________________
જૈન ધર્મને અન્ય ધર્મમાં ઉલ્લેખ.
માંથી ઓછું થવા માંડયું. તેઓ કમ ક ડ યજ્ઞ, હામ વગેરે નવું નવું કંઈને કંદજ દાખલ કરેજ ગયા. તે ઉપરાંત સત્તા લોભા છે પિતાને અધિકજ માન મળ્યા કરે એવા અનેક ઉપાયો તેમણે જ્યા. તેમના આ કામની સામે સ્વધર્માભિમાની વીર પુરૂષોએ માથું ઉંચકયું. બ્રાહ્મણોએ બને ત્યાં સુધી સઘળી કેમે પિતપિતાના અંદર અંદરના ગુંચવાડામાં ગુંચવાઈ રહે એવા ઉપાય જ્યાં હતા. * * * જાગીરદાર અને રાજાઓ પૈકી ઘણાક દુનિયામાં પોતાની વાહ વાહ કહેવાય ? ટલા માટે બ્રાહ્મણો પાસે તેમના આડંબર ભર્યા હેમ હન યજ્ઞ વગેરે કરાવતા અને ખાલી પેસો ખરચતા. આથી શુદ્ધ વૈદિક ધર્મપર એક પડદો આવી ગયો. તેપણ ક્ષત્રીકુળમાં ક” ને દીપાવનાર કેટલાક ધર્મશાસ્ત્રો વાંચી શીખી તે પર મનન કરતા અને બ્રાહ્મણોની એ જ શાસ્ત્ર યુદ્ધ અને ફાવે તો શસ્ત્ર યુદ્ધ પણ કરતા. સત્તાગ્રાહી બ્રાહ્મણોની સાથેના શ દ્ધને પુરાવો જોઈએ તે પરશુરામની વાતને શાસ્ત્ર યુદ્ધના પુરાવારૂપે હાલના ચાલ, બદ્ધ અને જૈન માર્ગ છે: ક્ષત્રી લોકોએ ચલાવેલા આ બે માર્ગો પૈકી બોદ્ધ ધ | નાબુદ થયો છે. જે ધર્મ જાત જાતના ભેદ ટાળવા પિતાથી બનતું કર્યું, જે ૨ હિંદુસ્તાનમાં સર્વમાન્ય થઇ ફેલાયે, જે ધર્મ આગળ બ્રાહ્મણ ધર્મ નિસ્તેજ થઈ ગ મ હ તે બુદ્ધ ધર્મને બ્રાહ્મણે પિતાની યુક્તિ પ્રયુક્તિથી દાબી દેવા સમર્થ થયા - ડાડેથી હિંદુરતાનના પર સખ્ત બેડી સીકડાઈ ગઈ ને તે જ દિવસથી આ દેશના સુખ! “ ક્ષિતિજ પર આવી બેઠો ” * * * * “બ્રાહ્મણનું બળ ફરીથી જામ્યું ત્યારે તે . બ્રાદ્ધધર્મી તથા જૈન માર્ગ બંનેને છુંદવા ઘણા પ્રયત્ન કર્યા. બુદ્ધધર્મ તે નાબુદ થશે | જૈન ભાગઓ હેરાન થતા થતા પણ પિતાને ધર્મ ટેકવી રહ્યા. આ જૈન માર્ગના પાપક તથા તેમની પછી આવનાર જેમને તેઓ તીર્થકર કહે છે તે બધા ક્ષત્રીઓ . તે ધર્મનું ખાસ સૂત્ર “અહિંસા પરમો ધર્મ” છે. કેવળ શેખને ખાતર બિચારા પ્રાણીઓને ન મારવાં એ તેમનો ઉપદેશ હતું, પણ હાલના માંકણ, ચાંચડને બચાવવામાં અાગુલ હજારો જેના દબાઈ ગયેલા પૂર્વજોએ બુદ્ધિ વાપરી ખરા અર્થનો અનર્થ એ હાલ તે ગેરવરહિત અર્થ રજુ કર્યો. જે ધર્મના સ્થાપક ક્ષત્રી હતા ને જેમને પોતાની માતાના પયપાન સાથેજ વીરત્વ પાન કરેલું તેઓ જાતે સિંહ થઈ આવી - પાળ બુદ્ધિ વાપરે નહિ એ નિઃસંશય છે. શાસ્ત્ર વારી રજપુતોએ એમ નહિ સમજે છે કે શસ્ત્ર ધારણ કરવાં એ પાપ છે. સ્વરક્ષણાર્થે પણું શસ્ત્ર ધારણ ન કરવાં એ તેઓ , સમજાવેલુ નહિ. તેમના માર્ગમાં સર્વ કામના માણસો જોડાયાં હતાં, જેમ બુદ્ધ મ મ જાત જાતના ભેદ ટાળવા પ્રયત્ન કરતા હતા તેમ આ પણ કરતો હતો.”
આવા સ્થાપકોના હાલના અને સાયીઓ એવા કાયર નીવડ્યા છે કે લોહીના ડાઘ જોઈ કંપે છે, એ ધર્મ જાગૃત અવ” માં છે, ને ધાર્મિક જેસ્સો શ્રાવકમાં પુષ્કળ છે, પણ તે ધર્મ જે સ્થિતિમાં હાલ છે કે સ્થિતિમાં શારીરિક અને માનસિક અસર કેવી કરે છે તે તપાસવાનું અત્રે કામ છે. તે ને લોકો માછીમારોએ પકડેલા ઝીણાં માછલાં, વાધારીઓએ પકડેલાં ચકલાં, કાબરો વગેરે ખોરાક તરીકે કામમાં ન આવનાર પક્ષીઓ તથા કસાઇને ઘેરથી ગાયો બકરાં વગેરે છોડાવવામાં ઘણે પૈસો ખરચે છે અને આડકતરી રીતે તેમને તેમના કામમાં ઉત્તેજન આપે છે. આવા લોકોને તેઓ ધન આપી આડકતરી