SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Jani Ahinsa. 88. ચાલુ રખાવ્યા હતા. આજકાલ કઈ તેવાં ધંધા કરે તે તેને વખોડી કાઢવામાં આવે છે. આજકાલમાં જે ઉપદેશ ચાલે છે તેને સાર તે એટલોજ નીકળે છે કે સંસાર પેટે છે તથા સર્વ સ્થળે પાપ, પાપને પાપજ ભર્યું છે માટે સાધુ થઈને અપાશરામાં બેસો. જે. અપાશરામાં બેઠા છે તેમને ધન્ય છે બાળકો અથવા માનના ભુખ્યા લોકો વગર વિચાર્યું એવા ઉપદેશમાં હામહ મિલાવે છે. શ્રી મહાવીરને વિચાર આખી દુનિઆને બાવા બનાવવાનો ન હતો પણ જગતને શુરવી, પવિત્ર, પ્રામાણિક અને નિઃસ્વાર્થી બનાવવાને હતા. જે લોકો સંસારના પારને પહોંચી ગયુ હોય અને તેથીજ જેમને વૈરાગ્ય આવ્યો હોય તેજ સાધુ થઈ શકે એવો શ્રી દયાળુ રીતરાગ દેવને પરમ સિદ્ધાંત છે. આ ઉપરથી જે તરે પણ સમજી શકશે કે જૈનધર્મતે શુરવીર ક્ષત્રીઓને ધર્મ છે. જૈનધર્મ જગતને નિર્માલ્ય બનાવતું નથી પણ શુરવીર બનાવે છે. જૈનધર્મને ઉદ્દેશ દેશને ભીખારી બનાવવાનું નથી પણ ધનવાન બનાવવાનું છે જેનધર્મને ઉદ્દેશ લે છ બનાવવને નથી પણ સ્વચ્છ બનાવવાનું છે. જૈનધર્મને ઉદ્દેશ માણસની દરક, નહિ કરતાં વાયરાને બચાવવાને નથી પણ સૌથી પ્રથમ માણસજાતની સંપૂર્ણ સારવાર કરે ને પછી વાયુકાયને પણ સાચવવાને છે. જેને અવકાંતિવાદ નથી પણ ઉત્ક્રાંતિવાદ છે ' ! આ શ્રી દયાળુ વીતરાગદેવ પરમ પવિત્ર ધમાં આજે કેવી રીતે બદલાઈ ગએલે નેવાય છે તે વિચારવા જેવું છે. ઉપરોક્ત સર્વ ખુલાસાઓ ધીરજ રાખીને વાંચશે તે જ તેમાંથી નવું જાણવા ગ્ય મળી શકશે. ત્ય ૐ શાન્તિઃ ફr : રાત્તિઃ એ પ્રમાણે જેનધર્મને અને માં ઉલ્લેખના ત્રીજા ભાગના પ્રથમ ખડક સંપૂર્ણ થયે . તા. ૨૫-૯-૧૯૧૬, રાટકયાવાડ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. Jain Ahinsa, Jainism occupies to fore-most place amongst the Ahinsaist religions. Ahinsa l'armo Dharm is the watch-word of Jains. It is said that the Ahinsa bas been a cause of the degradation of India or vi Jains. How can a people who rigard it sinful to kill apat defend themselves against the tyranny of a tyrant or the attacks of a ruffian ? This is the argument put forth to shit that Jains are a meek people, born to suffer whatsoever fate or ill fortune may bring to them. This view, I submit, is bait neither on any knowledge of the Jain principles of Alizis& nor on the history of Jains, First let us see what histert says about them.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy