________________
૩૦૦
શ્રી જૈન છે. . હેરંડે. असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते ।
विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनकान्तिकः स तु ॥ २३ ॥ જે અપ્રતીત– હજુ અનિશ્ચિત રહેલ છે તે અસિદ્ધ (હેવાભાસ) છે, જે અનાથાજ સંભવે છે તે વિરૂદ્ધ છે. જે એક રીતે તેમજ તેનાથી અન્યથા-વિપરીત રીતે યુકત થઈ શકે-ઘટાવી શકાય તે અર્નકાન્તિક છે.
હેત્વાભાસ ત્રણ પ્રકારના છે
(૧) અસિદ્ધ–જેમકે “આકાશ કમલ બંધી છે, કારણકે તેમાં કમલને સામાન્ય સ્વભાવ છે” આમાં હેતુ નામે આકાશ કમલ કે જે મિથ્યા છે, તેને કમલેનો સાભાવ સામાન્ય છે તે સિદ્ધ થયેલ નથી.
(૨) વિરૂદ્ધ-જેમકે “આ અગ્નિમાન કારણ કે તે જલ પદાર્થ છે અહીં જે હેતુ બતાવ્યો છે તે જે સિદ્ધ કરવાનું છે તે કા વિરૂદ્ધ છે.
(૩) અગ્નિકાન્તિક-જેમકે “સર્વ ક્ષણિક કારણ કે તેમાં સવ છે-વિધમાનતા છે” અહીં જણાવેલ હતુ “સત્વ-વિધમાનતા” એ .. કતાની સિદ્ધિ કરનાર હોય અગર ન હોય, કારણકે તેમાં પ્રતિવાદી પણ સરખી જ ન કહી શકે કે “સર્વ નિત્ય છે કારણ કે તેમાં સત્વ છે.”
साधर्म्यण दृष्टान्तदोषा न्यायाविशरिताः ।
अपलक्षणहेतूत्थाः साध्यादिनिकलादयः ॥ २४ ॥ ન્યાયવેત્તાઓએ સાધમ્ય–દષ્ટાંતદે– (ભાસ એને કહેલ છે કે અપલક્ષણવાળાઅપૂર્ણ હેતુમાંથી ઉદ્ભવે છે, અથવા સાધ્યા છેવિકલ–શૂન્ય એટલે સાધ્ય આ દિમાં રહેલ ખામીમાંથી ઉદ્દભવે છે.
સાધ્યઆદિ સાધ્ય, સાધન, અને ઉભય.
સાધમ્મ દષ્ટાંતાભાસ સાધ્યમાં અથવા તુ (સાધન) માં, અથવા સાધ્ય સાધન બંનેમાં રહેલા દોષ-વિકલપણાને લઈને અથવા તે સંબંધે રહેલા સંદેહને લઈને થવા પામે છે-જન્મે છે. જેમકે –
(૧) અનુમાન બ્રાંત છે સાધ્ય) કારગ છે તે પ્રમાણે છે (હેતુ), પ્રત્યક્ષની પઠે ( સાધમ્મ દષ્ટાંત )
આમાં આપેલા દૃષ્ટાંતમાં સાધ્ય વિકલ’! છે, કારણ કે પ્રત્યક્ષ એ બ્રાંત નથી. આથી આ સાધ્ય વિકલ સાધમ્મ દષ્ટાંતાભાસ.
(૨) જાગ્રત સંવેદન–પ્રત્યક્ષ જ્ઞાન બ્રાં , (સાધ્ય) કારણ કે તે પ્રમાણ છે હેતુ) જેમકે સ્વપ્ન સંવેદનની પેઠે (સાધમ્મ દષ્ટાંત
આમાં આપેલા દષ્ટાંતમાં સ્વપ્નસંદ પ્રમાણ નથી તેથી સાધનવિકલ-ડતુવિકલે સાધમ્મ દષ્ટાંતાભાસ થયે, | (૩) સર્વજ્ઞ નથી (સાધ્ય) કારણ કે તે યક્ષ આદિથી ઉપલબ્ધ થતું નથી હેતુ) જેમકે ઘટની પેઠે. (સાધમ્મ દષ્ટાંત)
આમાં આપેલા દષ્ટાંતમાં ઘટ છે, અને પ્રત્યક્ષ આદિથી ઉપલબ્ધ છે, તેથી