માસ મચ્છુ પામ્યું હતું. આ અને આવી ખીંજી ઘણી બીમાં છે તેના સાર એટલેજ નિકલે છે કે જેનાએ શારીરિક બળને વધારવાની જરૂર છે. ધરાર બળ ઉપર માનસિક બળને અને માનસિક બળ ઉપર શરીર બળના આધાર છે. વ્યવહારમાં શુરવીર છે તે નિશ્ચય અને નિશ્ચય યાગ્ય વ્યવહારમાં શુરવીર થઇ શકે છે. નહાવું નહિ) શરીરને ખાળીને રાખ કરી નાખવું, માતાની સેવા કરવા કરતાં વાયુકાયના જીવાની સેવા કરવાની પ્રથથ જરૂર છે, પ્રથમ ગાયન તે પછી ગાવાળની રક્ષા કરવી જોઇએ, હથીઆર વાપરતા નહિ શિખવું જોઇએ, વ બાબતેનું જો કોઇ પ્રતિપાદન કરતું હાય તા તે શ્રી દયાળુ ઋષભદેવજીના માનેા ઉત્થા છે એમ સમજી લેવું. જૈનધર્મના મૂળ સૂત્રેા તા માણસેાને શુરવીર, પ્રામાણિક, સ્વવ્યવહારકુશળ અને નિઃસ્વાર્થી બનાવે છે. જૈનાની આ પરંપરા તા મુખ્યત્વે છેલ્લાં તે વર્ષમાંજ બદલાઇ ગઇ છે. સ્થાનકવાસી પંથ નીકળ્યા પછીજ જતા વધારે બીકની ગયા છે. એ આર્ભ સમારંભ ન કરવા, શ્રી મહાવીર પ્રભુના ખાસ શ્રાવકા પૈકી અમુક ઘર નીંભાડા હતા તથા અમુકને ઘેર હળ, ગાડાં, વગેરે સેકર્ડ ગમે હતાં. મહાવીરે તેનત ધંધાને બંધ કરાવ્યા ન હતા,
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy