________________
ન્યાયાવતાર–પ્રાચીન જૈન ન્યાયને ગ્રંથ.
૩૦૧
ઉભય વિકલ (સાધ્ય વિલ તેમજ સાધન વિકલ સાધચ્ચે દષ્ટાંતાભાસ થયો.
(૪ આ વીતરાગ છે (સાધ્ય) કારણ કે તેને મરણ ધર્મ છે (હેતુ) જેમકે રહ્યા પુરૂષ-શેરીમાંના કોઈ માણસની પેઠે (સાધમ્ય - ષ્ટાંત)
આ માં આપેલ દષ્ટાંતમાં રચ્યા પુરૂષમાં વીતરાગત હોય તે સંદિગ્ધ છે, તેથી આ સંદિગ્ધ સાધ્ય ધર્મવાળે સાધમ્મ દષ્ટાંતાભાસ થયો.
(૫) આ પુરૂષ મારણધર્મવાળે છે. ( ર ય છે કારણ કે તે રાગાદિથી સહિત છે (હતી જેમકે રચ્યા પુરૂષ પેઠે. (સાધભ્ય દુષ્ટત |
આ માં આપેલા દૃષ્ટાંતમાં રચ્યા પુરૂષમાં રાગાદિ છે કે નહિ તે સંદિગ્ધ-સંદેહ ભરેલું છે તેથી આ દિધ સાધન ધર્મવાળા સાધ દૃષ્ટાંતાભાસ થયો.
(૬) આ અસર્વજ્ઞ છે ( સાધ્ય ) કારણ કે તે રાગાદિથી સહિત છે (હેતુ) જેમકે રધ્યાપુરૂષની પેઠે. (સાધમ્ય દૃષ્ટાંત)
અ માં આપેલા દૃષ્ટાંતમાં રચ્યાપુરૂષમાં : ૧ દિ સહિત (હેતુ) છે કે નહિ તેમજ અસવૈજ્ઞ (સાય) છે કે નહિ તે સંદિગ્ધ છે તેથી આ સંદિગ્ધભય ( સાધ્ય અને સાધન ) ધર્મવાળો સાધમ્ય દષ્ટાંતાભાસ થયો.
કેટલાક સાધમ્ય દષ્ટાંતાભાસના ત્રણ ભાગ નિરર્થક પાડે છે. (૧) અનન્વય (૨) અપ્રદર્શતાવય (૩) વિપરીતાન્વય. જેમકે ! અનન્વય–ઉદા. આ પુરૂષ રાગાદિમાન છે (સાધ્ય) કારણ કે તે વકતા છે (હેતુ) જેમકે ઇષ્ટ પુરૂષ પેઠે એટલે દાખલા તરીકે મગધવારો પેઠે. (દૃષ્ટાંત)
અ માં આપેલા દષ્ટાંતમાં મગધવાસી ' વકતા અને રાગાદિમાન બંને એટલે સાધ્ય અને સાધન ધમ બંને હોય તો ૫ કતવ, અને રાગાદિવ, એ બેની વચ્ચે કંઈ વ્યાપ્ત નથી, એટલે જે જે વકતા હોય તે રાગાદિમાન હોય છે એવી વ્યાપ્તિ નથી. અ થી અનન્વય.
(૨) અપ્રદર્શતાન્વય જેમકે –શબ્દ આવે છે (સાધ્ય) કારણ કે તે કૃતક છે. (હેતુ) જેમકે ઘરની પેઠે (દષ્ટાંત)
અડી જે કે વાસ્તવ રીતે કૃતકત્વ અને અનિત્યત્વ વચ્ચે વ્યાપ્ત છે અન્વય છે. તથાપિ વાદિના વચનથી તે વ્યાપ્તિ પ્રદર્શિત થ નથી; એટલે તેણે જે જે કૃતક છે તે તે અનિત્ય છે; ધટવત એવું જણાવ્યું નથી તેથી અપ્રદર્શિતાન્વય.
(ૌદ્ધ દિનાગ દૃષ્ટાંતને વ્યાપ્તિમાં બદલાવી નાંખવાની આવશ્યકતા સ્વીકારે છે કે જેથી કરીને હેતુ અને સાધ્ય વચ્ચેનો સંબંધ તથાસ્વરૂપમાં દર્શાવી શકાય)
(૩) વિપરીતાન્વય–ઉદાશબ્દ અનિત્ય છે (સાધ્ય), કારણ કે તે કૃતક છે (હેતુ)
આટલું કહી હવે જે વ્યાપ્તિ દર્શાવાય છે જે કૃતક છે તે અનિત્ય છે. ઘટવત એને બદલે આવી રીતે દર્શાવાય કે “જે અનિત્ય છે ને કૃતક છે. ઘટવ'તે તે વિપરીત વ્યાપ્તિ છે અને તેથી તે વિપરીતાન્વય છે.
वैधयेणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । साध्यसाधन युग्मानामनिवृत्तेश्च मंशयात् ॥ २५ ॥