SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ . ધાર્મિક પરીક્ષાના વાલ. ૩. નીચેની માતા પર ટુ'ક વિવેચન લખાઃ~~ () હિંસા ત્યાગ કરવાનું કારણ શું ? (૪) હિંસાના ત્યાગ ન કરવાથી દાનાદિ સર્વે નિષ્ફળ છે, (૪) જીવ હિ ંસાથી પણ ચારીના દોષ અધિક છે. (૬) મદિરા, માંસ, માખણુ, મધ અને રાત્રિ ભોજન સર્વથા વર્જ્ય છે, એ ગ્રંથકતા તેમજ અન્ય દર્શનકારાના અભિપ્રાય સહિત સમજાવે. ૪ મહા શ્રાવકની દિનચર્યા સંક્ષેપમાં લખા ૫. ( ) પ્રાણાયામનું સ્વરૂપ તથા કુલ સમાવે. (૬) પિ ́ડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રુપાતીત ધ્યાનનું સ્વરૂપ લખો. ( શ્રી મહાવીર ચરિત્ર. ૧. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં ભગવાન મહાવીર સ્વામ ાંતહાસના કાલક્રમ અનુસાર કેટલામાં શલાકા પુરુષ ગણાય ? એમને શલાકા પુરૂષમ કહેવામાં આવે છે ? ચાવીશ તીર્થંકરામાં એગ્નનું ચરિત્ર જનસમૂહને વિશેષ ખેાધદાયક તથા ઉપકારક શામાટે ગણુવામાં આવે છે તેના ઉપર નિબંધ ( ૩૦ લીટીના ) લખો. ૨. (૧) સિદ્ધાર્થ (વ્યંતર દેવ), શ્રેણિક, જમાલિ, એ વીર ભગવાનના સ ંસારીપણાના શું સગા થતા હતા ? અને જમાલિની વીર ભગવતથી શું વિપરીત પ્રરૂપણા હતી ? (૬) શ્લપાણિના મહાવીર ભગવંત પ્રત્યેનાં મૃત્યુ ( સક્ષિપ્તમાં) અને ભગવંતની તેની તરફની વર્તણુકના ટુ કા ચિતાર તેમાંથી લેવા યાગ્ય સાર સહિત આપે. ૩. નીચે જણાવેલા મનુષ્યામાંથી ગમે તે ચારનાં ટુંક વૃતાંત લખાઃ ૧ ઉત્પલ, ૨ સુદૃષ્ટ, ૩ ઉદાયિન, ૪ શ્રીદેવચંદ્ર, ૫ ચેલા, ૬ સુલસા, ૭ રેવતી. ૪. નીચેનાં વાક્યાના પૂર્વાપર સંબધ દાવા ( Give the context of):(અ) અદ્વૈતા કદીપણ પર સહાયની અપેક્ષા રાખતા નથી. (ચ) પૂર્વે ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થંકર, ધર્મ, અને સાધુઓના અત્યત દ્વેષી થયા હતા. ૫. વીર ભગવંતની છેલ્લી દેશનાના સાર. અથવા અભય કુમારની દિક્ષાના સયાગાનું વર્ણન લખા ૧૦ 9 ૧૧ } ८ ४ પ્
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy